રાજસ્થાની કઢી જૈન (Rajsthani Kadhi Jain Recipe In Gujarati)

#AM1
#COOKPADGUJRATI
#CookpadIndia
જુદા જુદા પ્રાંતની વાનગીમાં વૈવિધ્યતા જોવા મળે છે જેમકે ગુજરાતી કઢી મીઠી હોય છે જે રાજસ્થાની કઢી ખાતી હોય છે ગળપણ વગરની અને હળદર ઉમેરીને તૈયાર કરવામાં આવે છે તેઓ વઘારમાં મેથીના દાણા ના બદલે સૂકી મેથી ની ભાજી નો ઉપયોગ પણ કરતા હોય છે રાજસ્થાની કઢી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તે ધીમા તાપે ઉકાળીને બનાવવામાં આવે છે.
રાજસ્થાની કઢી જૈન (Rajsthani Kadhi Jain Recipe In Gujarati)
#AM1
#COOKPADGUJRATI
#CookpadIndia
જુદા જુદા પ્રાંતની વાનગીમાં વૈવિધ્યતા જોવા મળે છે જેમકે ગુજરાતી કઢી મીઠી હોય છે જે રાજસ્થાની કઢી ખાતી હોય છે ગળપણ વગરની અને હળદર ઉમેરીને તૈયાર કરવામાં આવે છે તેઓ વઘારમાં મેથીના દાણા ના બદલે સૂકી મેથી ની ભાજી નો ઉપયોગ પણ કરતા હોય છે રાજસ્થાની કઢી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તે ધીમા તાપે ઉકાળીને બનાવવામાં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
દહીંમા ચણાનો લોટ ઉમેરીને બે ગ્લાસ જેટલું પાણી ઉમેરીને કળી નું મિશ્રણ તૈયાર કરો.
- 2
એક વઘારીયામાં તેલનો વઘાર મૂકી તેમાં જીરું, રાઈ, તજ, લવિંગ,મીઠો લીમડો, લીલા મરચા ઉમેરો. જીરું તતડે એટલે તેમાં હીંગ ઉમેરો પછી હળદર ઉમેરો. હવે તેમાં કસૂરી મેથી ઉમેરીને 1 મિનીટ ધીમા તાપે સાંતળો પછી તેમાં લાલ મરચું ઉમેરી આ વઘારને તૈયાર કરેલા કડીના મિશ્રણમાં ઉમેરો
- 3
કઢી માં સુકુ આદુ અને મીઠું પણ ઉમેરો અને કઢીને 15 મિનિટ માટે ધીમા તાપે ઉકળવા દો વચ્ચે કઢીને ચમચાની મદદથી હલાવતાં રહો.
- 4
કઢી ઉડી જાય એટલે તેને સર્વિંગ બાઉલમાં લઈ લો પછી વઘારીયા માં તેલનો વઘાર મૂકી તેમાં જીરું આખું લાલ મરચું હિંગ અને કસુરી મેથી ઉમેરીને કઢી ઉપર રેડો.
- 5
તૈયાર કરેલો રાજસ્થાની કઢીને રાજસ્થાની ખોબા રોટી, મારવાડી મગ નાં પાપડ તથા આથેલા લાલ અને લીલા મરચા, દેશી ગોળ-ઘી સાથે સર્વ કરેલ છે.
