સોયા ચન્ક પુલાવ (Soya Chunk Pulao Recipe In Gujarati)

Bhavna Odedra
Bhavna Odedra @bko1775
Jamnagar(Sikka)

સોયા ચન્ક પુલાવ (Soya Chunk Pulao Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મીનીટ
  1. ૧+૧/૨ કપ બાસમતી ચોખા
  2. બાઉલ સોયાચન્ક
  3. ૧ નંગબટાકુ
  4. ૨ નંગડુંગળી
  5. ૧ નંગટામેટું
  6. બાઉલ વટાણા
  7. ૧ ચમચીઆદુ લસણની પેસ્ટ
  8. લીલા મરચા
  9. ૩ નંગતજ
  10. ૩ નંગલવીંગ
  11. તમાલ પત્ર
  12. ૧/૨ ચમચી જીરુ
  13. ૧ ચમચીમરચુ પાઉડર
  14. ૧/૨ ચમચીધાણાજીરું
  15. ૧/૪ ચમચીહળદર
  16. ૧/૨ ચમચી ગરમ મસાલો
  17. ૧/૮ ચમચી હીંગ
  18. ૨+ ૧/૨ કપ પાણી
  19. મીઠું સ્વાદ અનુસાર
  20. ૩ ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

૪૫ મીનીટ
  1. 1

    બાસમતી ચોખાને બરાબર ધોઈ ને મે ૨ કલાક પલાળી રાખ્યા હતા,જેથી કુકરમા ૨ સીટી મા પુલાવ સરસ થઈ જશે બધા શાક ધોઈ ને સમારી લેવા

  2. 2

    કુકરમા તેલ મુકી, જીરુ અને હીંગ નાખી ડુંગળી સાંતળી લો બીજા શાક અને સોયાચન્ક નાખી મસાલા કરો

  3. 3

    પલાળેલા ચોખા નાખી માપ મુજબ પાણી નાખી કુકરમા મીડીયમ ફ્લેમ પર ૨ સીટી કરી સાવ લો ફલેમ પર ૨ મીનીટ કુક કરી ગેસ ઓફ કરી દો તૈયાર છે સોયાચન્ક પુલાવ

  4. 4

    ગરમ ગરમ પુલાવ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Odedra
Bhavna Odedra @bko1775
પર
Jamnagar(Sikka)

Similar Recipes