રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 ચમચી કોથમીર આદું મરચાની પેસ્ટ
  2. 1/2 ચમચી ગરમ મસાલો
  3. 1/2 ચમચી લીંબુનો રસ
  4. ખાંડ સ્વાદનુસાર
  5. મીઠું સ્વાદનુસાર
  6. 4-5રોટલી વણાય તેટલો લોટ મેંદા અથવા ઘઉં નો જીણો લોટ
  7. તેલ તળવા માટે
  8. 1/4 ચમચી હિંગ
  9. 1 બાઉલ બટાકા નો માવો
  10. 1/4 કપ બાફેલા વટાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સોપ્રથમ રોટલીના લોટજેવો લોટ બાંધી લો. અને બે પડી રોટલી બનાવી કાચી પાકી શેકી લો. તેની ધાર કાપી પટ્ટી કાપી લો.

  2. 2

    પેનમાં તેલ ગરમ મૂકી તેમાં હિંગ ઉમેરી બટાકા નો માવો તેમજ વટાણા ઉમેરો અને ખાંડ, ગરમ મસાલો, આદુમરચાની પેસ્ટ, મીઠું લીંબુ નો રસ બધું ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  3. 3

    પટ્ટી નો કોન બનાવી ને પૂરણ ભરી કોન ને લોટની પેસ્ટ લગાડી ચોંટાડી દયો.બધા સમોસા વાળી લ્યો.

  4. 4

    તેલ ગરમ થવા મૂકી મધ્યમ આંચ પર બધા જ સમોસા ને ક્રિસ્પી તળી લ્યો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Komal Vasani
Komal Vasani @komal_vasani21193
પર
Dhari(Gujarat)
I Love Cooking bcz It is a continuous learning process....
વધુ વાંચો

Similar Recipes