વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મમરા ને ચાળીને તૈયાર કરી લેવા. સાથે શીંગદાણા, લીમડો, લસણ નો પાઉડર રેડી રાખવો.
- 2
હવે એક પેન માં તેલ ગરમ કરી તેમાં હીંગ, હળદર, લસણ નો પાઉડર, લાલ મરચું નાંખી, લીમડો ને મિક્સ કરી લો.
- 3
પછી તરત જ મમરા એડ કરી લો. બધું બરાબર મિક્સ કરી લો. પછી તેમાં મીઠું એડ કરી ને બરાબર મિક્સ કરી લો.
- 4
તૈયાર છે વઘારેલા મમરા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
#SJમમરા બધાની ઓલટાઈમ ફેવરીટ ડિશ છે પરંતુ બધાના ઘર પ્રમાણે અલગ અલગ રીત હોય છે તેને બનાવવાની મેં મારી રીતે અહીં કંઈક આવી રીતે વ્યક્ત કરે છે Nidhi Jay Vinda -
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
ગુજરાતી સ્ટાઇલ માં વઘારેલા મમરા. ખૂબ જ ઓછા ઘટકો થી બને છે. સરળ એન્ડ જલ્દી બનતા, નાસ્તા માં ખવાય, ખૂબ જ હેલ્ધી એન્ડ પચવા માં હલકા.#SJ Hency Nanda -
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#SJ આપણે ગુજરાતીઓ ને સાંજ પડે એટલે કંઈક ને કંઈક ખાવા જોઈએ ત્યારે જ ઘરના નાસ્તાના ડબ્બામાં વઘારેલા મમરા હોય જ.. બાળકોને જ્યારે ભૂખ લાગે ત્યારે વઘારેલા મમરા હોય એટલે બીજું કશું જ જોઈતું નથી . માટે બધાના ઘરમાં જોવા મળતી આ રેસિપી એટલે વઘારેલા મમરા. Hetal Chauhan -
-
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
વઘારેલા મમરા#SJઆમ તો વઘરેલા મમરા બધા ના ઘરમાં બનતા j hoy છે.મે અહી લીમડો તથા જીરું મૂકી ને વઘાર્યા છે.જેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. Sejal Duvani -
-
-
-
-
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#SJમમરા અલગ અલગ રીતે બધા ના ઘરે બનતા હોય છે , મમરા એ સાંજ ના નાસ્તા માં, ચા સાથે ,કે ડીનર માં ભેળ માં , ભરપુર મજા આપે છે, નાના -મોટા બધા ને મમરા મોસ્ટલી ભાવતા જ હોય છે ,અહીં મે લસણ વાળા મમરા ની રીત શેર કરી છે જે ટેસ્ટ માં વડોદરામાં ફેમસ અલ્લા રખ્ખા ના મમરા જેવા જ લાગે છે sonal hitesh panchal
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14913778
ટિપ્પણીઓ