Similar Recipes
-
રાજસ્થાની કઢી (RAJSTHANI KADHI RECIPE IN GUJARATI) (JAIN)
#KRC#RAJSTHANI#KADHI#HOT#LUNCH#DINNER#YOGURT#BESAN#COOKPADINDIA#COOKPADGUJRATI રાજસ્થાની કઢી ગળપણ ઉમેરવામાં આવતું નથી. તે ધીમા તાપે ઉકાળવામાં આવે છે જેથી તેનો સ્વાદ ખુબ જ સરસ લાગે છે. આ કઢી ગુજરાતી કઢી કરતા સહેજ ઘટ હોય છે. રોટલા કે ખીચડી સાથે આ કઢી હોય તો શાકની પણ જરૂર રહેતી નથી. Shweta Shah -
રાજસ્થાની પકોડા કઢી(જૈન)(Pakoda Kadhi Recipe in Gujarati)
#વેસ્ટ#સાતમ#રાજસ્થાનપોસ્ટ 6 રાજસ્થાની પકોડા કઢી Mital Bhavsar -
બાજરા-મેથી ની જૈન કઢી (Bajara-Methi Jain Kadhi Recipe In Gujarati)
#GA4#Week24#BAJARA#COOKPADINDIA#COOKPADGUJRATI સામાન્ય રીતે કઢી બનાવવા માટે ચણાના લોટનો ઉપયોગ થતો હોય છે પરંતુ જ્યારે મેથીની ભાજી ની કઢી બનાવી ત્યારે તેની સાથે બાજરી ના લોટ નો કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે અને શિયાળામાં બાજરીનો બને તેટલો ઉપયોગ પણ કરવો જોઈએ તેમા વિટામિન બી ખૂબ સારા પ્રમાણમાં હોય છે. આ કઢી રોટલા જોડે ખુબ જ સરસ લાગે છે. Shweta Shah -
ગુજરાતી કઢી (Gujarati kadhi recipe in Gujarati)
#AM1#dal/Kadhi#COOKPADGUJRATI#CookpadIndia ગુજરાતી કઢી દહીં અને ચણા ના લોટ થી બને છે સ્વાદમાં ખાટી મીઠી હોય છે.આ કઢી છૂટી દાળ અને ભાત સાથે ખુબ જ સરસ લાગે છે. Shweta Shah -
રાજસ્થાની કઢી (Rajasthani Kadhi Recipe In Gujarati)
રાજસ્થાની કઢી#GA4#Week25#rajasthan અહીં રાજસ્થાની કઢી ની રેસીપી બનાવી છે, રાજસ્થાની કઢી ભાત,ખીચડી અને રોટલા સાથે સર્વ કરી શકાય છે. Tejal Hitesh Gandhi -
રાજસ્થાની કઢી (Rajasthani Kadhi Recipe In Gujarati)
#KRCરાજસ્થાની પરિવાર માં લગ્ન પ્રસંગમાં મસાલેદાર આ કઢી બનાવવામાં આવે છે Pinal Patel -
રાજસ્થાની મારવાડી કઢી (Rajasthani Marwadi Kadhi Recipe In Gujarati)
કચ્છી રાજસ્થાની રેસિપી#KRC : રાજસ્થાની મારવાડી કઢીરાજસ્થાનમાં શાકભાજી ખૂબ ઓછા મળતા હોય છે તો એ લોકો આ ટાઈપ ની પારંપરિક રાજસ્થાની કઢી બનાવતા હોય છે. જે એકદમ ટેસ્ટી લાગે છે. આ કઢી હોય એટલે શાક ની જરૂર રહેતી નથી. Sonal Modha -
રાજસ્થાની પકોડા કઢી (Rajasthani Pakoda Kadhi Recipe In Gujarati)
#Cooksnap Challenge#KRC#cookpad gujarati રાજસ્થાની રેસીપી કઢી દરેક જગ્યાએ અલગ અલગ પ્રકાર ની બનાવવામાં આવે છે. મીઠી, ખાટ્ટી, લસણ વાળી, પકોડા ની કઢી પણ ઘણા પ્રકાર ની બનાવવામાં આવે છે. આજે મેંરાજસ્થાન ની પ્રખ્યાત પકોડા કઢી બનાવી છે. લગ્ન પ્રસંગ માં બનતી, સ્પેશિયલ મસાલાવાળી, સરળતાથી ઝટપટ બનતી સ્વાદિષ્ટ કઢી. Dipika Bhalla -
