કાચી કેરીનું કચુંબર

Kinjal Shah
Kinjal Shah @Kinjalshah
Vadodara

કેરી અને ડુંગળી નો આ સંભારો રોજ ના જમવાની સાથે લેવાની મઝા આવે છે, ગરમી માં ઠંડક આપે અને લું થી બચાવે

કાચી કેરીનું કચુંબર

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

કેરી અને ડુંગળી નો આ સંભારો રોજ ના જમવાની સાથે લેવાની મઝા આવે છે, ગરમી માં ઠંડક આપે અને લું થી બચાવે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૩ લોકો
  1. કાચી કેરી
  2. ડુંગળી
  3. મીઠું સ્વાદાનુસાર
  4. ૧ ચમચીલાલ મરચું
  5. ૧/૨ ચમચીજીરૂ પાઉડર
  6. ૧/૨ વાડકીગોળ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    કેરી અને ડુંગળી ને છીણી લો

  2. 2

    હવે એમાં મીઠુ, લાલ મરચું, જીરુ અને ગોળ નાખી મિક્સ કરી લેવું.

  3. 3

    આને ૫-૬ દિવસ ફ્રીઝ મા રાખી શકાય છે. રોટી, પરાઠા અને દાળ ભાત સાથે બહુજ મસ્ત લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kinjal Shah
Kinjal Shah @Kinjalshah
પર
Vadodara
Eating tasty is my family's obsession and fulfill that obsession is my passion...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes