કાજુ ચીઝ બટર મસાલા (Kaju Cheese Butter Masala Recipe In Gujarati)

Jigna Shah
Jigna Shah @jigna

કાજુ ચીઝ બટર મસાલા (Kaju Cheese Butter Masala Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1કલાક
5 થી 7 લોકો માટ
  1. 250 ગ્રામકાજુ
  2. 1/2 કપદૂધ
  3. 1 કપપાણી
  4. 3 ચમચીબટર
  5. 4ક્યૂબ ચીઝ
  6. મીઠું સ્વાદાનુસાર
  7. 2 ચમચીલાલ મરચું
  8. 1 ચમચીધાણાજીરું
  9. 2 ચમચીફ્રેશ ક્રીમ
  10. 12-15કાજુ
  11. 21/2 ચમચીમગજતરી
  12. ગ્રેવી માટે
  13. 9ડુંગળી
  14. 7ટામેટાં
  15. 10-12લસણ ની કળી
  16. 1ટૂકડો આદું
  17. 1સ્ટાર ફૂલ
  18. 3-4ઈલાયચી
  19. 3-4મરી
  20. 2લાલ મરચા
  21. 1 ચમચીજીરું
  22. 1/4 ચમચીહીંગ
  23. 8-10કાજુ
  24. 1ટૂકડો તજ
  25. વઘાર માટે
  26. 2 ચમચીતેલ
  27. 2 ચમચીબટર
  28. 1 ચમચીજીરું
  29. 1/4હિંગ
  30. 3-4ઈલાયચી
  31. 3-4મરી
  32. 3તજપત્તા
  33. 1સ્ટારફૂલ
  34. 2મરચાં
  35. 1ટૂકડો તજ

રાંધવાની સૂચનાઓ

1કલાક
  1. 1

    કાજુ તળી લેવાં

  2. 2

    કાજુ અને મગજતરી પલાળી તેની પેસ્ટ બનાવી.

  3. 3

    ડુંગળી,ટામેટા લસણ બધું ગ્રેવી બનાવવા તૈયાર કરી લેવું

  4. 4

    તેલ ગરમ કરી તેમાં ગ્રેવી માટે લીધેલી બધી સામગ્રી વારાફરથી સેક્તા જવું અને નાખતા જવું.

  5. 5

    બધું સેકાઇ જાય અને ઠંડુ પડે પછી મિકચર માં ગ્રેવી બનાવી દેવી.

  6. 6

    એક પેનમાં તેલ અને બટર ગરમ કરી તેમાં જીરું બધા આખા મસાલા ઉમેરી ગ્રેવી નાખી સાંતળી લો.

  7. 7

    ગ્રેવી સંતડઇ જાય પછી તેમાં બધા મસાલા અને બટર ઉમેરી થોડીવાર ઢાંકી ને થવા દેવું.

  8. 8

    ગ્રેવી માંથી તેલ છૂટું પડે એટલે દૂધ અને પાણી ઉમેરી લેવું

  9. 9

    હવે તેમાં કાજુ ચીઝ અને ફ્રેશ ક્રીમ ઉમેરી બરાબર હલાવી લો. અને તરત રોટલી કે પરાઠા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Shah
Jigna Shah @jigna
પર

ટિપ્પણીઓ

Similar Recipes