ચોળી બટાકા રીંગણ અને ટામેટા નું શાક (Chori Bataka Ringan Tomato Shak Recipe In Gujarati)

Nehal Bhatt @cook_27768180
ચોળી બટાકા રીંગણ અને ટામેટા નું શાક (Chori Bataka Ringan Tomato Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રીંગણા બટાકા ચોલી અને ટામેટાં સમારી લેવા
- 2
કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ અને હિંગ નો વઘાર કરવો
- 3
તેમાં સમારેલા શાકભાજી નાખવા
- 4
મીઠું સ્વાદાનુસાર મરચું પાઉડર અને હળદર પાઉડર નાખીને બરાબર મિક્ષ કરો
- 5
ધાણા જીરું પાઉડર નાખી હલાવી પાણી નાખી ચઢવા દો
- 6
પૂરી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સૂકી ચોળી અને બટાકા નું શાક (Suki Chori Bataka Shak Recipe In Gujarati)
#TT1#Week1Choli nu shak#Coopadgujrati#CookpadIndia Janki K Mer -
-
-
-
-
-
-
-
ચોળી રીંગણ બટાકાનું શાક (Chori Ringan Bataka Shak Recipe In Gujarati)
આમ તો આ ઉનાળું શાક છે, પણ મને ઘર આંગણે તાજી, લીલી ચોળી મળી ગઈ તો મે મિક્સ શાક બનાવ્યું Pinal Patel -
-
-
-
-
ચોળી બટાકા નું શાક (Chori Bataka Shak Recipe In Gujarati)
#TT1#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
-
-
-
-
-
-
-
-
રીંગણ બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
#AM3#Coopadgujrati#CookpadIndiaસબજી /શાક Janki K Mer -
-
-
સૂકી ચોળી નું શાક (Suki Chori Shak Recipe In Gujarati)
#TT1#PR#cookpadgujarati#cookpadindia Sweetu Gudhka -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15484820
ટિપ્પણીઓ