રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાને દસ મિનિટ માટે પલાળી દો ત્યાર બાદ એક વાસણમાં ઘી ગરમ કરો ત્યારબાદ તેમાં તજ નાખી ચોખા સાતળી લો.
- 2
ત્યારબાદ પાણી ઉમેરી ચોખા ને બાફવા દો. ચોખા બાફી જાય ત્યારબાદ મીઠો રંગ અને કેસર ઉમેરો ત્યારબાદ ખાંડ ઉમેરો ખાંડના પાણીને બળી જવા દો. તો તૈયાર છે મીઠો ભાત જેને ખમણેલુ ટોપરુ અને એલચી થી ગાર્નીશ કરો....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મીઠો ભાત
# ચોખા/ ભાત વધુ સામાન્ય રીતે આપણા દરેક ઘરમાં નિવેદ થતા હોય છે જેમાં લગભગ સુરાપુરા દાદાના મીઠા ભાત થતાં હોય છે ઘણાને ભાતમાં ગોળ નખાય તો ઘણાને ખાંડ નખાય છે મેં આજે ખાંડ વાળો મીઠો ભાત કર્યો છે Avani Dave -
-
મીઠો ભાત (Mitho Bhat Recipe In Gujarati)
#MAદરેક રીતે મમ્મી /માં આપડી પ્રથમ ગુરૂ જ હોય છે ..... આજે મે મારી મમ્મી પાસે થી જ શીખેલી અને તેને પ્રિય એવો મીઠો ભાત જ બનાવ્યો છે. ખૂબ જલ્દી બની જતી આ રેસિપી તમે પણ ટ્રાય કરજો Hetal Chirag Buch -
મીઠો ભાત (Mitho Bhat Recipe In Gujarati)
#મેરી કીૃસમસ સ્પેશિયલ આ વાનગી ખાસ અમારી પડોશ માં રહેતા હાઈલન ટીચર જે રહેતા તે કીૃસચન હોય અમે તેમ ને ભાવે તેવી ઘેર બનાવેલ મીઠાઈ લઈ ને જતાં તે વાનગી ની રીત આપની સાથે શેર કરુ. HEMA OZA -
-
-
મીઠો ભાત (Mitho Bhat Recipe In Gujarati)
#AM2કેસરિયો બદામ કાજુ અને કિસમિસ વાળો મીઠો ભાત ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Dr Chhaya Takvani -
-
-
-
-
ક્રીમી સ્વીટ રાઈસ (Creamy sweet Rice recipe in Gujarati)
#ભાત#goldenapron3#week12#Malaiહેલો...આજે એક નવી જ વાનગી નો નવો સ્વાદ માણો.Ila Bhimajiyani
-
-
-
-
-
કનીકા- ઓરિસ્સા ના મીઠા ભાત
#goldenapron2#week2#orissa dt:17/10/19ઓરિસ્સા ના પુરી ના મંદીર માં જગ્ગાનાથ ભગવાન ને ધરાવવામાં આવતાં ૫૬ ભોગ માં ની આ એક વાનગી છે. આ ભાત થોડા મીઠા અને સૂકા મેવા અને ખડા મસાલાની ફ્લેવર થી ભરપૂર એવા ઘીમાં બનાવેલા હોય છે. Bijal Thaker -
-
મીઠો ભાત (Mithobhat Recipe In Gujarati)
#વિસરાતી વાનગી#india2020આપ સૌ જાણો જ છો આજ ના ફાસ્ટ ફૂડ ના જમાનામાં ભૂતકાળમાં બનતી અનેક સારી વાનગીઓ વિશરાય ગઈ છે. આ બધી વાનગીઓ ની યાદી તૈયાર કરવા બેસીએ તો ઘણીજ લાંબી યાદી તૈયાર થાય પણ આજના દિવસે આ વિશરાઈ ગયેલ વાનગી માથી એક વાનગી આપણે તૈયાર કરીએ.જે ઘરમાં વડીલો છે ત્યાં આજે પણ વિશરાય ગયેલી વાનગી બનતી જ હોય છે તો ચાલો માણીએ મીઠો ભાત એક વિશરાતી વાનગી. Hemali Rindani -
-
ઈનસ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
#ATW2#TheChefStory સ્વિટ બનાવવા ની થીમ આવતાં દશેરા ની તૈયારી કરી.શેઈફ સાગરજી ની બધી જ રેસીપી લાજવાબ. શીખવા નો લાભ મળ્યો. HEMA OZA -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12348088
ટિપ્પણીઓ