સુખડી (Sukhdi Recipe in Gujarati)

Rupal Bhavsar @rupalscookbook
હેલો ફ્રેન્ડસ, હનુમાન જયંતિ ની આપ સર્વે ને શુભેચ્છા.
સુખડી (Sukhdi Recipe in Gujarati)
હેલો ફ્રેન્ડસ, હનુમાન જયંતિ ની આપ સર્વે ને શુભેચ્છા.
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ એક કઢાઈ મા ઘી ગરમ કરી ઘંઉ નો લોટ ઉમેરી શેકી લેવો. લોટનો રંગ હલકો બદલાય ત્યા સુધી શેકવો. ફલેમ સ્લો રાખવી.
- 2
હવે સ્ટવ ઑફ કરી ગોળ ઉમેરી બરાબર મિક્સ કરી મિશ્રણ ને થાળી મા evenly spread કરી વાટકી ની મદદ થી surface smooth કરવી અને ચપ્પા ની મદદ થી ચોસલા પાડીશુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચૂરમા ના ગોળ વાળા લાડુ (Churma Jaggery Ladoo Recipe In Gujarati)
આજે હનુમાન જયંતિ નિમિત્તે ચૂરમાના ગોળના લાડુ બનાવ્યા છે. Dr. Pushpa Dixit -
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
આપણે માતાજી ના પૃસાદ મા લઈ શકાય એવી વાનગી એટલે સુખડી,બધાને ભાવે એવી Velisha Dalwadi -
સુખડી (Sukhdi recipe in Gujarati)
#GA4#week4#Gujarati ગુજરાતી આઈટમ હોય ને તેમાં સુખડી ન હોય તો કેમ ચાલે? નાના-મોટા સૌને ભાવતી ગરમા ગરમ સુખડી ખાવાની મજા કંઇક ઓર આવે છે. આજે બધાની પ્રિય સુખડી બનાવી છે. Nila Mehta -
સોનેરી સુખડી (Golden Sukhdi Recipe In Gujarati)
#TROઆજે જલારામ જયંતિ એટલે બાપા ને સુખડીનો પ્રસાદ ધરાવ્યો .રેસીડેન્સી ના મંદિર માં અન્નકોટ ધરાવ્યો. 🙏 Bhavnaben Adhiya -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી એ નાના-મોટા સૌ કોઈ ની પ્રિય છે અને જલ્દી થી બની પણ જાય છે.#સુપરશેફ૨#week2 Charmi Shah -
સુખડી(sukhdi Recipe in Gujarati)
મહુડી ઉઘરોજ ની સુખડી યાદ કરી યે તો મોંમાં પાણી આવી જાયપણ ઘરે સુખડી ગરમ ગરમ ખાવા ની પણ મજા આવે છે Jenny Shah -
-
-
સુખડી(Sukhdi Recipe in Gujarati)
સુખડી લગભગ બધા ગુજરાતીઓ ની ભાવતી વાનગી છે. ગુજરાતીઓ ના ઘર માં સૂકા નાસ્તામાં લગભગ સુખડી જોવા મળશે. એમાં પણ જૈનોના ઘરમાં ખાસ જોવા મળશે. સુખડી ઘણી બધી રીતે અને ઘણી બધી વસ્તુઓ નાંખી ને બનાવાય છે પણ મેં અહીં ગુજરાતમાં આવેલા મહુડી તીર્થ સ્થાનકમાં જે રીતે બનાવાય છે એ રીતે મેં સુખડી અહીં બનાવી છે.#trend4 Vibha Mahendra Champaneri -
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#ટ્રેડિંગસુખડી એ ગુજરાતી લોકો ની લોકપ્રિય વાનગી છે જે સ્વાદ માં મીઠી અને બનાવવા માં ખૂબ સરળ છે.. ફરવા માટે બહાર જઈએ ત્યારે ગુજરાતી ઓ ના ડબ્બા માં સુખડી હોય જ.. કેમકે સુખડી લાંબા સમય સુધી સારી રહી શકે છે. અને એક ટુકડો ખાઈ લો એટલે જો બીજું કઈ ના મળે તો ચાલી જાય 😊 Neeti Patel -
-
-
ગોળપાપડી /સુખડી (sukhdi recipe in Gujarati)
#સુપરસેફ2#ઘઉંનો લોટગોળ પાપડી ને સુખડી પણ કહે છે નાના મોટા બધા ને આ વાનગી બહુ ભાવે છે આને સ્વા્સ્થય વર્ધક પણ કહી સકાંય સ્વાદ માં સરસ અને બનવા માં પણ સરળ. Varsha Karia I M Crazy About Cooking -
ક્રિસ્પી સુખડી (crispy sukhdi Recipe in Gujarati)
