વડા પાઉં (Vada Pav Recipe In Gujarati)

મહારાષ્ટ્ર ની સીગ્નેચર ડીશ. વડાં પાઉં રોડસાઈડ સ્નેક છે જે કોલેજીયન નું ખાસ કરીને ફેવરેટ છે. ધણી કોલેજ ની બહાર વડાં પાઉં ની લારી ઉભી જ હોય છે. વડાં પાઉં ની સાથે લસણ ની સુકી ચટણી જે સર્વ થાય છે ,એ બહુજ તીખી અને ટેસ્ટી હોય છે.
#SF
વડા પાઉં (Vada Pav Recipe In Gujarati)
મહારાષ્ટ્ર ની સીગ્નેચર ડીશ. વડાં પાઉં રોડસાઈડ સ્નેક છે જે કોલેજીયન નું ખાસ કરીને ફેવરેટ છે. ધણી કોલેજ ની બહાર વડાં પાઉં ની લારી ઉભી જ હોય છે. વડાં પાઉં ની સાથે લસણ ની સુકી ચટણી જે સર્વ થાય છે ,એ બહુજ તીખી અને ટેસ્ટી હોય છે.
#SF
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને મીઠું સાથે બાફી ને મેશ કરવા. સાઈડ પર રાખવા.
- 2
ગ્રીન પેસ્ટ : નાના મીકસર જાર માં લસણ, કોથમીર તીખાં લીલા મરચાં, આદુ,લીંબુ નો રસ અને મીઠું નાંખી સ્મૂથ પેસ્ટ બનાવવી.
- 3
મેશ કરેલા બટાકા માં ગ્રીન પેસ્ટ અને કોથમીર નાંખવી. મીઠું સ્વાદ અનુસાર નાંખી મીકસ કરવું.
- 4
વઘાર ; તેલ ને વઘારીયા માં તેલ ગરમ કરી અંદર રાઈ, હીંગ અને લીમડાનાં પાન નાંખી, ચપટી હળદર નાંખી, આ વઘાર ને બટાકા ના મિક્ષણ ઉપર નાંખી મીકસ કરવું. બટાકા ના મિક્ષણ માં થી ગોળા વાળવા.
- 5
ગોળા ને ચણાના લોટ ના ખીરા માં બોળી ને તળવા. ગરમાગરમ બટાકાવડા ને પ્લેટ માં કાઢી લેવા.
- 6
પાઉં ને વચ્ચે થી કાપી ને,નીચે ના ભાગ માં લસણની સુકી ચટણી અને મમરી મુકી, ઉપર એક બટાકુંવડું મુકીને પાઉં ને બંધ કરવું. 1 પ્લેટ માં 2 પાઉંવડાં, મરચાં અને મમરી વીથ લસણની સુકી ચટણી સાથે સર્વ કરવું. આવીજ રીતે બીજા વડાં પાઉં બનાવવા.
Similar Recipes
-
-
-
વડા પાઉં (Vada pau recipe in gujarati)
વડપાઉં એમ તો મુળ મુંબઇ નૂ સ્ટ્રીટ ફૂડ ગણાય છે પણ બધી જ જગ્યા એ ઘણુ પ્રખ્યાત છે. ટ્રેડિશનલી પાંઉ મા વચ્ચે વડૂ અને લસણ ની સુકી ચટણી મુકી લીલા મર્ચા જોડે ખવાય છે. પણ અમદાવાદ મા વડા પાઉં અલગ રીતે બને છે . જેમાં લસણ ની ચટણી ને બટર મા સેકી અને ત્યારબાદ પાઉં ને પણ ખાસા એવા માખણ મા સેકી કોથમિર ની ચટણી અને વડા મુકી સર્વ કરવામાં આવે છે. તો અહિં મેં અમદાવાદી સ્ટાઇલ વડા પાઉં બનાવ્યા છે જે મને ખુબ જે પ્રિય છે. #superchef3 #સુપરશેફ3 Nidhi Desai -
વડા પાઉં (Vada Pav Recipe In Gujarati)
#WD#cookpadgujarati#cookpadindiaઆપણાં જીવન માં કોઈ પણ મહત્વ ની ઘટના, શીખ, જ્ઞાન માટે કોઈ ને કોઈ પ્રેરણા જરૂર થી હોય છે. જ્યારે રસોઈકલા ની વાત આવે ત્યારે બાળપણ માં આપણી માતા, દાદી, નાની, બહેન વગેરે વડીલો જ આપણી પહેલી પ્રેરણા હોઈ છે. જેમ જેમ સમય પસાર થાય ત્યારબાદ આ પ્રેરણા ની સૂચિ માં વધારો થાય છે. નામી શેફ, ગ્રૂપ ના સાથી હોમ શેફ્સ પણ આપણી પ્રેરણા બને છે.આ વિમન્સ ડે પર આ વ્યંજન હું મારી મોટી બહેન ને અર્પણ ( dedicate ) કરું છું,જે મારી માતા પછી પહેલી પ્રેરણા છે તેમની રસોઈકલા ની સૂઝબૂઝ થી હું ઘણું શીખી છું અને હજી હું શીખી જ રહી છું.મહારાષ્ટ્ર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ વડા પાઉં એ પોતાની પ્રખ્યાતી ભારતભર માં ફેલાવી છે અને તેને કોઈ ઓળખ ની જરૂર નથી. વડા પાઉં ,મારી બહેન ને બહુ પ્રિય છે અને મને પણ😋. Deepa Rupani -