રાજસ્થાની કઢી (Rajasthani Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#Week2#Cookpadgujarati રાજસ્થાની કઢીનો જે લોકોએ એક વાર સ્વાદ ચાખ્યો છે એ હંમેશ માટે યાદ રહી જાય છે. રાજસ્થાની કઢી અને પરાઠાં ખાવાની બહુ જ મજા આવે છે. આ કઢી ગુજરાતીઓના ટેસ્ટ કરતા એકદમ અલગ હોય છે. રાજસ્થાની કઢી એ રાજસ્થાન રાજ્યના મારવાડી ઘરોમાં ખૂબ જ લોકપ્રિય વાનગી છે. આ કઢી મારવાડી લગ્નપ્રસંગ માં ખાસ બનાવવામા આવે છે. સામાન્ય રીતે તેને રોટલા અથવા ભાત સાથે સર્વ કરવા માટે સાઇડ ડિશ સાથે બનાવવામાં આવે છે. તે મસાલેદાર છે અને ખાસ કરીને શિયાળાની ઋતુમાં બનાવવામાં આવે છે. આ કઢીમાં કેટલાક સ્વાદિષ્ટ સ્વાદ છે જે વાનગીમાં વપરાતા મસાલેદાર મસાલામાંથી આવે છે. રાજસ્થાનની કઢી તમે પ્રોપર બનાવવા ઇચ્છો છો તો આ રેસિપી તમારા માટે સૌથી બેસ્ટ છે. રાજસ્થાની કઢી ભાત તેમજ પરાઠાં સાથે પીરસવામાં આવતી હોય છે. આ કઢી તમે લંચ કે ડિનરમાં બનાવી શકો છો અને એની મજા માણી શકો છો. આ કઢી તમે ઘરે આવતા મહેમાનોંને પણ પીરસો છો તો સ્વાદ મોંમા રહી જાય છે. Daxa Parmar -
કચ્છી રાજસ્થાની કઢી (Kutchi Rajasthani Kadhi Recipe In Gujarati)
કચ્છી રાજસ્થાની કઢી #KRCકચ્છમા અને રાજસ્થાનમાં આ કઢી છૂટ થી બનાવાય છે Jyotika Joshi -
રાજસ્થાની કઢી (Rajasthani Kadhi Recipe In Gujarati)
#RC1#cookpadgujarati#cookpadindiaYellow 💛 Recipe!કઢી ઘણા બધા પ્રકાર ની હોય છે. ગુજરાતી મીઠું કઢી, ખટ્ટી કઢી, સિંધી, રાજસ્થાની, વગેરે.મારવડી અથવા રાજસ્થાની કઢી એ રાજસ્થાન ની સ્પેશિયલ વાનગી માંથી એક છે. આજે મે પહેલી વાર આ રેસિપી બનાવી છે. મારા ઘર મા બધા ને બહુજ ભાવિ અને બધા e ખુબજ વખાણ કર્યા. તો આજે હું આ રેસિપી તમારી સાથે શેર કરવા માંગુ છું. Mitali Chavda (Mitali Darshan Vala) -
નાત નાં જમણ ની દાળ (Naat Na Jaman Dal Recipe In Gujarati)
#AM1#CookpadIndia#COOKPADGUJRATI ગુજરાતી દાળ માટે એવું કહેવાય છે કે તેમાં ખારો ,ખારો ,તીખો ,ગળીયો ,કડવો એમ બધા જ પ્રકારના રસ ઉમેરી ને બનાવવા માં આવે છે. ગુજરાતીમાં જમણવાર હોય એટલે રસોઈયા ના હાથે બનેલી દાળ બધા હોંશે હોંશે ખાતા હોય છે. શીંગદાણા અને ખારેક ઉમેરીને ધીમા તાપે આ દાળ તૈયાર કરવામાં આવે છે આ દાળ સ્વાદમાં ખાટી મીઠી હોય છે. અહીં મેં ગુજરાતી દાળ સાથે ફૂલકા રોટલી ફુલાવર વટાણા નું શાક, પાકા કેળાનુ શાક, દેશી ચણાનુ શાક, પપૈયાનો સંભારો, સલાડ, ડાભડા કેરીનું અથાણું, શક્કરટેટી, વઢવાણી આથેલા મરચાં, કોથમીર ફુદીના ની ચટણી અને ભાત તૈયાર કરેલ છે. Shweta Shah -
ચીલની ડબકા કઢી (chil Dapaka kadhhi recipe in Gujarati) (Jain)
#winterkitchenchallenge#week5#dapakakadhhi#chil_ni_bhaji#kadhhi#winterspecial#fresh_leaves#CookpadIndia#COOKPADGUJRATI ચીલ ની ભાજી ઘઉંની સાથે સાથે જ ઊગી જાય છે. આથી આ ભાજી આખા વર્ષ દરમિયાન મોટાભાગે શિયાળામાં જ બે મહિના માટે મળતી હોય છે. આ ભાજી ગુજરાતમાં તથા મહારાષ્ટ્રમાં ચીલની ભાજી તરીકે ઓળખાય છે. તથા રાજસ્થાન અને પંજાબમાં બાથુઆ ની ભાજી તરીકે ઓળખાય છે. આ ભાજીનો ઉપયોગ કરીને મેં ડપકા કઢી તૈયાર કરેલ છે. જે રોટલા કે ભાખરી સાથે સરસ લાગે છે. Shweta Shah -
મેગી-મેથીનું છાશ વાળું ખાટું તીખું શાક(Maggi-Methi tangy sabji with buttermilk recipe in Gujarati)
#FamMY_MAGGI_SAVOURY_CHALLENGE#MAGGIMAGICINMINUTES#COLLAB#cookpadindia#cookpadgujrati આ મારી પોતાની જ ઈનોવેશન વાનગી છે મને થયું કે મેગી સાથે કોન્ટિનેન્ટલ વાનગી તો ઘણી બને છે પરંતુ તેનો ઉપયોગ કરીને તેમા twist આપીને કઈક દેશી વાનગી બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ અને આ પ્રયત્નો મારો સફળ રહ્યો આ શાક ઘરમાં બધાને ખૂબ જ પસંદ પડ્યું અહીં મેં મેગીનું છાશ વાળુ ખાટ્ટુ તીખું રસાવાળુ કાઠીયાવાડી સ્ટાઈલ શાક બનાવ્યું છે. કાઠિયાવાડમાં મેથી સાથે દહીવાળું શાક બનાવવા નું ઘણું પ્રચલિત છે તો એની સાથે મેં નેગી નું કોમ્બિનેશન કરીને આ શાક તૈયાર કરેલ છે. હાલો.... મેગી નો કાઠીયાવાડી ચટાકો માણવા..... તેની સાથે ફુલકા રોટી કાચી કેરી ની ચટણી આથેલા મરચાં અને આથેલા લીંબુ પીરસેલા છે.... Shweta Shah -
પકોડા કઢી (Pakoda Kadhi Recipe In Gujarati)
#GA4#Week25#RajasthanIરાજસ્થાની ફુડ સ્પાઈસી અને ટેસ્ટી હોય છે. પકોડા કઢી માં અલગ અલગ ઘણી જાતના પકોડા ઉમેરવામાં આવે છે. આજે આપણે મેથીના પકોડા સાથે કઢી બનાવીશું. આ પકોડા કઢી ખૂબ જ ટેસ્ટી લાગે છે તેને જીરા રાઈસ સાથે સર્વ કરી છે. Parul Patel -
કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#AM1સૌરાષ્ટ્રમાં રાતના ભોજનમાં ખિચડી અને કઢી બહુ બનતા હોય છે. તો આજે હું લૈ ને આવી છું કાઠિયાવાડી કઢી. Shilpa Bhatt -
મેથીના ઢેબરા (Methi Dhebara recipe in Gujarati) (Jain)
#CB6#Week6#chhappanbhog#Dhebara#Methi#Gujarati#CookpadIndia#COOKPADGUJRATI ઢેબરાં એ ગુજરાત ની પ્રખ્યાત વાનગી છે. જે સવારના નાસ્તામાં કે સાંજના જમવા માં બનાવવામાં આવે છે. તે જુદા જુદા લોટ અને અલગ-અલગ ભાજી ના મિશ્રણ થી જુદા જુદા પ્રકારના તૈયાર કરવામાં આવે છે. પરંતુ પરંપરાગત રીતે મોટાભાગે મેથીના ઢેબરા બનાવવાં માં આવે છે. જેમાં બાજરીનો અને ઘઉંના લોટ નો ઉપયોગ કરવામાં આવે છે. તે ગરમ અને ઠંડા એમ બંને પ્રકારે સરસ લાગે છે. લંચ બોક્સ ,ટિફિન કે પછી ટ્રાવેલિંગ માટે પણ સાથે હેવી નાસ્તો લઈ જવું હોય તો એવા ખૂબ સારા રહે છે, અને પેટ પણ ભરાઈ જાય છે. તેને ચા, દહીં, અથાણું, આથેલા મરચા, છૂંદો વગેરે સાથે સર્વ કરી શકાય છે. Shweta Shah -
રીંગણ ની કઢી(Ringan Kadhi Recipe In Gujarati)
#AM1 આ કઢી સૌરાષ્ટ્ર ની ખૂબ બનતી અને ભાવતી વાનગી છે ખાસ કરીને બાજરીના રોટલા કે ભાખરી સાથે પીરસાય છે આમાં ગોળ કે ખાંડ નું ગળપણ હોતું નથી સહેજ ખટાશ પડતું દહીં વલોવીને બનાવાય છે આ જ રીતે ભીંડા ની તેમજ મેથી ભાજીની અને અન્ય વેજિટેબલ્સ નું કઢી બનતી હોય છે.... Sudha Banjara Vasani -
મારવાડી કઢી (Marwadi Kadhi Recipe In Gujarati)
#AM1#cookpadgujarati#cookpadindiaકઢી ઘણા બધા પ્રકાર ની હોય છે. ગુજરાતી મીઠું કઢી, ખટ્ટી કઢી, સિંધી, રાજસ્થાની, વગેરે.મારવડી અથવા રાજસ્થાની કઢી એ રાજસ્થાન ની સ્પેશિયલ વાનગી માંથી એક છે. આજે મે પહેલી વાર આ રેસિપી બનાવી છે. મારા ઘર મા બધા ને બહુજ ભાવિ અને બધા e ખુબજ વખાણ કર્યા. તો આજે હું આ રેસિપી તમારી સાથે શેર કરવા માંગુ છું. Mitali Chavda (Mitali Darshan Vala) -
