વડાપાવ (Vada pav Recipe In Gujarati)

Kalpana pandav
Kalpana pandav @kalpana_pandav
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલ્લાક
3 લોકો માટે
  1. 500 ગ્રામબટાકા (બાફેલા)
  2. 2 કપબેસન
  3. પાણી જરૂર મુજબ
  4. 8કળી લસણ
  5. 8લીલા મરચાં
  6. થોડી મરી
  7. મીઠુ સ્વાદ અનુસાર
  8. પાવ
  9. 1લીંબુ

રાંધવાની સૂચનાઓ

1 કલ્લાક
  1. 1

    લસણ, મરચુ, મરી મિક્સર મા ક્રશ કરવુ

  2. 2

    બટાકા નો છુંદો કરી નાખવો અને એમા ક્રશ મસાલા નખી દેવું અને મિક્સ કરી લેવુ

  3. 3

    બેસન મા પાણી અને મીઠુ મિક્સ કરી લોટ બનાવો

  4. 4

    બટાકા ના માવા ના વડા બનાવા અને બેસન મા રગ્દોલિ તળી નાખવા

  5. 5

    પાંવ મા લીલી ચટણી નખી વડુ મુકી સેકી લેવુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kalpana pandav
Kalpana pandav @kalpana_pandav
પર

Similar Recipes