તીખા ગાંઠિયા (Tikha Ganthiya Recipe In Gujarati)

Shivangi Raval
Shivangi Raval @shivi_joshi
Jamnagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ વાટકીચણાનો લોટ
  2. 1 વાટકીપાણી
  3. સ્વાદ પ્રમાણેમીઠું
  4. 2 ચમચીલાલ મરચું
  5. ૧/૨ ચમચીસોડા
  6. ૧ ચમચી તેલ
  7. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણા ના લોટ ને ચાળી લો.તેમાં સ્વાદ મુજબ મીઠું, મરચું, અજમો નાખી દો.તેલ,પાણી,સોડા ને મિક્ષ કરી લેવું.પછી આ પાણી થી લોટ બાંધવો.

  2. 2

    લોટ બહુ ઢીલો ન રાખવો.અને વધુ ક્ઢણ પણ ન રાખવો. આ લોટ ને ગાંઠીયા પડવાના સંચા માં ભરી લો.

  3. 3

    લોયા માં તેલ ગરમ કરો. પછી તેમાં સંચા થી ગાંઠિયા પાડી તળી લો.

  4. 4

    તો તૈયાર છે તીખા ગાંઠિયા
    ગાંઠિયા ને તમે નાસ્તા માં પણ સર્વ કરી શકો છો.😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shivangi Raval
Shivangi Raval @shivi_joshi
પર
Jamnagar
i love cooking 😊😘
વધુ વાંચો

Similar Recipes