રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા બાફી લો.બટાકા બફાઈ જય એટલે આપડે બટાકા નો મસાલો તૈયાર કરીશુ તો એના માટે પેહલા આદુ મરચા લસણ ની પેસ્ટ રેડી કરીશુ એ થઇ જાય એટલે વઘાર મુકીશુ એક પેન માં 1 ચમચી તેલ લેશુ તેલ ગરમ થઇ જાય એટલે એમાં રાઈ લીમડો અને હિંગ એડ કરીશુ ત્યારબાદ એમાં બનાવેલી પેસ્ટ એડ કરીશુ પછી એમાં પીચ ઓફ હળદર પાઉડર અને સ્વાદાનુસાર મીઠું એડ કરીશુ અને ઉપર થી કોથમીર એડ કરીશુ તો તૈયાર છે મસાલો
- 2
હવે એક બોલ માં ચાના નો લોટ લઇ એમાં પાણી નાખી ને ખીરું તૈયાર કરીશુ
- 3
હવે વડા બનાવી લઈશુ અને પાવ લેશુ પાવ ને સેકી ને પછી એમાં સફેદ માખણ,લીલી ચટણી,રેડ કોરી ચટણી અને ડુંગળી એડ કરીશુ પછી એમાં વડું મૂકી દઇશુ તો તૈયાર છે વડા પાવ 😋😋🤤
- 4
Similar Recipes
-
ચીઝ બરસ્ટ વડા પાવ(cheese burst vada pav Recipe in Gujarati)
#ગોલ્ડનએપ્રોન3#વીક 24#માઇઇબુકપોસ્ટ 19 Taru Makhecha -
-
-
-
બોમ્બે વડા પાવ (Bombay Vada Pav)
#goldenapron3#week9#puzzle#spicy#contest#1-8june#alooકેહવાય છે કે મુંબઈ માં જે કોઈ પણ જાય કામ શોધવા માટે ઇ કોઈ દિવસ ભૂખ્યો નાં સૂવે. એને છેલ્લે ખાવા માટે વડા પાવ તો માલિક જાય. વડા પાવ ખાઈને પણ ગુજારો કરી લે માણસ. અને જે લોકો ફરવા આવે એ લોકો પણ અહી નાં વડા પાવ ખાધા વગર નાં રહી શકે.તો ચાલો આજે આપણે બનાવીએ બોમ્બે વડા પાવ. Bhavana Ramparia -
પાવ વડા (Pav Vada Recipe In Gujarati)
પાવ વડા Pav Vadaઆપડે તો વડા પાવ ખૂબ ખાઈએ છીએ પણ આજે આપડે પાવ વડા કરીશું.ચાલો બનાવીએ પાવ વડા Deepa Patel -
-
-
-
-
-
-
-
-
વડા પાવ (Vada Pav Recipe In Gujarati)
વડા પાવ#FDS #ફ્રેંન્ડશીપ_ડે_સ્પેશીયલ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeમારી ખાસ એક જ ફ્રેન્ડ છે. અમારી 42 વર્ષ ની ફ્રેન્ડશીપ છે.જ્યારે સ્કૂલ ને કોલેજ માં હતાં , ત્યારે ખાઉ ગલ્લી ની રેકડી પર ખાવાનો ખૂબ જ શોખ હતો . ખાસ તો મુંબઈ નાં વડાપાવ . મુંબઈ ની પહેચાન, ખાઉ ગલ્લી ની શાન, ગરમાગરમ વડા પાવ . Manisha Sampat -
વડા પાવ(vada pav recipe in gujarati)
વડા પાવ ખુબ જ ટેસ્ટી સ્ટ્રીટ ફૂડ છે. જેને જોતા જ મોઢા માં પાણી આવી જાય છે. વડા પાવ નું મૈન સામગ્રી એટલે એની લસણ ની ચટણી છે. જેના વગર વડા પાવ અધૂરું છે. ચાલો જોઈએ તો એને બનાવની રીત. Vaishnavi Prajapati -
-
વડા પાવ (Vada Pav Recipe In Gujarati)
#SFવડા પાવ એ મુંબઈ,મહારાષ્ટ્રનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. વડા પાવ બધી જગ્યાએ અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. Vaishakhi Vyas -
-
-
-
-
-
#વડા પાવ#(vada pav recipe in Gujarati)
પાવ ની રેસીપી બવ બધી વખત ટ્રાઈ કરી તયારે સારા બન્યા વડા આવી રેસીપી હું મારા સિસ્ટર ઈન લૉ પાસે થી શીખી છુ Chetsi Solanki -
-
-
મુંબઈ સ્ટાઇલ વડા પાવ (Mumbai Style Vada Pav Recipe In Gujarati)
#મોમ#goldenapron3#week17#post2 Daxa Parmar -
-
-
વડા પાઉં (Vada Pav Recipe In Gujarati)
#WDCવડાપાઉં એ મહારાષ્ટ્રની વાનગી છે.. બટેટાવડા અને વડાપાઉં , પાઉની વચ્ચે લાલ ચટણી અને આચાર મસાલો નાખી સર્વ કરાય છે. Stuti Vaishnav
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13779847
ટિપ્પણીઓ