કાંદા બટાકા નું લોટ વાળુ શાક (Kanda Bataka Lot Valu Shak Recipe In Gujarati)

Manisha Hathi @cook_20934679
કાંદા બટાકા નું લોટ વાળુ શાક (Kanda Bataka Lot Valu Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા કાંદા અને બટાકા ને ઉભા સમારી દેવાના. એક નોન સ્ટીક પેન લઇ તેમાં તેલ નાખી તેમા રાઈ હિંગ હળદર નાખી શાકને વઘારી દેવા નું મીઠું નાખવાનું.
- 2
થોડીવાર માટે ફાસ્ટ ગેસ પર કરવાનું તેથી શાક પાણી ના છોડે. હવે એક ડીશમાં ચણાનો લોટ લઇ તેની અંદર મીઠું,હળદર,મરચાનો ભૂકો, ધાણા જીરું,હિંગ, ખાંડ અને તેલ નાખી તેને મિક્સ કરી દેવાનું. લોટ બરાબર મિક્સ થઈ જાય એટલે તેને શાક ઉપર પાથરીદેવાનું.
- 3
લોટ પાથર્યા પછી શાકને પંદરથી વીસ મિનિટ માટે ધીમા તાપે થવા દેવાનું વચ્ચે વચ્ચે તાવેથાથી તેને હલાવતા રહેવાનું. લોટ બરાબર પાકી જાય અને શાક કેસરિયા કલરનું થઈ જાય એટલે ગેસ બંધ કરી નીચે ઉતારી લેવાનું અને તેને સર્વ કરવાનું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મિક્ષ વેજ લોટ વાળું શાક (mix vej lot valu saak in Gujarati)
#સુપરશેફ ૧#માઇઇબુક#પોસ્ટ ૨૭ Manisha Hathi -
-
-
-
-
કાંદા બટાકા નું શાક (Kanda Bataka Shak Recipe In Gujarati)
#KS7 આ શાક બધા ના ઘરે અલગ અલગ રીતે બનતું જ હોય છે. .અમારા ઘરે બધા ને ખીચડી સાથે વધારે ભાવે છે.હું બનાવું છે એ રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
-
કાંદા બટાકા નું શાક(Kanda Bataka Shak Recipe In Gujarati)
#KS7બીજા શાક ના હોય ત્યારે કાંદા બટાકા નું શાક બનાવાય છે. Hetal Shah -
-
કાંદા બટાકા નું શાક(Kanda Bataka Shak Recipe In Gujarati)
#KS7#cookoadindia#cookadgujarati सोनल जयेश सुथार -
-
-
કાંદા બટાકા નુ શાક (Kanda Bataka Shak Recipe In Gujarati)
#KS7અત્યારે લોકડાઉન ના સમય માં જો આપણી પાસે લીલોતરી શાક ના હોય તો ગૃહિણીઓ માટે આ કાંદા બટાકાનું શાક બેસ્ટ ઓપ્શન છે. આ શાક બપોરના કે રાતના સમયે લઈ શકાય છે. અહીં આ શાક થોડું ચટપટુ અને મસાલેદાર બનાવ્યું છે ખૂબ ટેસ્ટી બને છે. Chhatbarshweta -
-
-
કાંદા બટાકા નું શાક(Kanda Bataka Shak Recipe In Gujarati)
#KS7નાના મોટા, અમીર ગરીબ, સહુ ને ભાવતું એવુ કાંદા બટેકા નું શાક દરેક ના ઘેર બનતું હશે. Noopur Alok Vaishnav -
-
કાંદા બટાકા નુ શાક (Kanda Bataka Shak Recipe In Gujarati)
#KS7કિચન સ્ટાર ચેલેન્જ અંતર્ગત મારી પહેલી વાનગી Kajal Ankur Dholakia -
કાંદા બટાકા નું શાક(Kanda Bataka Shak Recipe In Gujarati)
#KS7મોટે ભાગે કાંદા બટાકા નું શાક બધા રસા વાળું બનાવતા હોય છે પણ મારી ઘરે હું મસાલા માં સંભાર નો મસાલો નાખું છું એટલે એના થી શાક નો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. Arpita Shah -
-
રીંગણા બટાકા અને લીલા કાંદા નું ભરેલું શાક(Ringan Bataka Lila Kanda Bharelu Shak Recipe In Gujarati)
#GA4#Week11 Pratiksha Varia -
-
કાંદા બટાકા નું શાક(Kanda Bataka Shak Recipe In Gujarati)
મારા husband નું favorite શાક#KS7Bhoomi Harshal Joshi
-
ભીંડા નું ચણા ના લોટ વાળું શાક (Bhinda Chana Lot Valu Shak Recipe In Gujarati)
#RC4Green recipeWeek-4 ushma prakash mevada
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14934079
ટિપ્પણીઓ