રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા ને 6 7 કલાક પલાળી ધોઈ ને ગરમ પાણી માં બાફવા મૂકી દેવા.
- 2
પાણી ઉપર આવી જાય એટલે ચોખાને દબાવીને ચેક કરી લેવા. ચોખા બફાઈ જાય પછી તેને ચાળણીમાં નિતારી લેવા.
- 3
હવે એક લોયામાં ઘી લઈ તેમાં તજ લવિંગ નાખી ચોખા ઉમેરી લેવા.5 મિનિટ પછી તેમાં ખાંડ ઉમેરવી. 5-7 મિનિટ હલાવી ખાંડ નું પાણી થવા દેવું.
- 4
હવે તેમાં મીઠો પીળો રંગ અને ઇલાયચી,જાયફળ નાખી અને સરખું હલાવી લેવું.ત્યારબાદ બદામ ની કતરણ ભભરાવી મીઠો ભાત સર્વ કરવો.
Similar Recipes
-
મીઠો ભાત (Mitho Bhat Recipe In Gujarati)
#MAદરેક રીતે મમ્મી /માં આપડી પ્રથમ ગુરૂ જ હોય છે ..... આજે મે મારી મમ્મી પાસે થી જ શીખેલી અને તેને પ્રિય એવો મીઠો ભાત જ બનાવ્યો છે. ખૂબ જલ્દી બની જતી આ રેસિપી તમે પણ ટ્રાય કરજો Hetal Chirag Buch -
-
-
-
-
મીઠો ભાત (Mitho Bhat Recipe In Gujarati)
#મેરી કીૃસમસ સ્પેશિયલ આ વાનગી ખાસ અમારી પડોશ માં રહેતા હાઈલન ટીચર જે રહેતા તે કીૃસચન હોય અમે તેમ ને ભાવે તેવી ઘેર બનાવેલ મીઠાઈ લઈ ને જતાં તે વાનગી ની રીત આપની સાથે શેર કરુ. HEMA OZA -
-
લાડુ(ladoo Recipe in Gujarati)
#GA4#WEEK9#MITHAIઆ લાડુ બધા ને ત્યાં બનતા જ હશે. અમારા ઘરમાં પણ પારંપરિક રીતે બનતી આ એક મીઠાઈ છે જેને ઘરના મોટા થી લઈને નાના સુધી ના બધા જ ખૂબ પ્રેમ થી ખાય છે. આ દિવાળી પર પણ આ લાડુ બનાવ્યા અને સહુ એ એનો આનંદ માણ્યો. Mauli Mankad -
-
-
મીઠો ભાત (Mitho Bhat Recipe In Gujarati)
#AM2કેસરિયો બદામ કાજુ અને કિસમિસ વાળો મીઠો ભાત ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Dr Chhaya Takvani -
-
-
મીઠો ભાત (Mithobhat Recipe In Gujarati)
#વિસરાતી વાનગી#india2020આપ સૌ જાણો જ છો આજ ના ફાસ્ટ ફૂડ ના જમાનામાં ભૂતકાળમાં બનતી અનેક સારી વાનગીઓ વિશરાય ગઈ છે. આ બધી વાનગીઓ ની યાદી તૈયાર કરવા બેસીએ તો ઘણીજ લાંબી યાદી તૈયાર થાય પણ આજના દિવસે આ વિશરાઈ ગયેલ વાનગી માથી એક વાનગી આપણે તૈયાર કરીએ.જે ઘરમાં વડીલો છે ત્યાં આજે પણ વિશરાય ગયેલી વાનગી બનતી જ હોય છે તો ચાલો માણીએ મીઠો ભાત એક વિશરાતી વાનગી. Hemali Rindani -
-
મીઠો ભાત (Mitho Bhat Recipe In Gujarati)
#DFT દિવાળી ની પરંપરાગત અમારા ઘર ની વાનગી જલ્દી બની જાય ને એકદમ સહેલી. HEMA OZA -