Trend week સૌ ને મારા જય શ્રીકૃષ્ણ આજે મેં એકદમ ક્રિસ્પી સુખડી બનાવી છે એમ તો આને દેશી કેડબરી પણ કહેવાય મારા હસબન્ડ ને આવી દેશી ગોળ ની સુખડી બહુ ભાવે છે તો કેજો કેવી બની છે Chaitali Vishal Jani -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી એક ગુજરાતી ડીશ છે. જેને ગોળપાપડી પણ આપણે કહીએ છીએ. સુખડી જીણા રોટલીના આપણા ઘઉંના લોટમાંથી બનાવાય છે. સુખડી એક મીઠાઈ છે. જેને બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે. #trend4#સુખડી Archana99 Punjani -
-
રાગીની સુખડી(ragi ni sukhdi in Gujarati)
#વીકમિલ 2આ સુખડી મેં રાગીની બનાવી છે તે જેને ડાયાબિટીસ હોય ને કંઈ સ્વીટ ખાવાનું મન થાય તો આ સુખડી તેના માટે ખૂબ જ સારી કહેવાય મારા ઘરમાં રાગી ઘણા ટાઇમથી હતી તો મને તે બનાવાનો વિચાર આવ્યો. જો કે મારા ઘરમાં કોઈને પણ ડાયાબિટીસ નથી પણ હું જ્યાંરે માર્કેટમાં કઈ પણ રાસન કે કોઈ પણ વસ્તુ લેવા જાવ ત્યારે કંઈ નવું ધાન મળે તો લઈ ને રાખું છું ને તેની કોઈ ને કોઈ નવી રેસીપી બનાવાની ટ્રાય પણ કરું છું આ સુખડી મેં ઘણી વાર બનાવી છે તે ખૂબ જ ટેસ્ટમાં મસ્ત લાગેછે તેના થેપલા મુઠ્યાં કુકીઝ ને કેક પણ બનેછે તો આ સુખડી ની રીત પણ જોઈ લો. Usha Bhatt -
સુખડી પાક (sukhdi pak recipe in Gujarati)
#goldenapron3#week23#pak(pazal word)#માઇઇબુક#post19Date27-6-2020#વિકમીલ2#sweet#post5 Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
સુખડી (ગોળપાપડી) (Sukhdi recipe in Gujarati)
#GA4#week15#jaggeri(ગોળ )ગોળ એ સ્વાસ્થ્ય માટે ખુબ ગુણકારી છે આપને ત્યાં ગુજરાત મા સુખડી, લાડવા, શીરો, પાક આ બધી વસ્તુ ગોળ થી જ બનાવાય છે અહીં પઝલ વર્ડ jugeri મીન્સ ગોળ ના ઉપયોગ થી સુખડી બનાવી છે. Varsha Karia I M Crazy About Cooking -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી ગુજરાતીઓ ના દરેક ઘર માં બનતી હોય ચિ અને દરેક સેસન માં બનાવતા હોય છે. મેં સૂંઠ અને ગુંદર ને મિક્સ કરી ને સુખડી બનાવી છે જે ડીલેવરી પછી મહિલાઓ ખાઈ શકે. જે શરીર ને પુષ્ટ અને તાકાત આપે છે. Thaker Neeta -
-
બદામ ટોપરા ની સુખડી (Almond Coconut Sukhdi Recipe In Gujarati)
#trend4#sukhadi#Cookpaguj#cookpadIndia સુખડી એ ઓછી સામગ્રી થી તૈયાર થતી એક એવી મીઠાઈ છે જે નાના મોટા દરેક ને પસંદ હોય છે. આ સુખડી માં મે બદામ ની કતરણ અને ટોપરા ની છીણ ઉમેરી ને તૈયાર કરી છે. Shweta Shah -
-
સુખડી(sukhdi Recipe In Gujarati)
#treding#cookpadindia#cookpadgujratiઆમ તો આપના દરેક ગુજરાતી ના ઘર માં સુખડી બનતી જ હોય છે મેં અહી સુખડી માં જેને આપને શિયાળા માં વસાણાં નો મસાલો તરીકે ઓળખવામાં આવે છે તેનો ઉપયોગ કરી ને મસાલા વાળી સુખડી બનાવી છે.જે ટેસ્ટ માં તો બેસ્ટ છે અને ખૂબ જ હેલ્ધી પણ છે. Bansi Chotaliya Chavda -
સુખડી (Sukhdi Recipe in Gujarati)
#trend4 #Week4ઝડપથી થઈ જતી અને નાના મોટા સૌને ભાવતી મીઠાઈ એટલે સુખડી... વર્ષો થી એક જ રીતે બનાવાતી અને ગોળ નો જ ઉપયોગ કરીને બનાવાય છે.. કોઈ વેરીએશન ના આવે. હવે ના સમયમાં નાના બાળકો માટે ચોકલેટ નો ઉપયોગ ગોળ સાથે નાખીને બનાવવામાં આવે. ગોળથી બનાવવામાં આવે એટલે સ્વાસ્થ્ય ને પણ અનુકૂળ આવે. સુખડી ગરમ ગરમ અને ઠંડી પણ સરસ લાગે Kshama Himesh Upadhyay
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14936031
ટિપ્પણીઓ (2)