કોકોનટ લાડુ (Coconut Ladoo Recipe In Gujarati)

Kajal Sodha
Kajal Sodha @kajal_cookapad
Keshod ( District - Junagadh)

#FD
આ ફ્રેન્ડ શીપ દિવસ નિમીતે મેં આ રેસિપી સેજલ કોટેચા માટે બનાવી છે જે મારી મોટી બેન ની સાથે સાથે મારી બેસ્ટ ફ્રેન્ડ પણ છે. Thank you so much my lovely sister for your all support at every moment. Thanks again and love you my best friend.🤗🤗🤗 Happy friendship day to all .🤗🤗🤗🤔

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ થી ૧૫ મિનિટ
૩ થી ૪ વ્યક્તિ
  1. ૧ વાટકીટોપરા પાઉડર
  2. ૧/૨ વાટકીખાંડ
  3. ૩/૪ વાટકી મલાઈ
  4. ૨-૩ ચમચી મીક્સ ડ્રાયફ્રુટસ્
  5. ચપટીપીળો ફુડ કલર
  6. ૧ ચમચીઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧૦ થી ૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કઢાઈમાં ટોપરા પાઉડર, મલાઈ અને ખાંડ નીચે જ મીક્સ કરી પછી ગેસ પર મુકી મીડીયમ તાપે સતત હલાવતા રહેવું. બાદ તેમાં મનગમતા ડ્રાયફ્રુટ ઉમેરી મીશ્રણ કઢાઈ માં ચોટે નહીં એટલે ગેસ બંધ કરી થોડું ઠંડુ થાય એટલે લાડુ વાળી ડ્રાયફ્રુટ થી ગાર્નિશ કરી સર્વ કરો.

  2. 2

    તો તૈયાર છે ઝડપથી બની જાય એવાં કોકોનટ લાડુ.😋😋😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kajal Sodha
Kajal Sodha @kajal_cookapad
પર
Keshod ( District - Junagadh)
cooking is my hobby , I love cooking so..much and my hobby fulfills with cookpad 🤗😍
વધુ વાંચો

Similar Recipes