કાકડી ફુદીના કુલર. (Cucumber Pudina Cooler Recipe In Gujarati)

Linima Chudgar @cook_19537908
કાકડી ફુદીના કુલર. (Cucumber Pudina Cooler Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કાકડી ને ઘોઇને તેના કટકા કરો. ફુદીના ના પાન ને ઘોઇ ને રાખો.
- 2
મીકસર જાર માં કાકડી લીંબુ નો રસ ફુદીનો ખાંડ નાંખી ને પીસીલો. હવે ગાળી ને તેમાં બરફ ઉમેરી ને ઠંડું કરો.
- 3
હવે પીરસો. તમે લીમકા પણ ઉમેરી શકો છેા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
કાકડી ફુદીના કૂલર (Cucumber Pudina Cooler Recipe In Gujarati)
#Hot and Cold drink recipeKusum Parmar
-
કાકડી ફુદીના નો કૂલર (Cucumber Pudina Cooler Recipe In Gujarati)
મે આજે રીતા ગજ્જર ના જેમ કાકડી ફુદીના નો કૂલર બનાવો. ખૂબ ખૂબ સરસ ટેસ્ટ હતી અને refreshing ane cool drink હતુ Deepa Patel -
કાકડી અને ફુદીનાનું કુલર (Cucumber Pudina Cooler Recipe In Gujarati)
આ રેસિપી મેં આપણા કુકપેડ ના ઓથર વંદના દરજી ની રેસીપી ને ફોલો કરીને થોડા ચેન્જ કરીને બનાવી છે ખૂબ જ ટેસ્ટી બની છે થેન્ક્યુ શ્રી વંદના દરજી જી Rita Gajjar -
-
-
-
કુકુમ્બર મીન્ટ કૂલર (Cucumber Mint Cooler Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જ@sudipagope inspired me for this.મેડીસીનલ પ્રોપર્ટી ધરાવતું આ ડ્રીંક ને શરબત તરીકે કે સવારે ડીટોક્સ ડ્રીંક તરીકે લઈ શકાય છે. Dr. Pushpa Dixit -
કુકુમ્બર કુલર (Cucumber Cooler Recipe In Gujarati)
Healthy and tastyગરમીની સિઝનમાં રાહત આપે છે Falguni Shah -
-
કાકડી ફુદીના નું રાયતું
#મિલ્કીઆ રાયતું જલ્દી બની જાય છે અને તમે દાલ-રાઇસ કે રાેટલી સાથે પણ ખાય શકાય છે. ખાવામાં એકદમ હેલ્થી અને કેલ્શિયમ થી ભરપૂર છે. Ami Adhar Desai -
દૂધી કાકડી ફુદીના નું જ્યુસ (Dudhi Cucumber Pudina Juice Recipe In Gujarati)
#WDCદૂધી-કાકડી-ફુદીનાનું જ્યુસ એ ડીટોક્શ ડ્રીંક છે. આ ડિટોક્સ ડ્રીંક સવારે પીધા પછી ૧/૨ કલાક સુધી બીજું કંઈ નહિ ખાવું-પીવું. તો શરીરમાં આંતરડાની સરસ સફાઈ થઈ શકે. નિયમિત પીવાથી સ્કીન પણ સરસ થઈ જાય છે. ગરમીમાં ઠંડક આપે છે. Dr. Pushpa Dixit -
-
-
-
-
કૂકુંબર મીન્ટ કૂલર (Cucumber Mint Cooler recipe in Gujarati)
#SMશરબત અને મિલ્ક શેક ચેલેન્જ#cookpadgujaratiSonal Gaurav Suthar
-
કાકડી અને ફુદીના નું શરબત (Cucumber Pudina Sharbat Recipe In Gujarati)
#sharbat & milk shake#cookpad Gujarati#cookpaf India Jayshree Doshi -
-
-
-
-
-
-
આદુ ફુદીના આઇસ ટી
ગરમી મા કોઈ મસ્ત ઠંડુ ઠંડુ આપે તો મજ્જા પડી જાય.બધા એ આઈસ ટી તો પીધી જ હશે પણ આદુ અને ફુદીનો બંને એમાં મળે તો કંઇક અલગ જ મજા છે.#ટીકોફી Shreya Desai -
કાકડી રાઈતા (Cucumber Raita Recipe In Gujarati)
કાકડી રાઈતા બધા જ બનાવતા હોય છેઅમારા ઘરમાં રોજ ખવાય છેસલાડમાં પણ ઉપયોગ કરવામાં આવે છેઘણા લોકો વઘાર કરી ને બનાવતા હોય છેમે થોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છેતો આવો જોઈએ કઈ રીતે બને#RC4#Greenrecipies#week4 chef Nidhi Bole
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14724303
ટિપ્પણીઓ (5)