રાજસ્થાની કઢી (Rajasthani Kadhi Recipe In Gujarati)
#GA4 #Week25 રાજસ્થાની કઢી આમ તો મૂળ ગુજરાતી જેવી જ હોય છે પણ તેમાં વઘાર ની જે રીત તે થોડીક અલગ રીતે હોય છે અને તેમાં મૂળ લસણ અને લીલા મરચાં વાટીને નાખવામાં આવી છે. તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો ચાલો જોઈએ આપણે રાજસ્થાની કઢી ની રીત. Varsha Monani -
મારવાડી દાળ (Marwadi Dal Recipe in Gujarati)
#AM1#DAL/KADHI#COOKPADINDIA#COOKPADGUJRATI જેમ ગુજરાતમાં તુવેરની દાળ ચલણ છે તેમ મારવાડમાં મગની દાળ નું ચલણ છે જે ઘી માં વગર સાથે તીખી તમતમતી અને ગળપણ વગરની બનાવવામાં આવે છે. મગની દાળ પચવામાં હલકી અને પ્રોટીન સારા પ્રમાણમાં હોવાથી તેનો આપણા આહારમાં સમાવેશ કરવો જોઈએ આ અહીં મેં મગની ફોતરાવાળી દાળ નો ઉપયોગ કરીને બનાવી છે જે માં ફાઇબર ખૂબ સારા પ્રમાણમાં હોય છે. Shweta Shah -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1ગુજરાતી કઢી સાથે ખીચડી ખુબજ સરસ લાગે છે' આજે મેં ડીનર માં કઢી ખીચડી બનાવી છે Jigna Patel -
ભીંડા ની કઢી (Bhinda Kadhi Recipe In Gujarati)
#AM1#દાળ/કઢી#COOKPADGUJRATI#CookpadIndia ભીંડા ની કઢી એ શાકની ગરજ અને કઢીની ગરજ સારે છે. જે રોટલી ભાખરી કે પરાઠા સાથે તથા ભાત સાથે સર્વ કરી શકાય. ક્યારેક એવું લાગે ખાલી કઢી ભાત કે રોટલી કઢી બનાવી હોય તો ભીંડા ની કઢી ખૂબ સારો ઓપ્શન છે. Shweta Shah -
-
ડપકા કઢી (Dapka Kadhi Recipe In Gujarati)
#AM1 #કઢી આ વાનગી દેશી સ્ટાઈલ થી બને છે. શિયાળાની પોસ્તિક વાનગી માંથી એક એવી છે.રોટલા ને ભાત સાથે ખુબ જ ટેસ્ટી લાગે છે Suchita Kamdar -
ફુલવડાની કઢી (Fulvada Kadhi Recipe In Gujarati)
#AM1. (દાળ/કઢી) એપ્રિલ મિલે પ્લાન કોન્ટેસ્ટ Trupti mankad -
-
લીલી તુવેરની કઢી (જૈન)(Lili tuver ni kadhi recipe in Gujarati)
#GA4#Week13#TUVER#COOKPADGUJRATI#COOKPADINDIA લીલી તુવેર ની કઢી શિયાળામાં મળતી તાજી તુવેર થી બનાવવામાં આવે તો એકદમ સ્વાદિષ્ટ લાગે છે આ કઢી હોય તો શાક ની પણ જરૂર રહેતી નથી રોટલા, ભાખરી, ખીચડી, રોટલી ગમે તેની સાથે ખુબ જ સરસ લાગે છે. Shweta Shah -
બટાકાની કઢી (Potato Kadhi Recipe In Gujarati)
કઢી આપણે અલગ અલગ પ્રકારની બનાવતા હોઈએ છીએ - જેમકે ખાટી મીઠી સાદી કઢી, પકોડા કઢી, જુદી જુદી ભાજીની કઢી, રીંગણની કઢી વગેરે વગેરે.... એમાંથી મેં આજની વિસરાઈ ગયેલી એવી દાદીમાના જમાનામાં બનાવાતી એવી બટાકાની કઢી મેં બનાવી છે. આ કઢી હું મારા દાદી પાસેથી શીખી છું. કોઈ વખત બટાકાનું શાક વધ્યું હોય તો પણ એમાંથી પણ બનાવી શકાય.#AM1 Vibha Mahendra Champaneri -
લીલી ડુંગળી ની કઢી (Green Onion Kadhi Recipe In Gujarati)
#AM1કઢી આમતો ઘણા પ્રકારની બનતી હોય છે પણ આજે મે લીલી ડુંગળીના કઢી બનાવી છે Deepika Jagetiya
More Recipes
ટિપ્પણીઓ (10)