ડુંગળી બટાકા નું શાક (Dungli Bataka Shak Recipe In Gujarati)

Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
Gandhinagar

ડુંગળી બટાકા નું શાક (Dungli Bataka Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 લોકો
  1. 200 ગ્રામબટાકા
  2. 1ડુંગળી
  3. 2 ચમચીતેલ
  4. 1 ચમચીમરચું
  5. 1 ચમચીધાણાજીરું
  6. 1/2 ચમચીહળદર
  7. 1 ચમચીખાંડ
  8. 1 ચમચીકાચી કેરી સમારેલી
  9. સ્વાદાનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા અને ડુંગળી ને છોલી ને ઝીણા ઝીણા સમારી લો

  2. 2

    એક કડાઈ માં તેલ મૂકી રાઈ નાખી તતળે એટલે તેમાં ડુંગળી અને બટાકા નાખી ને મીઠું અને હળદર નાખી ને હલાવી દો

  3. 3

    ઢાંકી ને ધીમા તાપે ચડવા દો વચ્ચે હલાવતા રહી જેથી ચોંટે નહીં

  4. 4

    હવે ચડી જાય એટલે તેમાં કેરી અને બધો મસાલો કરી લો

  5. 5

    2 મિનિટ ગેસ પર રાખી ને પછી તૈયાર આપડું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
પર
Gandhinagar

Similar Recipes