રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા ને 2,3 વાર સરસ થી ધોઈ લો પછી થોડીવાર પલળવા દો એક તપેલીમાં ગરમ પાણી કરી ચોખા ને છુટા રાંધી લેવા તેના ત્રણ ભા ગ કરી લો
- 2
હવે આપણે પાલક ને સરસ ધોઈને ને બાફી લઈ બ્લેન્ડર ફેરવી લેસું તેની પ્યૂરી બનાવી પછી કેપ્સિકમ અને વટાણા ને સમારી તૈયાર કરી લેવા
- 3
એક તપેલીમાં તેલ અને ઘી ગરમ કરી તેમાં ચપટી જીરું, હીંગ અને આદુ,મરચાં ની પેસ્ટ ઉમેરીને સૌ પ્રથમ કેપ્સિકમ નાખી સાંતળી લઈ,બાફેલા વટાણા નાખી દો વટાણા સાંતળી લઈ તેમાં જરુર મુજબ મીઠું નાખી પાલક ની પ્યૂરી ઉમેરી સરસ સાંતળી પાણી નો ભાગ બળી જાય એટલે તેમાં એક ભાગ ના બનાવેલ ભાત ઉમેરી દો તો તૈયાર છે લીલા લેયર નો પુલાવ
- 4
હવે આપણે સફેદ લેયર તૈયાર કરી લઈ એ તેના માટે 1 નંગ બાફેલું બટાકા ને સમારી લઈ એ અને થોડા કાજુ ને એક લોયા માં તેલ અને ઘી ગરમ કરી સાંતળી તેમાં એક ભાગ નો ભાત ઉમેરી દો સારી રીતે મિક્સ કરી લો તૈયાર છે સફેદ લેયર પુલાવ
- 5
કેસરી લેયર માટે 2 ટામેટાં ની પ્યૂરી તૈયાર કરી લો 1 નંગ ટામેટાં ને ઝીણા સમારી લેવા અને ગાજર ને પણ ઝીણું સમારી લેવું એક લોયા માં તેલ,ઘી ગરમ કરી તેમાં પહેલા ટામેટાં અને સમારેલા ગાજર ને સાંતળી લેવા પછી ટામેટાં ની પ્યૂરી સાંતળી લઈ મીઠું અને મરચું પાઉડર નાખી પાણી બળી જાય એટલે બનાવેલ ભાત ઉમેરીને બરાબર મિક્ષ કરી લો તૈયાર છે કેસરી પુલાવ
- 6
હવે એક પ્લાસ્ટિક નો ગોળ ડબ્બામાં નીચે ગ્રીન લેયર, વચ્ચે વ્હાઈટ લેયર અને ઉપર ઓરેન્જ લેયર દબાવીને ભરી પછી એક મોટી થાળી માં ડબ્બા ને ઊંધો વાળી થપથપવી ને પુલાવ ઢાળી લૌ એકદમ મસ્ત લેયર દેખાય આવશે સાઇડ માં લીલા મરચું કોથમીર લીમડાનાની ડાળી ગોઠવી લો
- 7
વધાર માં જીરું,લીમડાના પાન, તમાલપત્ર, તજ,લવીંગ વાપરી શકાય પણ અમારા ઘરમાં ઓછા મસાલા પસન્દ છે માટે મેં જીરું મૂકી ને વઘાર કરેલ છે ઓછા મસાલા માં પણ સરસ સ્વાદિષ્ટ લાગે છે 👌😊😊😊😊😊😊😊😊😊😊😊
Similar Recipes
-
-
ત્રિરંગી પુલાવ (Trirangi Pulao Recipe In Gujarati)
#TR#ત્રિરંગી પુલાવત્રિરંગી રેસિપી🇮🇳🇮🇳🇮🇳#RB_૧૯#week_૧૯My recipes EBook Vyas Ekta -
વેજ પુલાવ (Veg Pulao Recipe In Gujarati)
#LB સ્કૂલ શરૂ થઈ ગઈ છે, બાળકો ને લંચ બોક્શ માં ટેસ્ટી અને સ્વાદિષ્ટ સાથે હેલ્ધી આપી એ તો સ્ટડી માં ધ્યાન આપે. વેજ પુલાવ વીથ રાજમા અને સલાડ Bhavnaben Adhiya -
-
-
-
-
-
-
-
-
વેજ ડ્રાયફ્રુટ પુલાવ (Veg. Dryfruit Pulao Recipe In Gujarati)
#AM2#week2પુલાવ,બિરિયાની મસાલા ભાત આ બધૂચોખા માંથી બનતી ટેસ્ટી અને હેલ્ધી વાનગી છે જમવા માં ખુબ જ પસંદ કરવા માં આવે છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
વેજ પુલાવ (Veg. Pulao Recipe In Gujarati)
#AM2વેજ પુલાવ એટલે ચોખા માં શાક ઉમેરીને બનાવેલો ભાત. જે સ્વાદિષ્ટ તો છે જ સાથે સ્વાસ્થ્ય પ્રદ પણ છે. વન પોટ મીલ નો એક સરસ વિકલ્પ છે. Jyoti Joshi -
વેજ પુલાવ(Veg Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Pulaoબપોરે જમવા માં અથવા લાઈટ ડિનર માં પુલાવ એક સારો ઓપ્શન છે. રેગ્યુલર દાળ ભાત થી કંટાળો આવે ત્યારે આવી રીતે પુલાવ બનાવવાથી બધાને મજા પડે. અહીં તમારી પસંદ ના શાકભાજી ઉમેરી ને પુલાવ બનાવી શકો જેથી બાળકો અમુક શાક ન ખાતા હોય તો પુલાવ માં આપવાથી હોંશે હોંશે ખાય લેશે. Shraddha Patel -
મલ્ટી કલર વેજ. પુલાવ (Multi Color Veg. Pulao Recipe In Gujarati)
#AM2લાલ,પીળો ને વાદળી મૂળ રંગ કહેવાય.એ રીતે ખોરાક માં પણ કલર નું ખુબ મહત્વ રહેલું છે. ..કહેવાય છે કે આપણા બોડી ને ફિટ રાખવા માટે દરેક કલર ખાવા જોઈએ..મેં આજે મલ્ટી કલર પુલાવ બનાવ્યો છે.. Daxita Shah -
વેજ ચીઝ પુલાવ (Veg. Cheese Pulao Recipe In Gujarati)
#AM2વેજ ચીઝ પુલાવ માં ઘણા શાક નો ઉપયોગ કરી શકાય અને કલરફુલ જોઈ ખાવાનું મન થાય અને કિડ્સ પણ ખાઈ લેતા હોય છે #KS6 Saurabh Shah -
-
-
-
-
મિક્સ વેજ પુલાવ (Mix Veg Pulao Recipe In Gujarati)
#mixvegpulao#vegpulav#cookpadgujarati Mamta Pandya -
-
-
-
મિક્સ વેજ પુલાવ (Mix Veg. Pulao Recipe In Gujarati)
#AM2આ રેસિપી અમારા ઘરમાં બધાની ખૂબ જ ફેવરિટ છે આ પુલાવ મેં કુકરમાં બનાવ્યું છે અને ફટાફટ બની જાય છે તથા સાથે કઢી અને પાપડ સલાડ સાથે સર્વ કરાય છે ડિનર માટે આ પરફેક્ટ રેસીપી છે Kalpana Mavani
More Recipes
ટિપ્પણીઓ (2)