રીંગણ બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)

Arti Desai @artidesai
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પૅન લઈ તેમા ૫ થી ૬ ચમચી તેલ એડ કરી ગરમ થવા દો, તેલ ગરમ થઇ જાય એટલે તેમા ઝીણા સમારેલા ટામેટાં એડ કરી બરાબર સાતળી લો,ટામેટાં બરાબર ચળી જાય એટલે તેમા શીંગ દાણા નો ભુકો, આદુ મરચાં અને લસણ ની પેસ્ટ એડ કરી બરાબર સાતળી લો,હવે તેમા હળદર,લાલ મરચું, ધાણા પાઉડર, ગરમ મસાલો, એડ કરી ફરી થી બધું બરાબર મિક્સ કરી લો,
- 2
બધું બરાબર મિક્સ થઈ ગયા બાદ તેમા ૧ વાટકી પાણી એડ કરી ૨ મિનિટ સુધી ચળવા દો, ત્યાર બાદ તેમા બાફેલાં રીંગણ બટાકા,મીઠું અને ચપટી ખાંડ એડ કરી ફરી થી બરાબર મિક્સ કરી લો અને ૩ થી ૪ મિનિટ સુધી થવા દો,
- 3
રીંગણ બટાકાનું શાક થઈ જાય એટલે તેમા ઝીણી સમારેલી કોથમીર એડ કરી મિક્સ કરી લો, હવે એડ બાઉલ લઈ રીંગણ બટાકાનું શાક બાઉલ માં કાઢી કોથમીર અને શીંગ દાણા ના ભુકા થી સજાવી દો તો સર્વ કરવા માટે તૈયાર છે રીંગણ બટાકાનું શાક
Similar Recipes
-
-
ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#CB8ઘણી વાર એવું બને કે નાના રીંગણ ના મળે કે આપણે બહાર લેવા ના જઈ શકીયે ત્યારે આ રીતે મોટા રીંગણ ને પણ ભરેલા જેવા બનાવી શકાય છે Daxita Shah -
-
-
બટાકા રીંગણ નું શાક (Bataka Ringan Shak Recipe In Gujarati)
આ શાક થીક રસા વાળુ અને થોડું spicy બનાવ્યું છે.રોટલી ભાત સાથે ખાવાની બહુ મજા આવે..આમા મેં રીંગણ અને બટાકા ને મોટા પીસ માં કાપ્યા છે અને કુકર મા બનાવ્યું છે જેથી શાક લોચો નથી થયું અને પીસ આખા રહ્યા છે.. Sangita Vyas -
-
રીંગણ બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
લંચ ટાઈમ માટે બેસ્ટ રહેશે..ગ્રેવી પણ એટલી ટેસ્ટી છે કે દાળ કે કઢી ની પણજરુર નઈ પડે.. ખાઈ શકાય છે.. Sangita Vyas -
-
મસાલેદાર રીંગણ બટાકા નું શાક (Masaledar Ringan Bataka Shak Recipe In Gujarati)
#WLD#CWM2#hathimasala#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
બટાકા રીંગણ નું શાક (Bataka Ringan Shak Recipe In Gujarati)
આજે ભરેલા મસાલા જેવું રીંગણ બટાકા નું શાક બનાવ્યુંલાઈટ લંચ.. Sangita Vyas -
-
ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#MAકહેવાય છે કે માં તે મા બીજા બધા વગડાના વા.. મા ની રસોઇ જેવો સ્વાદ કોઈ પણ હોટલ કે છપ્પન ભોગ માં પણ ના મળે.મારા મમ્મી જેવી રસોઇ તો મારા થી ના જ બને પણ એવું બનાવવાની કોશિશ જરૂર કરું છું.એટલે આ મધર્સ ડે સ્પેશિયલ માટે મે બનાવ્યું છે ભરેલા રીંગણ બટાકા નું શાક. Anjana Sheladiya -
રીંગણ બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
#AP#SVCરવૈયા કરતા easy પણ ટેસ્ટ રવૈયા જેવો જ. Anupama Kukadia -
-
રીંગણ બટાકા નું ભરેલું શાક (Ringan Bataka Bharelu Shak Recipe In Gujarati)
મારા ઘર માં આ શાક બધાને બહુ ભાવે છે અને અવારનવાર થાય છે..તો આજે થયું કે recipe તમારી સાથે શેર કરું.. Sangita Vyas -
દૂધી રીંગણ બટાકા ગાજર નું શાક (Dudhi Ringan Bataka Gajar Shak Recipe In Gujarati)
#BWઆજે યુઝ કરેલા બધા શાક સીઝન ના છે.અને યુનિક સ્ટાઇલ માં બનાવેલું આ શાક જેટલું જલ્દી બને છે એટલું જ હેલ્થી પણ છે.. Sangita Vyas -
-
બટાકા રીંગણ નુ ભરેલુ શાક (Bataka Ringan Bahrelu Shak Recipe In Gujarati)
#LSR મેરેજ માં ભરેલા શાક પીરસવા માં આવે છે તે ખાવા માં ટેસ્ટી લાગે છે આજ મેં રીંગણ બટાકા નુ ભરેલુ શાક બનવ્યુ . Harsha Gohil -
-
-
આખા રીંગણ બટાકા નું શાક (Akha Ringan Bataka Shak Recipe In Gujarati)
સરસ કૂણાં રીંગણ રવૈયા મળી ગયા તો ગ્રેવી વાળુ રીંગણ બટાકા નું શાક બનાવ્યું..બહુ જ ટેસ્ટી થયું.. Sangita Vyas -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15754230
ટિપ્પણીઓ (4)