કાકડી ફુદીના નો કૂલર (Cucumber Pudina Cooler Recipe In Gujarati)

Deepa Patel
Deepa Patel @Nirmalcreations

મે આજે રીતા ગજ્જર ના જેમ કાકડી ફુદીના નો કૂલર બનાવો. ખૂબ ખૂબ સરસ ટેસ્ટ હતી અને refreshing ane cool drink હતુ

કાકડી ફુદીના નો કૂલર (Cucumber Pudina Cooler Recipe In Gujarati)

મે આજે રીતા ગજ્જર ના જેમ કાકડી ફુદીના નો કૂલર બનાવો. ખૂબ ખૂબ સરસ ટેસ્ટ હતી અને refreshing ane cool drink હતુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. મોટી કાકડી
  2. લિંબુ રસ
  3. ૧/૨ ચમચીસંચર
  4. ૧/૨ ચમચીમિઠુ
  5. ૧ ચમચીમધ
  6. ૧૦-૧૨ ફુદીના પાન
  7. ૧/૪ વાટકીલિલા ધાણા
  8. ૧ (૧/૨ ગ્લાસ)ઠંડુ પાણી
  9. ૪-૫ ice cubes

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌથી પ્રથમ ધાણા ફુદીના ધોઈ લો. કાકડી ધોઈને બારીક કટકા કરી લો

  2. 2

    મિક્સર ના બોલમાં કાકડી ફુદિના,દાણા લીંબુનો રસ નાખી ને 30 સેકન્ડ ફરાવી લો. પછી એમાં ઠંડુ પાણી નાખો. સંચર અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખો. 10 સેકન્ડ માટે ફેરવી લો. આપડો કૂલર તૈયાર થઈ ગયો છે. હવે એને ગાળી ને આઈસ ક્યૂબ નાખીને સર્વે કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepa Patel
Deepa Patel @Nirmalcreations
પર
I love cooking innovative food dishes.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes