મગ ની દાળ ના પરોઠા (Moong Dal Paratha Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા દાળ નું બધું પાણી નિતારી લો
- 2
હવે એક પેન માં તેલ લઈને તેમાં જીરું,રાઈ, હિંગ, વરિયાળી, તમાલ પત્ર લીમડો નાખી ને વઘાર કરો અને દાળ ને તેમાં ઊમેરી ને ૧૦ મિનિટ સુધી ધીમે ધીમે શેકવા દો
- 3
આ શેકાય એટલે તેમાં ચણા નો લોટ ઉમેરી ને પાછું ૧૦ મિનિટ સુધી શેકો હવે શેકાઈ જાય એટલે તેમાં લીંબુ નીચોવી લો અને પછી થાળી માં લઇ ને ઠંડુ કરવા મુકો
- 4
હવે ઠંડુ કરવા મુકો.
એટલા માં એક વાસણ માં લોટ બાંધવો અને ૧૦ મિનિટ સુધી ઢાંકીને રહેવા દો - 5
હવે લોટ લઈ ને એક લોયો કરી ને તેમાં મસાલો ભરી ને પરોઠા વણી લો લોઢી ગરમ કરી ને તેમાં તેલ મૂકી અને શેકી લો
- 6
તૈયાર છે સ્વાદિષ્ટ મસ્ત મજાના પરોઠા આ પરોઠા ને સોસ, ચટણી, દહીં સાથે ખાઈ શકાય છે આ મસાલા થી કચોરી પણ બનાવાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાજસ્થાની સ્પેશિયલ મુંગ દાલ કચોરી (Rajasthani Special Moong Dal Kachori Recipe In Gujarati)
રાજસ્થાન એ હેરિટેજ વારસા ની સાથે સાથે ખાવા માટે પણ ખૂબ જ પ્રખ્યાત છે .અને એમાં પણ ત્યાંની કચોરી ની તો કોઈ રિપ્લેસમેન્ટ થાય j નહિ. Deepika Jagetiya -
મગ ની છુટી દાળ (Moong Chuti Dal Recipe In Gujarati)
#AM1#COOKPADGUJRATI#CookpadIndia ગુજરાતી ભોજનમાં મગની છૂટી દાળ એ કડીભર સાથે બનાવતી હોય છે મમ્મી છૂટી દાળ ફટાફટ બની જાય છે તેમાં પણ જ્યારે કેરીની સીઝન હોય ત્યારે રસ રોટલી સાથે છૂટી દાળ ગુજરાતી ઘરોમાં બનતી હોય છે. મેહી મગની દાળને કૂકરમાં થી ૭ મિનિટમાં તૈયાર થઈ જાય એ રીતે તૈયાર કરેલ છે. Shweta Shah -
રાજસ્થાની ગટ્ટા ખીચડી (Rajasthani Gatta Khichdi Recipe In Gujarati)
ગટ્ટા નું શાક બનાવતી વખતે થોડા ગટ્ટા સાઈડ માં મૂકી ને બીજા દિવસે ગટ્ટા ખીચડી બનાવી દેવાય.એકદમ સિમ્પલ પુલાવ પણ ટેસ્ટી થઈ જાય. Deepika Jagetiya -
-
મગ ની દાળ ના પરાઠા (Moong Dal Paratha Recipe In Gujarati)
#AM4મગ ની દાળ ના પરાઠા એ રાજસ્થાન ની ખૂબ પ્રખ્યાત ઉચ્ચ પ્રોટીન યુક્ત પરાઠા ની રેસિપી છે. મગ ની દાળ ના પરાઠા ઘઉંનો લોટ, મગ દાળ અને મસાલાથી બનાવવામાં આવે છે. આ ખૂબ જ ઝડપી અને સરળ રેસીપી છે અને નાસ્તામાં યોગ્ય છે. Sachi Sanket Naik -
-
-
-
-
-
-
આખા મગ ની દાળ (Whole Moong Dal Recipe In Gujarati)
#DRએકદમ હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક આખા મગ ની દાળ મેં અહીં યા બનાવી છે, જે ખાવા માં સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
મગ ની દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9#week9#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
-
મગ ની દાળ ની દાળ ઢોકળી (Moong Dal Dal Dhokli Recipe In Gujarati)
#CB1દાળ ઢોકળી એ ગુજરાતી ઓની ફેવરિટ વાનગી છે.. Daxita Shah -
-
-
-
-
સોફ્ટ અને હેલ્થી મુંગ દાળ મસાલા ઈડલી (Moong dal Idli recipe)
જ્યારે તે હેલ્ધી ખાવું હોય ત્યારે બહુ સારું ઓપ્શન છે. Full of protein રેસીપી છે. ગાર્લિક એમાં એક અલગ જ ફ્લેવર આપે છે. Disha Prashant Chavda -
-
મગ ની દાળ ની મથરી (Moong dal mathri recipe in gujarati)
# first snacks# first recipe#જૂનDipti Popat
-
-
મારવાડી દાળ (Marwadi Dal Recipe in Gujarati)
#AM1#DAL/KADHI#COOKPADINDIA#COOKPADGUJRATI જેમ ગુજરાતમાં તુવેરની દાળ ચલણ છે તેમ મારવાડમાં મગની દાળ નું ચલણ છે જે ઘી માં વગર સાથે તીખી તમતમતી અને ગળપણ વગરની બનાવવામાં આવે છે. મગની દાળ પચવામાં હલકી અને પ્રોટીન સારા પ્રમાણમાં હોવાથી તેનો આપણા આહારમાં સમાવેશ કરવો જોઈએ આ અહીં મેં મગની ફોતરાવાળી દાળ નો ઉપયોગ કરીને બનાવી છે જે માં ફાઇબર ખૂબ સારા પ્રમાણમાં હોય છે. Shweta Shah -
મગ ની દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9#WEEK9#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ# મગ ની દાળ ની કચોરી Krishna Dholakia -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14936888
ટિપ્પણીઓ (2)