રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લીલી ચોળી ને સારી રીતે ધોઈને ઝીણી ઝીણી સમારી લેવી એવી જ રીતે બટાકાને પણ સમારી લેવા
- 2
હવે કુકરમાં તેલ મૂકી તેરી ગરમ થાય એટલે તેની અંદર અજમો નાખી હિંગ નાખી હળદર નાખીને ચોળી ને વધારવી
- 3
પછી તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું હળદર ધાણાજીરૂ લાલ મરચું પાઉડર ગરમ મસાલો અને એક ટુકડો ગોળ નાખી હલાવી મિક્સ કરી લો પછી તેમાં જરૂર પ્રમાણે પાણી અને ટામેટા નાખી કુકરની બે સીટી વગાડવી
- 4
પછી કૂકર ઠંડું થાય એટલે શાકને સર્વિંગ બાઉલમાં લઈ ગરમ ગરમ સર્વ કરો
Similar Recipes
-
-
-
ચોળી બટાકા નું શાક (Chori Bataka Shak Recipe In Gujarati)
#TT1#cookpadindia#cookpadgujrati Tulsi Shaherawala -
લીલી ચોળી રીંગણનું શાક (Lili Chori Ringan Shak Recipe In Gujarati)
#TT1#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
-
સૂકી ચોળી નું શાક (Suki Chori Shak Recipe In Gujarati)
#Thursday treat challenge#TT1 Jayshree G Doshi -
-
-
-
-
-
-
-
-
ચોળી બટાકા નું શાક (Chori Bataka Shak Recipe In Gujarati)
#TT1#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
સૂકી ચોળી નું શાક (Suki Chori Shak Recipe In Gujarati)
#TT1#PR#cookpadgujarati#cookpadindia Sweetu Gudhka -
-
-
ચોળી નું શાક (Chori Shak Recipe In Gujarati)
#TT1આજે અહીં મેં લાલ ચોળી ચટપટું શાક બનાવ્યું છે. Chhatbarshweta -
-
-
ચોળી નું ગ્રેવી વાળું શાક (Chori Gravy Valu Shak Recipe In Gujarati)
#TT1 ચોળી માં ભરપુર માત્રા માં પ્રોટીન રહેલું છે.લીલી તથા સૂકી બન્ને ચોળી નું શાક સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
-
ચોળી નું શાક (Chori Shak Recipe In Gujarati)
#TT1 ચોળી નું શાક બે રીતે બને છે સૂકી ચોળી નું શાક અને લીલી ચોળી નું શાક આ શાક સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. Varsha Dave -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15502800
ટિપ્પણીઓ