સુખડી (ગોળપાપડી) (Sukhdi recipe in Gujarati)

Varsha Karia I M Crazy About Cooking
Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11

#GA4
#week15
#jaggeri(ગોળ )
ગોળ એ સ્વાસ્થ્ય માટે ખુબ ગુણકારી છે આપને ત્યાં ગુજરાત મા સુખડી, લાડવા, શીરો, પાક આ બધી વસ્તુ ગોળ થી જ બનાવાય છે અહીં પઝલ વર્ડ jugeri મીન્સ ગોળ ના ઉપયોગ થી સુખડી બનાવી છે.

સુખડી (ગોળપાપડી) (Sukhdi recipe in Gujarati)

#GA4
#week15
#jaggeri(ગોળ )
ગોળ એ સ્વાસ્થ્ય માટે ખુબ ગુણકારી છે આપને ત્યાં ગુજરાત મા સુખડી, લાડવા, શીરો, પાક આ બધી વસ્તુ ગોળ થી જ બનાવાય છે અહીં પઝલ વર્ડ jugeri મીન્સ ગોળ ના ઉપયોગ થી સુખડી બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો
  1. 500 ગ્રામઘઉં નો લોટ
  2. 300 ગ્રામઘી દેશી
  3. 400 ગ્રામગોળ રાજ ભોગ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઘઉં ના લોટ ને દેશી ઘી માં ધીમા તાપે ગુલાબી સેકી લો સુગંધ આવવા લાગશે એટલે સેકાય ગયો.

  2. 2

    હવે ગોળ સુધારી રાખવો સેકેલો લોટ ઠરે એટલે ગોળ એડ કરી લો ખુબ સરસ રીતે મિક્સ કરો.

  3. 3

    મિક્સ કર્યાં પચી થાળી મા ઢાળી કાપા કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Varsha Karia I M Crazy About Cooking
પર

Similar Recipes