રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોળી અને રીંગણ નાં નાના ટુકડા કરી પાણી મા મૂકો.લીલા મરચા લસણ અને આદુ ને ચોપર માં બારીક સમારી લેવા.
- 2
ત્યાર બાદ કુકર મા તેલ મૂકી જીરું નાખી એમાં મરચા લસણ અને આદુ સમારેલું બરાબર સાંતળો પછી એક ચમચો બેસન નાખી ને બરાબર સાંતળો.પછી બધા સૂકા મસાલા નાખી ને બરાબર સાંતળો.
- 3
બરાબર મસાલા ની સુગંધ આવે એટલે ચોળી અને રીંગણ ઉમેરો મીઠું નાખો અને ગોળ અને 1/2 કપ પાણી નાખી ને કુકર બંધ કરો અને ૨ સિટી વગાડો. સર્વે કરતી વખતે ઉપર થી કોથમીર નાખી ને સર્વે કરો.
Similar Recipes
-
-
-
-
ચોળી રીંગણ બટાકાનું શાક (Chori Ringan Bataka Shak Recipe In Gujarati)
આમ તો આ ઉનાળું શાક છે, પણ મને ઘર આંગણે તાજી, લીલી ચોળી મળી ગઈ તો મે મિક્સ શાક બનાવ્યું Pinal Patel -
-
ચોળી રીંગણ નું શાક (Chori Ringan Shak Recipe In Gujarati)
લીલી કુમળી ચોળી અને સાથે નાના રીંગણ ના પીસનાખી અને લસણ ડુંગળી ટામેટા નાખેલું શાક એટલુંસ્વાદીષ્ટ લાગે છે કે એકલું ખાઈએ તો પણ પેટભરાઈ જાય.. Sangita Vyas -
-
-
-
-
ગલકા લીલી ચોળી નું શાક (Galka Lili Chori Shak Recipe In Gujarati)
#EB#WEEK5પંજાબી ટચનું ગલકા લીલી ચોળી નું શાક Rekha Vora -
ચોળી બટાકા નું શાક (Chori Bataka Shak Recipe In Gujarati)
#TT1#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
ચોળી નું શાક (Chori Shak Recipe In Gujarati)
#TT1 ચોળી નું શાક બે રીતે બને છે સૂકી ચોળી નું શાક અને લીલી ચોળી નું શાક આ શાક સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. Varsha Dave -
-
રીંગણ નું ભરથું (Ringan Bhartu Recipe In Gujarati)
#AM3 મોજડી ભરેલ રીંગણ નું ભરથુંઆ રેસિપી મારે મારી વ્હાલી, લવલી વાઈફ માટે બનાવી છે કેમકે એને અમે જઈ શોપિંગ કરવા જઇયે ત્યારે એને મોજડી, ચપ્પલ કે લેડીસ બુટ તો લેવાજ પડે તો એક ડી મેં એને કીધુકે જોજે એક દિવસ તને આવીજ મોજડી ની રેસિપી બનાવી ને એમાં તારી પસંદ નો રીંગણ નું ભરથું પીરસીશ અને એક દિવસ બનાવી દીધું તો જોવો મિત્રો મેં કેવી રીતે બનાવીયુ છે. Sureshkumar Kotadiya -
-
-
-
લીલી તુવેર રીંગણ અને મેથી નું શાક (Lili Tuver Ringan Methi Shak Recipe In Gujarati)
#CWM1#Hathimasala Amita Parmar -
ચોળી નું ગ્રેવી વાળું શાક (Chori Gravy Valu Shak Recipe In Gujarati)
#TT1 ચોળી માં ભરપુર માત્રા માં પ્રોટીન રહેલું છે.લીલી તથા સૂકી બન્ને ચોળી નું શાક સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
-
-
-
લીલી ચોળી ના દાણા નું શાક (Lili Chori Dana Shak Recipe In Gujarati)
#TT1 લીલી ચોળી ના દાણા નું શાક સ્વાદ માં બહું જ સરસ લાગે છે,આમ તો આપણે કઠોળ/સૂકી ચોળી નું શાક બનાવતાં જ હોઈએ છીએ પણ તેનાં કરતાં પણ લીલી ચોળી ના દાણા નું શાક બહું જ સરસ લાગે છે. મેં લસણ, ટામેટાં, ડુંગળી અને ખડા મસાલા નો ઉપયોગ કરી બનાવ્યું છે. Krishna Dholakia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14907456
ટિપ્પણીઓ (2)