નારળી ભાત (Narli Bhat Recipe In Gujarati)
#AM2રાઈસ રિસિપીઝનારળી ભાતઆ special સ્વીટ ડિશ કોંકણ મહારાષ્ટ્ર ની પ્રખ્યાત વાનગી છે. જે ખાસ કરીને રાખી પૂર્ણિમા પર બનાવે છે.આમાં ફ્રેશ ખોબ્રુ નાકાય છે. ભરપૂર સુખો મેવો નંખાય . આની વિશેષતા છે કે આ ગોળ થી બનેછે અને ખૂબ ખુબ સરસ સ્વાદ હોય છે. મને ખૂબ ગમે છે આ મીઠો ભાત છે Deepa Patel -
-
રાઈસ ખીર (Rice Kheer Recipe In Gujarati)
અમારા ઘરમાં શુક્રવારે ખીર સાથે ચણા બટાકા નું શાક બને બધા ને દૂધ ની બધી મીઠાઈ બહું જ ભાવે.તો આજે મેં ખીર બનાવી. Sonal Modha -
-
-
-
બેસનના લાડુ(besan na Ladoo recipe in gujarati)
#કુકબુકબેસન ના લાડુ દિવાળી નાં મિઠાઈ માટે ખુબ જ બેસ્ટ છે એક તો રસોડા ની સામગ્રી માં થી બની જાય છે .અને માવા નો ઉપયોગ નથી થતો એટલે મહીના સુધી ખાઈ શકાય છે..અને ટેસ્ટ તો એટલો સુપર કે મહેમાન માંગી ને ખાશે.. Sunita Vaghela -
તુવેર દાણાવાળો ભાત
શિયાળામાં લીલી તુવેર ખૂબ જ સરસ મળતી હોય છે.એના દાણાનો ભાત બહુ જ ટેસ્ટી લાગતો હોય છે. આ ભાત સાથે કઢી પીરસવામાં આવે છે. અથવા કઢી વગર પણ ખાવામાં ટેસ્ટી લાગતો હોય છે. સાંજની હલકી ફુલકી ભૂખ માટે આ એક સારો વિકલ્પ છે.#AM2 Vibha Mahendra Champaneri -
ઈનસ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
#ATW2#TheChefStory સ્વિટ બનાવવા ની થીમ આવતાં દશેરા ની તૈયારી કરી.શેઈફ સાગરજી ની બધી જ રેસીપી લાજવાબ. શીખવા નો લાભ મળ્યો. HEMA OZA -
મોહનથાળ(Mohanthal Recipe in Gujarati)
#trend3મોહનથાળ ગુજરાતી ની ભાવતી સ્વીટ.. અત્યારે ઘર માં જ બનાવી ને ખાવું જોઈએ..એના માટે ઘણા લોકો માવો નાખી નેં બનાવતા હોય છે.. પણ મેં આજે માવા વગર જ એકદમ સોફ્ટ મોહનથાળ બનાવ્યો.. Sunita Vaghela -
ઝરદા પુલાવ (Zarda Pulao Recipe In Gujarati)
#JSR#SuparreceipofJuly આજે હરીયાળી અમાસ એટલે કંઈક મીઠાઈ બનાવવાની હોય, મેં આજે ઝરદા પુલાવ બનાવ્યો છે ખૂબ સરસ બન્યો છે .😋 Bhavnaben Adhiya -
-
મીઠો ભાત
# ચોખા/ ભાત વધુ સામાન્ય રીતે આપણા દરેક ઘરમાં નિવેદ થતા હોય છે જેમાં લગભગ સુરાપુરા દાદાના મીઠા ભાત થતાં હોય છે ઘણાને ભાતમાં ગોળ નખાય તો ઘણાને ખાંડ નખાય છે મેં આજે ખાંડ વાળો મીઠો ભાત કર્યો છે Avani Dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14854025
ટિપ્પણીઓ (4)