વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)

Chetna Shah
Chetna Shah @cook_30095911

#SJ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 min
4 સર્વિંગ્સ
  1. મમરા
  2. તેલ
  3. ચપટીહિંગ
  4. મીઠુ
  5. હળદર
  6. લાલ મરચું
  7. મરી નો ભૂકો

રાંધવાની સૂચનાઓ

10 min
  1. 1

    એક પેનમાં તેલ ગરમ કરવું

  2. 2

    તેમાં હીંગ અને હળદર નાખવી મમરા ને ચાળી ને નાખવા ત્યાર બાદ તેમાં મીઠુ લાલ મરચુ મરી પાઉડર નાખી મિક્સ કરવું

  3. 3

    મમરા કૂર્કુરા થાય ત્યાં સુધી ધીમા તાપે સેકવા.ઉપર થી સેવ નાખી સર્વ કરવા.આ મમરા પચવા માં ખુબ જ હળવા અને ખાવા માં ટેસ્ટી લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Chetna Shah
Chetna Shah @cook_30095911
પર
Cooking is my passion..I love cooking🥣🥪🍝🍜🧉🍽️
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Similar Recipes