ડુંગળી બટાકા નું શાક (Dungli Bataka Shak Recipe In Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

કુકપેડ કીચનસ્ટારચેલેન્જ ૭
#KS7

ડુંગળી બટાકા નું શાક (Dungli Bataka Shak Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

કુકપેડ કીચનસ્ટારચેલેન્જ ૭
#KS7

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પંદરથી ૨૦ મિનીટ
બે લોકો માટે
  1. 2મીડિયમ સાઇઝના બટેકા
  2. 2મીડિયમ સાઇઝની ડુંગળી
  3. 1 ચમચીલસણની ચટણી
  4. મીઠું સ્વાદ મુજબ
  5. 1 મોટી ચમચીલાલ મરચું પાઉડર
  6. 1 ચમચીહળદર
  7. 1 મોટી ચમચીધાણાજીરૂ
  8. 2 મોટી ચમચીતેલ
  9. 1 નાની ચમચીરાઈ
  10. ૧ નાની ચમચીજીરું
  11. ચપટીહિંગ
  12. 4 થી 5 લીમડાના પાન
  13. 1સૂકું લાલ મરચું
  14. તમાલપત્ર
  15. 1બાદીયા નું ફૂલ
  16. કોથમીર

રાંધવાની સૂચનાઓ

પંદરથી ૨૦ મિનીટ
  1. 1

    સૌ ડુંગળી અને બટાકા સમારી લેવા

  2. 2

    હવે કુકરમાં તેલ મૂકી તેમાં રાઈ જીરુ તમાલ પત્ર સૂકું લાલ મરચું અને હિંગ નાખી લસણની ચટણી નાખવી

  3. 3

    એક મિનિટ સાંતળો પછી તેમાં સમારેલા બટાકા અને ડુંગળી નાખી મિક્સ કરી બે મિનિટ તેલમાં જ સાંતળવું

  4. 4

    પછી તેમાં સ્વાદ મુજબ મીઠું મરચું હળદર ધાણાજીરૂ નાખી મિક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરી કુકર ને બંધ કરી દે

  5. 5

    મીડીયમ flame પર ૨ સીટી વગાડવી

  6. 6

    પછી કુકર ઠંડુ થાય એટલેશાક સર્વિંગ બાઉલમાં લઈ કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર

ટિપ્પણીઓ

Similar Recipes