કાંદા બટાકા નું શાક (Kanda Bataka Shak Recipe In Gujarati)

Shweta Dalal
Shweta Dalal @cook_10984
Mumbai

કાંદા બટાકા નું શાક (Kanda Bataka Shak Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4બટાકા
  2. 3મોટા કાંદા
  3. 2 ચમચો તેલ
  4. 1 નાની ચમચીરાઈ
  5. 1 ચમચીહિંગ
  6. 1 નાની ચમચીહળદર
  7. 2 ચમચીલાલ મરચું પાઉડર
  8. 1 1/2 ચમચીધાણા જીરું પાઉડર
  9. મીઠું સ્વાદ મુજબ
  10. જરૂર મુજબ કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કાંદા અને બટાકા ને છાલ કાઢી સમારી લો.

  2. 2

    એક કડાઈ લો.. એમાં તેલ, રાઈ, હિંગ હળદર નાખી કાંદા અને બટાકા નાખી મીઠું નાખી હલાવી વાડકા ઉપર થાળી મૂકી થાળી માં 2 ગ્લાસ પાણી ભરી ધીમા તાપે શાક ને થવા દો 20 મીની પછી ચેક કરો..

  3. 3

    શાક થઈ જાય પછી પાછો બધો થોડો થોડો મસાલો ઉમેરો એટલે મસ્ત લાગse.. કોથમીર નાખી સર્વે કરો..

  4. 4

    તૈયાર છે ગરમા ગરમ કાંદા બટાકા નું શાક..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Dalal
Shweta Dalal @cook_10984
પર
Mumbai
cookpad par join thaya pachi cooking no shok vadhi gyo..tyar thi navu navu banava lagi..
વધુ વાંચો

Similar Recipes