કાકડી ફુદીના શરબત (Cucumber Pudina Sharbat Recipe In Gujarati)

Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
Gandhinagar
શેર કરો

ઘટકો

  1. 2કાકડી
  2. 1લીંબુ
  3. ફુદીનો
  4. સ્વાદમૂજબ મીઠું
  5. 1 ચમચીસંચર
  6. 1/2 ચમચીમરી પાઉડર
  7. 1/2 ચમચીજીરું
  8. બરફ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કાકડી, ના ટુકડા કરી તેમાં ફુદીનો,અને લીંબુ નાખી ને બધો મસાલો કરી મિક્સર માં વાટી લેવું જરૂરી પાણી પણ ઉમેરવું,

  2. 2

    ગરની થી ગાળી ને બરફ નાખી ને સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
પર
Gandhinagar

Similar Recipes