આલુ પકોડા અને ભજી પાઉં
#આલુઆલુ પકોડા અને ભજી પાઉં બન્ને મુંબઈ ના પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે.વડાં પાઉં જેમ આ વ્યંજન એટલી લોકપ્રિય છે. Jasmin Motta _ #BeingMotta -
ઝણઝણીત મિસળ પાઉં
મિસલ પાઉં, મહારાષ્ટ્ર ની ઓળખ અને ટ્રેડીશનલ વાનગી છે , જે બહુજ હેલ્ધી છે. તીખી - તીખી મિસળ અને ઉપર ક્રંચી ચેવડો,પાઉં સાથે ખાવા ની બહુજ મઝા આવે છે. Bina Samir Telivala -
વેજીટેબલ અને કોર્ન ઓ ગ્રાતીન (Vegetable Corn Au Gratin Recipe In Gujarati)
આ ફ્રાંસ ની બહુજ ફેમસ બેકડ ડીશ છે. અમારા ઘરે વારંવાર બનતી જ હોય છે,અને બધા ની ખુબ જ ફેવરેટ છે.આ વન પોટ મીલ તરીકે પણ સર્વ થાય છે. Bina Samir Telivala -
મિસળ પાઉં (Misal Pav Recipe In Gujarati)
#MAR#cookpadindia#cookpadgujarati#street_food#spicy#મહારાષ્ટ્રિયનમે આજે મહારાષ્ટ્ર સ્પેશિયલ માં ખાનદેશ નું special મિસળ પાઉં બનાવ્યું છે .જેમાં ટામેટા નો ઉપયોગ બિલકુલ થતો નથી અને સ્વાદ માં ઝણઝણીત હોય છે ... Keshma Raichura -
-
વડા પાઉં (Vada Pav recipe in Gujrati)
#Momઆ વડા પાઉં મે મારા સન માટે બનાવ્યા છે તેને ખૂબ પસંદ છે. Jagruti Desai -
-
વડા પાઉં (Vada Pav Recipe In Gujarati)
#WDCવડાપાઉં એ મહારાષ્ટ્રની વાનગી છે.. બટેટાવડા અને વડાપાઉં , પાઉની વચ્ચે લાલ ચટણી અને આચાર મસાલો નાખી સર્વ કરાય છે. Stuti Vaishnav -
મકાઈ ની કોલેજીયન ભેળ (Makai Collegian Bhel Recipe In Gujarati)
#MFFસુરત ની સ્પેશ્યાલીટી,મકાઈ ની કોલેજીયન ભેળ,જે કોલેજ ની બહાર લારીઓ માં મળતી હોય છે .આ ભેળ યગસ્ટરસ માં બહુજ પોપ્યુલર છે.@Hemaxi79 Bina Samir Telivala -
-
પાઉં વડા
#goldenapron2#maharashtraપાઉં વડા એ મહારાષ્ટ્ર નું સ્ટ્રીટ ફૂડ છે.જેમ ગુજરાત માં લોકો દાબેલી, ઢોકળા ફાફડા ખાવાના શોખીન છે તેમ મહારાષ્ટ્ર ના લોકો તીખા તમતમતા પાઉં વડા ખાવાના શોખીન છે. Bhumika Parmar -
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#EBWeek 8મસાલા પાઉં આમ તો મહારાષ્ટ્ર ની વસ્તુ છે. પણ હવે બધી જ્ જગ્યા એ મળી રહે છે. Aditi Hathi Mankad -
વડાપાવ(vada pav recipe in Gujarati)
વડાપાવ મહારાષ્ટ્ર નું એક ફેમસ સ્ટ્રીટ ફૂડ છે જેમાં પાવને વચ્ચેના ભાગમાંથી કાપી લસણની ચટણી તથા બટેટા વડાં ને વચ્ચે મૂકી અને તીખા મરચા સાથે પીરસવામાં આવે છે ખાવામાં તીખું અને ખૂબ જ ટેસ્ટી ફૂડ છે#સુપરશેફ૩#માઇઇબુક#પોસ્ટ૨૬ Sonal Shah -
-
ખડા પાઉં ભાજી(Khada Pav Bhaji Recipe in Gujarati)
#SSR#cookpadgujarati#cookpadindiaપાઉં ભાજી બધા ને ભાવતી હોય છે તે મૂળ મહારાષ્ટ્ર ની વાનગી છે.તે અલગ અલગ રીતે બને છે.જેમાંની એજ ખડા પાઉં ભાજી હોય છે જે મેં બનાવી ટેસ્ટ માં સરસ બની. Alpa Pandya -
-
સ્પાઇસી પાઉં ભાજી
ફેવરિટ વાનગી હોય એટલે પાઉં ભાજી તો હોય જ એ પણ જ્યાં સુધી સિસકારો ન બોલાય એવી તીખી#ફેવરેટ Girihetfashion GD -
