મીક્સ દાળ પુલાવ(Mix Dal Pulao Recipe In Gujarati)

Shrijal Baraiya
Shrijal Baraiya @shrijal

#સુપરશેફ4
બધી દાળ માથી ભરપુર પો્ટીન અને ફાઇબર અને રાઇસ નુ કોમ્બીનેશન થી એક નવી રેસીપી હેલ્ધી પુલાવ

મીક્સ દાળ પુલાવ(Mix Dal Pulao Recipe In Gujarati)

#સુપરશેફ4
બધી દાળ માથી ભરપુર પો્ટીન અને ફાઇબર અને રાઇસ નુ કોમ્બીનેશન થી એક નવી રેસીપી હેલ્ધી પુલાવ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપમીક્સ દાળ
  2. 1 કપચોખા
  3. 1ડુંગળી
  4. 1ટમેટુ
  5. 2 ચમચીવટાણા
  6. 7/8લીમડા ના પાન
  7. 1ચમચો તેલ
  8. 1/2 ચમચીજીરુ
  9. 1/4 ચમચીહીંગ
  10. 1સુકુ લાલ મરચુ
  11. 1તમાલ પત્ર
  12. 2 ટુકડાતજ
  13. 1/2 ચમચીહળદર
  14. 1 ચમચીનમક

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મીક્સ દાળ ને ગરમ પાણી મા ૧/૨કલાક પલાડી દો ચોખા ને પણ ૧/૨ કલાક પલાળી દો પછી બન્ને ને અલગ અલગ ખુલ્લા વાસણ મા બાફી લો

  2. 2

    ડુંગળી ને લાંબી કાપી લો ટમેટુ બારીક કાપી લો મીક્સ દાળ અને રાઇસ ને ચાળણી મા કાઢી લો

  3. 3

    હવે તેલ ગરમ મુકી સુકુ લાલ મરચુ,તમાલપત્ર,તજ,જીરુ,હીંગ,લીમડા ના પાન નાખી વઘાર કરો પછી તેમા ડુંગળી અને વટાણા નાખો પછી તેમા ટામેટાં નાખો અને હળદર,નમક નાખો

  4. 4

    હવે તેમા મીક્સ દાળ ઉમેરો પછી તેમા રાઇસ નાખી બરાબર હલાવી લો

  5. 5

    તૈયાર છે મીક્સ દાળ પુલાવ ફ્રાય ડુંગળી થી ગાનીઁસ કરી સવઁ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shrijal Baraiya
પર

ટિપ્પણીઓ (2)

Chandni Modi
Chandni Modi @cook_25002415
મને રાઈસ ખૂબ જ ભાવે છે અને આ રેસીપી નો ફોટો જોઈ ને ખરેખર ભૂખ લાગી ગઈ. Mouth watering 🤤😋

Similar Recipes