ખાટી મીઠી કઢી (Khati Mithi Kadhi Recipe In Gujarati)

Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani

ખાટી મીઠી કઢી (Khati Mithi Kadhi Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ થી ૨૫ મિનિટ
૨ લોકો
  1. ૧ વાટકીદહીં
  2. ૨ ચમચીચણાનો લોટ
  3. ૧ ચમચીઆદુ મરચા લસણની પેસ્ટ
  4. ૧/૪ ચમચીહળદર
  5. ૧/૨ ચમચીધાણા જીરુ
  6. ૧/૪ ચમચીગરમ મસાલો
  7. ૧/૨ ચમચીગોળ
  8. મીઠું જરૂર મુજબ
  9. તેલ જરૂર મુજબ
  10. ૧/૨ ચમચીરાઈ
  11. ૧/૨ ચમચીઆખું જીરુ
  12. ૧/૪ ચમચીસુકી મેથી
  13. ચપટીહિંગ વઘાર માટે
  14. ૨ ચમચીકોથમીર
  15. સુકા લાલ મરચાં
  16. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૨૦ થી ૨૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક વાસણમાં દહીં, ચણાનો લોટ,ધાણાજીરુ, મીઠું, હળદર, ગરમ મસાલો, પાણી નાખી બધું બરાબર હલાવી લો. કઢી માટેનું મિશ્રણ તૈયાર કરો.

  2. 2

    આ મિશ્રણને ગેસ ચાલુ કરી ધીમા તાપે ઢાંકીને પાકવા દો. દસથી પંદર મિનિટ માટે તેને થવા દેવું. ઉપર ઉભરો આવે ત્યાં સુધી પકાવો.

  3. 3

    કઢીમાં ઉપર ઉભરો આવી ગયા પછી તેનો વઘાર કરો તેલ, રાઈ,જીરુ,અને મેથી અને સૂકા મરચાં,હીંગ નાખીને. જો કઢી વધારે ખાટી લાગે તો તેમાં થોડો ગોળ ઉમેરો અને હલાવી લો.

  4. 4

    હવે આપણી કઢી ગરમાગરમ ખાવા માટે તૈયાર છે તેને ધાણાથી સજાવી જમવા માટે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani
પર
I like to cooking food and experiment on new recipe challenge and task..
વધુ વાંચો

Similar Recipes