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
#KERઅમદાવાદ ની ગુજરાત કોલેજ ની બહાર લારી પર મળતા ફેમસ સ્ટ્રીટ ફુડ..... દાળવડાં. Bina Samir Telivala -
-
વડાપાઉં (Vadapau Recipe in Gujarati)
#આલુમુંબઈ ના પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ.. વડાં પાઉં Jasmin Motta _ #BeingMotta -
મરચાં પાઉં(marcha pav recipe in Gujarati)
મિત્રો, આ મરચાં પાઉં કરછ નાં ભૂજ શહેર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. આ વાનગી આમ મુંબઈ નાં ફેમસ વડાપાઉં ની જેમ જ બને છે પરંતુ અહી મરચાં નાં ભજીયા નાં અલગ જ પ્રકાર નાં મસાલા ને કારણે આ મરચાં પાઉં ખૂબ જ ટેસ્ટી બને છે. આ વાનગી જરૂર થી ટ્રાય કરજો અને મને કોમેન્ટ માં જરૂર થી જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી. આ રેસીપી નો વિડીઓ મારી યૂ-ટ્યૂબ ચેનલ "The Kitchen Series" પર અપલોડ કરેલ છે. ચોક્કસ જોશો. Sheetal Harsora -
મસાલા પાઉં (Masala Paav Recipe in Gujarati)
#EB#Week8#CookpadGujarati મસાલા પાઉં એ મુંબઈની સૌથી ફેમસ સ્ટ્રીટ ફૂડ ડીશ છે, જે મુંબઈના લોકો અવાર-નવાર રસ્તા પર કે ઘર પર બનાવી ને ખાતા હોઈ છે. સ્ટ્રીટ ફૂડ એ હમેશા લોકોને પસંદ હોઈ છે અને અનેક વાર ખાતા પણ હોઈ છે, પરંતુ આજ-કાલ ઘણા લોકો સ્વાસ્થ્ય અંગેની થતી ચિંતાને કારણે વધુ પડતુ ફૂડ ઘર પર બનાવેલ જ ખાવા માંગતા હોઈ છે. જે તમામ લોકોનું ફેવરીટ હોઈ છે. આપ આ મસાલા પાઉં ઘરે બનાવીને આપના પરિવાજનો અને બાળકોને સર્વ કરી શકો છો. મસાલા પાઉં એ ન કેવળ બાળકોને પરંતુ મોટાઓને પસંદ પડે તેવી સ્ટ્રીટ ફૂડ ડીશ છે. આપ આ મસાલા પાઉં મેહમાનોને પણ સર્વ કરી શકો છો. કોઈ પાર્ટી માટે કે તહેવાર પર પણ આ મસાલા પાઉં બનાવી શકાય છે. મસાલા પાઉં બનાવવાની રીત ખુબજ સરળ અને આસાન છે. આપ મસાલા પાઉં નીચે આપેલ સામગ્રીઓની મદદથી ખુબજ સરળતાથી બનાવી શકો છો. Daxa Parmar -
ચીઝ મસાલા પાઉં (Cheese Masala Paav Recipe In Gujarati)
મસાલા પાઉં એક પ્રસિદ્ધ વાનગી છે જે મુંબઈમાં બહુ લોકપ્રિય છે. મસાલા પાઉં સ્પેશ્યલ અને સરળતા થી બનતી હોય છે. આ વાનગી ને ઘર નાં નાના મોટા દરેક વ્યક્તિને ભાવે છે. Aruna Panchal -
વડા પાઉં ચાટ
વડાપાઉં માં થી આ ચાટ બનાવી છે. જે વડાપાઉં નો ટેસ્ટ એકદમ બદલી નાખે છે. એક અલગ પ્રકાર ની ચાટ ડીશ છે. Disha Prashant Chavda -
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#SF#cookpadindia#cookpadgujaratiઆજનુ મેનુ સ્વાદમાં ચીઝનો રીચ ટેસ્ટ અને દેખાવમાં મનમોહક એવા બાળકોના ફેવરેટ સ્ટ્રીટ ફૂડ મસાલા પાઉં. ખરેખર ટેસ્ટી બન્યા.... તો ચાલો જોઇએ મસાલા પાઉંની રેસીપી... Ranjan Kacha -
"ભૂંગળા-બટેટા"(bhugla bateka in Gujarati)
#માઇઇબુક પોસ્ટ-૧૧#વીકમીલ૧ પોસ્ટ-૮તીખી/સ્પાઈસી'ભૂંગળા બટેટા'એ ભાવનગરની ખૂબ જ પ્રખ્યાત સ્ટ્રીટ-ફુડ વેરાયટી છે.કોઈ ભાવનગર આવે અને ભૂંગળા-બટેટા ખાધા વગર જાય જ નહીં. ખાય તો ખરા પોતાને ત્યાં ગયા પછી બનાવે પણ ખરા અને ત્યાં ફેમસ બનાવે એટલી પોપ્યુલર વાનગી છે. Smitaben R dave
More Recipes
ટિપ્પણીઓ (16)