કાચી કેરી-કાંદા કચુંબર

Deepa Rupani @dollopsbydipa
#મેંગો
આ સરળ અને ઝડપી બનતું કચુંબર ઉનાળા માં ગરમી થી બચવા માં બહુ મદદરૂપ થાય છે. સાથે સ્વાદ માં પણ સરસ લગે છે.
કાચી કેરી-કાંદા કચુંબર
#મેંગો
આ સરળ અને ઝડપી બનતું કચુંબર ઉનાળા માં ગરમી થી બચવા માં બહુ મદદરૂપ થાય છે. સાથે સ્વાદ માં પણ સરસ લગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ડુંગળી અને કેરી ને છાલ ઉતારી, ધોઈ ને ખમણી લો.
- 2
બાકી ની સામગ્રી ભેળવી લો અને જમવા માં સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેરી-કાંદા કચુંબર
#લંચ રેસીપીઆપણી ભોજન ની થાળી, અથાણાં,કચુંબર વિના અધૂરી રહે છે. આજ નું આ કચુંબર ,ઉનાળા માં ખાસ બનાવાય છે, જે લુ તથા ગરમી સામે રક્ષણ પણ આપે છે. સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ એવું આ કચુંબર સહુ નું માનીતું છે. Deepa Rupani -
કાચી કેરી નું શાક (raw mango sabzi recipe in Gujarati)
#કૈરી#પોસ્ટ4ફળો નો રાજા કેરી...નામ સાંભળતા જ મોઢા માં પાણી આવા લાગે, પછી તે કાચી કેરી હોય કે પાકી કેરી. ખાટી ખાટી કાચી કેરી ના પોષકતત્વ અને સ્વાસ્થ્ય માટે ના લાભ જોઈએ તો, કાચી કેરી માં વિટામિન સી ભરપૂર હોય છે તો વિટામિન એ અને વિટામિન કે પણ સારી માત્રા માં હોય છે. સાથે સાથે ફાઇબર અને કાર્બસ પણ ખરા જ. આ બધા પોષણમૂલ્યો ને લીધેતેના સ્વાસ્થ્ય લાભ પણ ઘણા. મુખ્ય જોઈએ તો ગરમી માં શરીર માં પાણી ઓછું થવા ના દે, જેથી લુ અને ગરમી ના લાગે તેથી જ આપણે આમ પન્ના કે બાફલા નું સેવન કરવું જોઈએ. લીવર ના ટોક્સિન્સ દૂર કરવા માં પણ મદદરૂપ છે. વળી, દંત સુરક્ષા માં પણ લાભદાયી છે. Deepa Rupani -
કાચી કેરીનું કચુંબર
કેરી અને ડુંગળી નો આ સંભારો રોજ ના જમવાની સાથે લેવાની મઝા આવે છે, ગરમી માં ઠંડક આપે અને લું થી બચાવે Kinjal Shah -
કાચી કેરી અને કાંદા નું ઇન્સ્ટન્ટ કચુંબર (Kachi Keri Kanda Instant Kachumber Recipe In Gujarati)
#APRકાચી કેરી અને કાંદા, બનેં ની પ્રકૃતિ ઠંડી છે.ઉનાળા માં લૂ લાગે તો આ કચુંબર ગરમી માં રાહત આપે છે.કાચી કેરી અને કાંદા નું કચુંબર બધા ગુજરાતી ઘરોમાં બનતું જ હોય છે અને બધા ને બહુજ પસંદ પણ હોય છે. Bina Samir Telivala -
કાચી કેરી ની ચટણી
#મધરમમ્મી ની ઉનાળા ની ખાસ ચટણી..જે મને તથા મારા ઘર ના દરેક સભ્ય ને ભાવે છે. Deepa Rupani -
કાચી કેરી અને ડુંગળી નું કચુંબર
#કેરીફ્રેન્ડસ, ઉનાળા માં લૂ થી બચવા માટે ભોજનમાં કાચી કેરી અને ડુંગળી નું કચુંબર નો સમાવેશ અવશ્ય કરવો જોઈએ. ખાટું મીઠું કચુંબર ભોજન માં અનેરો સ્વાદ લાવે છે. asharamparia -
કેરી નો બાફલો (Keri Baflo Recipe In Gujarati)
#SVCઉનાળા ની ગરમી માં લું થી બચવા માટે બહુ કામ કરે છે Smruti Shah -
કેરી અને ડુંગળી નું કચુંબર
#goldanapron3#week10 કેરી અને ડુંગળી નું કચુંબર મને બહુ જ ભાવે છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો. Urvashi Mehta -
કાચી કેરી ડુંગળી નું કચુંબર
#Cookpadindia#Cookpadgujaratiઅત્યારે આ સીઝન માં કાચી કેરી સારી મળે છે. તેનું મે સલાડ બનાવ્યું છે તે ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે. Payal Sachanandani (payal's kitchen) -
કાંદા કેરી નું કચુંબર
બધાં સલાડ થી અલગ પણ બહુ જ મસ્ત એવું કચુંબર...અમારા ઘર માં બધા ને ખુબ ભાવે છે.#RB3#KR Rashmi Pomal -
કાંદા-કેરી નો છુંદો / કચુંબર
#goldenapron#post 4#કાંદા-કેરી નો છુંદો/કચુંબર#25/03/2019#Gujarati languageમિત્રો ઉનાળો શરૂ થઈ ગયો છે તો આ કચુંબર ઉનાળામાં ખાવું ઘણુ જ સારૂં, તેનાથી લુ ના લાગે. અને શાક ના હોય કોઈ વાર તો પણ રોટલી કે ભાખરી જોડે ખુબજ સરસ લાગે છેનોંધ :ખાટી કેરી લીધી હોય તો તેના ટુકડાને મીઠું દઈ ને અડધો કલાક રહેવા દેવું પછી જે પાણી છુટે તે કાઢી નાખવું, જેથી વધારાની ખટાશ નીકળી જશે.જો તોતા કેરી લઈએ તો સીધા જ ટુકડા હલાવી દેવા.કાંદા અને કેરીને છીણી ને પણ થાય તો છુંદા જેવું લાગે, અને કાપીને ટુકડા કરીએ તો કચુંબર બને. બન્ને રીતે થાય.(ગોળની જગ્યાએ ખાંડ પણ નખાય પણ હેલ્થની દ્રષ્ટિએ ગોળ વધારે સારો) Swapnal Sheth -
કેરી કાંદા ની કચુંબર (Row Mango Onion salad Recipe in gujarati)
આ કચુંબર બનાવવા માં ખૂબ જ સરળ અને ચટાકેદાર છે. Sachi Sanket Naik -
કેરી અને ડુંગળી નું કચુંબર
#KRકેરી અને ડુંગળી બંને વસ્તુ ખાવા થી ઉનાળા માં લુ થી બચી શકાય છે અને થેપલા, રોટલી, પૂરી સાથે સરસ લાગે છે. Arpita Shah -
-
કાચી કેરી નું કચુંબર (Kachi Keri Kachumber Recipe In Gujarati)
કાચી કેરીનું કચુંબર ને તમે શાક ની અવેજ મા ઉપયોગ કરી શકો છો રોટલી સાથે ખાય શકાય છે tasty 😋 લાગે છે Rita Solanki -
કાચી કેરી નો બાફલો (Kachi Keri Baflo Recipe In Gujarati)
#SMઉનાળા મા લુ થી બચવા અને કેરી ની સીઝન મા વપરાતો બાફલો, તેને છાસ ની જેમ પીવાય, અને ખીચડી સાથે સરસ લાગે Bina Talati -
કાચી કેરી ડુંગળી નું કચુંબર (Raw Mango Onion Kachumber Recipe In Gujarati)
ધોમધખતી ગરમી મા કાચી કેરી અને ડુંગળી નું સેવન કરવાથી લૂ નથી લાગતી.... તો ...... લો કેરી ડુંગળી નું આ કચુંબર લંચ હોય કે ડિનર હોય રસોઈ માં ચાર ચાંદ લાવી દે છે Ketki Dave -
કેરી - કાંદા નું કચુંબર (Mango Onion Salsa recipe in Gujarati)
#SSM આ કચુંબર સમરમાં નિયમિત લેવાથી લૂ લાગવા થી બચી શકાય છે....એન્ટી ઓક્સિડન્ટ હોવાથી સ્કિન પર spot (ડાઘા) પડવાથી રક્ષણ આપે છે...બહાર નીકળવાથી વારંવાર તરસ નથી લાગતી અને ભોજન ની સાથે સાઈડ ડીશ તરીકે લઈ શકાય છે.. શાકની ગરજ સારે છે...તેમાં ગોળ અને જીરું ઉમેરવાથી ઉનાળામાં ઠંડક આપે છે. Sudha Banjara Vasani -
કાચી કેરી કાંદા ની ચટણી (Raw Mango Onion Chutney Recipe In Gujarati)
#summer#cookpadindia#cookpadgujaratiઉનાળા માં કાચી કેરીનું સેવન આરોગ્ય ની દ્રષ્ટિ એ ખૂબ ગુણકારી માનવામાં આવે છે. કાચી કેરી માં થી વિવિધ વાનગી બનાવી શકાય છે તો આજે હું લઈને આવી છું ફટાફટ બની જતી કાચી કેરી કાંદા ની ચટણી...Sonal Gaurav Suthar
-
કાચી કેરી અને ડુંગળી નો છુંદો (Raw Mango Onion Chhundo Recipe In Gujarati)
# ઉનાળા ની શરૂઆત થઈ ગઈ છે અને ઉનાળા માં લૂ પણ લાગતી હોય છે તો તેના માટે કાચી કેરી અને ડુંગળી નો છુંદો સારો રહે છે જે ખાવા થી લૂ નથી લાગતી.અમારા ઘરે અમે કેરી હોળી ના દિવસે હોલિકા માં હોમીએ પછી જ ખાઈ એ છીએ તો મેં આજે બનાવ્યો છે.લગભગ બધા ના ઘરે બનતો હોય છે હું જે રીતે બનાવું છું તેની રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
કાચી કેરી નું શાક
#SVCઆ શાક મારું ખુબ જ પ્રિય છે.ઉનાળા માં કાચી કેરી ભરપૂર પ્રમાણ માં મળે છે અને એમાં થી શાક, બાફલો, કચુંબર , છુંદો વગેરે બનાવી શકાય છે. Arpita Shah -
કાચી કેરી નું વઘારિયું (Kachi Keri Vaghariyu Recipe In Gujarati)
કાચી કેરી નો ઉપયોગ ગરમી માં વધારે થાય છે કેમ કે કાચી કેરી આપણા ને ગરમી થી રક્ષણ આપે છે અને આપણે અને ઘણી અલગ-અલગ રીતે બનાવતા હોઈએ છીએ. આજે મેં કાચી કેરી નું વાઘરીયું બનાવ્યું છે. જે શાક-રોટલી સાથે બહુ જ સરસ લાગે છે. સાથે એનો ટેન્ગી ખાતો-મીઠો ટેસ્ટ આપણા રોજિંદા ભોજન ને રિફ્રેશ કરી દે છે.#cookpadindia#cookpad_gu#rawmango Unnati Bhavsar -
કાચી કેરી નું શાક (Kachi Keri Shak Recipe In Gujarati)
ઉનાળા માં હું આ શાક બનાવું જ છું અમારા ઘરે બધા ને બહુજ ભાવે છે.તે સ્વાદ માં ખાતું મીઠું હોય છે. Alpa Pandya -
કાચી કેરી - લસણ ની ચટણી
#cookpadGujarati#cookpadIndia#Rawmango-Garlicchatni#Summerrecipe#કાચીકેરી-લસણ ની ચટણી રેસીપી Krishna Dholakia -
કાચી કેરી ડુંગળી નુ કચુંબર (Kachi Keri Dungri Kachumber Recipe In Gujarati)
ગરમીમાં લૂ લાગે નહીં માટે કાચી કેરી, ડુંગળી નુ કચુંબર ગુજરાતી ઘરોમાં આ સીઝનમાં અવશ્ય બનેછે, કુક ક્લીક એન્ડ કુકસસ્નેપ Pinal Patel -
કાચી કેરી નું શરબત (Kachi Keri Sharbat Recipe In Gujarati)
#SMઉનાળા માં કાચી કેરીનું શરબત પીવાથી લૂ લાગતી નથી અને ગરમી થી પણ રાહત આપે છે અને બીજા ઘણા ફાયદા થાય છે આ શરબત નાના મોટા સૌને ખૂબ જ ગમે છે Harsha Solanki -
કાચી કેરી નું પાણી (પાણીપુરી માટે)
કેરી બાફી ને તેમાં થી આ પ્રકાર નું પાણી બનાવ્યું છે. સ્વાદ માં એકદમ ચટાકેદાર લાગે છે. એકદમ નવી જ ફ્લેવર છે અને સાથે સૂકા અને લીલાં મસાલા સાથે અલગ પ્રકાર ની પાણીપુરી ખાવાની મજા આવે છે. Disha Prashant Chavda -
-
કાચી કેરી અને ડુંગળી નું કચુંબર
ઉનાળાની ઋતુમાં કાચી કેરી અને ડુંગળીનું કચુંબર ખાવાથી લૂ લાગતી નથી. Nayna Nayak -
જીરા કેરી
#અથાણાં#જૂનસ્ટારઉનાળા માં કેરી ની મૌસમ માં તાઝુ તાઝુ ખવાતું આ અથાણું મને બહુ પ્રિય છે. જલ્દી બની જતું આ અથાણું ભોજન સાથે તથા નાસ્તા બંને માં ચાલે છે. Deepa Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8759735
ટિપ્પણીઓ (2)