ગોલ્ડન મિલ્ક (Golden Milk Recipe In Gujarati)

#Immunity
#cookpadgujrati
#cookpadindia
આપણે ત્યાં વર્ષો થી હળદર વાળું દૂધ પીવાનું ચાલતું આવે છે.શરદી હોય કે બહુ જ ઠંડુ વાતાવરણ હોય તો ગરમ ગરમ હળદર વાળું દૂધ શરીર ને અનુકૂળ રહે છે અને હૂફ આપે છે.ગોલ્ડન મિલ્ક માં મે હળદર ની સાથે સૂંઠ નો પણ ઉપયોગ કર્યો છે જે આપણ ને શરદી, ખાસી,કળતર જેવા રોગો સામે લડવાની તાકાત વધારે છે.હળદર અને સૂંઠ કફ છુટ્ટો પડવાનું કામ કરે છે .
ગોલ્ડન મિલ્ક (Golden Milk Recipe In Gujarati)
#Immunity
#cookpadgujrati
#cookpadindia
આપણે ત્યાં વર્ષો થી હળદર વાળું દૂધ પીવાનું ચાલતું આવે છે.શરદી હોય કે બહુ જ ઠંડુ વાતાવરણ હોય તો ગરમ ગરમ હળદર વાળું દૂધ શરીર ને અનુકૂળ રહે છે અને હૂફ આપે છે.ગોલ્ડન મિલ્ક માં મે હળદર ની સાથે સૂંઠ નો પણ ઉપયોગ કર્યો છે જે આપણ ને શરદી, ખાસી,કળતર જેવા રોગો સામે લડવાની તાકાત વધારે છે.હળદર અને સૂંઠ કફ છુટ્ટો પડવાનું કામ કરે છે .
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી માં દૂધ લો તેને ગેસ પર ગરમ મૂકો તેમાં સાકર,હળદર,અને સૂંઠ પાઉડર નાખી દો પછી તેને બે ઉભરા આવે ત્યાં સુધી ઉકાળો તૈયાર છે આપનું ગોલ્ડન મિલ્ક.
- 2
ગરમ ગરમ ગોલ્ડન મિલ્ક ની મજા માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હોટ ગોલ્ડન મિલ્ક /આઈસડ ગોલ્ડન મિલ્ક લાટટે (Hot Golden Milk/Iced Golden Milk Latte Recipe In Gujarati
આ ઈન્ડીયન હેલ્ધી પીણું , ઈમ્યુનીટી બુસ્ટર છે.શરદી, કફ, કમર નો દુખાવો અને ધણી બધી માંદગી નું મારણ છે.આ ગરમ અને ઠંડું બંને રીતે પીવાય છે. નાના છોકરાઓ ને ખાસ આપવામાં આવે છે. રાત્રે પીવા થી ઉંઘ સારી આવે છે.#RC1 Bina Samir Telivala -
ગોલ્ડન મિલ્ક (Golden Milk Recipe In Gujarati)
#GA4 #Week8આ એક ઇમ્યુનિટી વધારનારૂ દૂધ છેઅત્યારે જે મહામારી ચાલી રહી છે ત્યારે રોજ રાત્રે સૂતી વખતે આ દૂધ પીએ તો ઘણી બધી રાહત આપણને શરદી ઉધરસ મળે છે Rita Gajjar -
ગોલ્ડન મિલ્ક
આપણા હળદર વાળા દૂધ ને આજકાલ લોકો ગોલ્ડન મિલ્ક કહે છે. ફોરેન માં આપણું હળદર વાળું દૂધ Turmeric latte તરીકે ફેમસ બનતું જાય છે.અત્યારે કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે એવા સમયે આપણા શરીર માટે હળદર વાળું દૂધ ઈમ્યુનીટી બુસ્ટર વધારવાનું કામ કરે છે.દૂધ પીવું ફાયદાકારક હોય છે. દૂધમાં વિટામિન એ, કે અને બી12, થાઇમિન અને નિકોટિનિક એસિડ, મિનરલ જેવા કેલ્શિયમ, ફોસ્ફરસ, સોડિયમ અને પોટેશિયમ રહેલા છે. જે હાડકા માટે ખૂબ ફાયદાકારક હોય છે અને તેનાથી તાકાત મળે છે. આ શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધારે છે અને મજબૂત કરે છે. પરંતુ જો તેમા હળદર મિક્સ કરવામાં આવે તો તે વધારે ગુણકારી થઇ જાય છે. આજ કારણથી લોકો શિયાળામાં હળદર વાળું દૂધ પીવે છે. હળદર અને દૂધ બન્ને ગુણકારી છે પરંતુ તેને એક સાથે મિક્સ કરીને પીવાથી તેનો ફાયદો બમણો થઇ જાય છે. હળદર વાળું દૂધ પીવાથી ઘણી બીમારીઓથી બચી શકાય છે.– એવું માનવામાં આવે છે કે રોજ હળદર વાળું દૂધ પીવાથી પૂરતા પ્રમાણમાં કેલ્શ્યિમ મળે છે. આ કેલ્શ્યિમથી હાડકા સ્વસ્થ અને મજબૂત થાય છે. હળદર વાળું દૂધ ઓસ્ટિયોપોરેસિસિના દર્દીઓને ખૂબ રાહત આપે છે.– સાંધાના દુખાવા માટે હળદર વાળુ દૂધ બેસ્ટ ઓપ્શન છે. હળદર વાળું દૂધ પીવાથી સાંધાનો દુખાવો ઓછો થાય છે અને માંસપેશીઓમાં થતા દુખાવાને દૂર કરવામાં મદદરૂપ થાય છે.– આયુર્વેદમાં હળદર વાળા દૂધનો ઉપયોગ શોધન ક્રિયામાં કરવામાં આવે છે. તે લોહીમાંથી ટોક્સિન્સ દૂર કરે છે અને લિવરને સાફ કરવામાં મદદરૂપ સાબિત થાય છે. પેટથી જોડાયેલી સમસ્યાઓમાં રાહત જોઇએ તો હળદર વાળુ દૂધ બેસ્ટ છે.– હળદર વાળુ ગરમ દૂધ પીવાથી બલ્ડ સરક્યુલેશન વધી જાય છે. જેનાથી દુખાવામાં ઝડપથી આરામ મળે છે. Pragna Mistry -
ગોલ્ડન મિલ્ક (Golden Milk recipe in Gujarati)
#GA4#week8#cookpadindia#cookpadgujaratiકી વર્ડ: Milkમૂળ હળદર વાળુ દૂધ જે હવે ગોલ્ડન મિલ્ક તરીકે પણ ઓળખાય છે જે ઇમ્યુનીટી વધારવા ખૂબ જ લાભદાયી છે.Sonal Gaurav Suthar
-
હેલ્થી ટરમરીક લાતે / ગોલ્ડન મિલ્ક (Healthy /Turmeric Late /Golden milk Recipe in Gujarati)
#XS#MBR9#Week9આ દૂધ શિયાળામાં પીવાની બહુજ મઝા આવે છે. હળદર એન્ટીઓકસીડ્ન્સ થી ભરપુર છે જે આ દૂધ ને બહુજ આરોગ્ય વર્ધક બનાવે છે.ક્રીસમસ ની રજાઓ માં કોઈવાર ગરમ દૂધ પીવાનું મન થાય તો કોઈ વાર ઠંડુ ડેઝર્ટ ખાવા ની બહુ જ મઝા આવે છે. અહિંયા એક એવું ગરમ પીણું છે જે નાના મોટા બધા ને માટે ફાલદામંદ છે.ગોલ્ડન મિલ્ક ને ભારત ભરમાં હલ્ધીવાલા દૂધ / હળદરવાળું દૂધ તરીકે પ્રસિધ્ધી મળી છે પણ દુનિયા ભરમાં આ દૂધ ટરમરીક લાતે / ગોલ્ડન મિલ્ક તરીકે પ્રખ્યાત થયું છે. Bina Samir Telivala -
ગોલ્ડન મિલ્ક (Golden Milk Recipe In Gujarati)
#golden milk#RC1#yellow#cookpadindia#cookpadgujratisatsun Tulsi Shaherawala -
-
ગોલ્ડન મિલ્ક(Golden milk recipe in gujarati)
#MW1શિયાળા માં રોગ પ્રતિકારક શક્તિ માં વધારો કરવા માટે દૂધ માં હળદર ઉમેરીને પીવામાં આવે છે.. મેં લીલી હળદર અને ડ્રાયફ્રુટ નો ઉપયોગ કરીને ગોલ્ડન મિલ્ક બનાવ્યું છે.. જે સ્વાદ માં બહુ જ સરસ લાગે છે અને શરીર માં ઉપયોગી પોષક તત્વો પુરા પાડે છે. Kshama Himesh Upadhyay -
ગોલ્ડન મિલ્ક (Golden Milk Recipe In Gujarati)
આ દૂધ એકદમ પૌષ્ટિક અને આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. શિયાળા માં આ દૂધ પીવાથી કોઈ પણ પ્રકાર ની બીમારી થતી નથી.#GA4#Week8 shailja buddhadev -
-
ગોલ્ડન મીલ્ક (Golden Milk Recipe In Gujarati)
#કુકસેંપ#Week1#કુકસેંપચેલેંજ#post1હળદરવાળૢ દુધ પીવા થી શરીર મા ધણા બધા ફાયદા થાય છે દુધ મા કેલ્શીયમ રહેલ છે જયારે હળદર મા એન્ટિબાયોટીક હોય છે તેથી તે હાડકા ને મજબુત બનાવે ,સિંધવાના રોગ ને દુર કરે છે અાપણ ને જયારે ઉધરસ,કફ થાય ત્યારે આપણે હળદર વાળૢ દુધ પીતા હોયે છીયે Minaxi Bhatt -
ઇમ્યુનિટી બુસ્ટર ગોલ્ડન યલો મિલ્ક (Immunity Booster Golden Yellow Milk Recipe In Gujarati)
#Immunity#cookpad# cookpadIndiaકોરોના નાં આજ ના સમય માં આપડી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં આ રેસિપી આપ ને ઉપયોગી નીવડશે એવી આશા રાખું છું. આ ગોલ્ડન મિલ્ક આપડા ગળા માં રહેલો કફ દૂર કરવામાં અને ગળા માં રહેલું ઇન્ફેક્શન દૂર કરવામાં ખૂબ મદદરૂપ થાય છે. Urvee Sodha -
હળદર મસાલા દૂધ (Golden milk recipe in Gujarati)
#MW1શિયાળાની શરૂઆત થઈ ગઈ છે સિઝન બદલાવાને કારણે શરદી,કફ, ઉધરસ જેવી તકલીફો ઊભી થઈ શકે છે. તેને ધ્યાનમાં રાખીને આપણે રોજ રાતે હળદર-મસાલાવાળું દૂધ પીએ તો તે શરીર માટે ખૂબ જ ગુણકારી છે. હળદરના અનેક ગુણો છે. અને બધાના રસોડામાં હળદર તો હોય જ. Hetal Vithlani -
લીલી હળદર વાળુ દૂધ (Raw Turmeric Milk Recipe in Gujarati)
(raw turmaric) શિયાળાની શરદી માટે લીલી હળદર અને ગોળ વાળું દૂધ એક અકસીર દવા છે જે કફને છૂટો પાડે છે અને શરદી મટાડે છે ઠંડીના દિવસોમાં રોજ રાત્રે બાળકોને એક ગ્લાસ લીલી હળદર વાળું દૂધ આપવાથી શરદી નથી થતી. Vaishali Soni -
લીલી હળદળવાળુ દૂધ (Green Haldar Milk Recipe in Gujarati)
શિયાળાની સિઝનમાં હળદરવાળું દૂધ પીવાથી શરદી ,ઉધરસ માટે અકસીર છે. રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. આજે લીલી હળદર વાળું દૂધ બનાવયું છે Chhaya panchal -
હલ્દી મસાલા મિલ્ક (Haldi masala milk recipe in gujarati)
#Immunityહળદર એ ખુબ જ ગુણકારી અને ઔષધીય ગણાય છે.તેના સેવન થી અનેક રોગો થી બચી શકાય છે.દૂધ મા હળદર,અજમા ના પાન,સુંઠ,બદામ,કાજુ,કેસર,પિસ્તા અને સાકર ઉમેરી તેને રોજ પીવાથી આપણી ઇમ્યુનીટી સારી રહે છે. Sapana Kanani -
સૂંઠ લાડુ(Sunth ladoo recipe in Gujarati)
સૂંઠ,હળદર,ગોળ અને ધી ઈમ્યુનીટી વધારવા અને કફ ,વાયુ,પીત ને બેલેન્સ કરવા ઉપયોગીછે.#winter Bindi Shah -
મસાલા મિલ્ક (Masala Milk Recipe in Gujarati)
#Week 1 અત્યારે કોરોના કાળ દરમ્યાન આપણે સૌ આપણી તબિયતનું ધ્યાન રાખવા માટે ઘરમાં સલામત રહી ને આપણી તંદુરસ્તી અને ઘરના વ્યક્તિઓની તંદુરસ્તી જળવાઈ રહે તે માટેના પ્રયત્નો કરવા જોઈએ.. જેમાં આજે હું તમને હળદર વાળું દૂધ ની રેસિપી લઈને આવી છું..... Khyati Joshi Trivedi -
હળદર વાળુ દૂધ (Haldar valu milk recipe in Gujarati)
આ હળદર વાળુ દૂધ પીવા થી શરદી, કફ ઓછૉ થઈ જાય છે.. અને સ્ક્રીન માં ચમક પણ આવે છે.. Shweta Dalal -
હળદર વાળું દૂધ (Haldar Valu Doodh Recipe In Gujarati)
અમારે હમણાં થોડું વરસાદી વાતાવરણ જેવું છે તો કોલ્ડ (ફ્લુ) થઈ ગયું છે.તો હોમ રેમેડિઝ શરું કરી છે. તો હળદર વાળું દૂધ બનાવ્યું છે. Sonal Modha -
-
-
-
ગોલ્ડન ડ્રીંક (Golden Drink Recipe In Gujarati)
#Immunity મેં આજે મોર્નીંગ માં લીંબુ, સૂંઠ પાઉડર, હળદર, સિંધાલૂણ, મધ, તજ પાઉડર, ફોદીના ના પાન, તુલસી ના પાન અને ગરમ પાણી ના સંયોજન થી આ ઈમ્યુનીટી ડ્રીંક બનાવ્યું ખૂબ સરસ બન્યુ, મજા આવી ગઈ, આ કોરોના ના સમય માં રોજ પીવું જોઈએ .🙂 Bhavnaben Adhiya -
એલચી સુઠ પાવડર કેસર અને હળદર વાળું દૂધ
#તીખી...... દૂધમાં સારા એવા પ્રમાણમાં પ્રોટીન હોય છે અને તેની સાથે એલચી પાવડર સુઠ પાવડર સાથે કેસર અને મસ્ત મજાનો હળદર વાળું ગરમ ગરમ દૂધ પીવાની ખૂબ મજા પડી જાય તો ચાલો આપણે જોઈએ તેની રેસિપી Khyati Ben Trivedi -
ગોલ્ડન ટી (Golden Tea Recipe In Gujarati)
#ImmunityTurmeric defenceઆયુર્વેદમાં હળદરને ઉત્તમ કફઘ્ન કહી છે. શ્વાસનળીઓ અને નાકની અંદરની શ્લેષ્મ-ચીકણી ત્વચામાંથી વધારે પડતો શ્લેષ્મ-કફ સ્રવે છે ત્યારે મધ સાથે હળદર લેવાથી આ શ્લેષ્મ ત્વચા રુક્ષ બને છે. એટલે કફનો સ્રાવ ઓછો થાય છે. Bhumi Parikh -
ઠંડુ અને ગરમ મસાલા વાળું દૂધ (Hot Cold Masala Milk Recipe In Gujarati)
મિલ્ક મસાલો નાંખી ને આ દૂધ પીવા ની બહુ જ મઝા આવે છે. નટ્સ અને કેસર-એલચીયુક્ત દૂધ પીવા થી શરીર ને ઇન્સ્ટન્ટ ઉર્જા મળે છે.#FFC4 ઠંડુ અને ગરમ મિલ્ક મસાલા વાળું દૂધ Bina Samir Telivala -
ગોલ્ડન લાટે 🍹(Golden latte recipe in Gujarati)
#MyPost46હમણાં બે દિવસ પેહલા ઇન્ટરનેશનલ કોફી ડે હતો ત્યારે મે આ રેસિપી એક લાઈવ શો માં જોઈ અને પછી બનાવેલી... ખૂબ સરસ ..આમ તો અત્યારે આપડે બધા હળદર વાળું દૂધ પીતાં જ હોઈ છીએ..આ એનુ જ અલગ વર્ઝન છે. Hetal Chirag Buch -
આદુપાક (Aadu pak in gujarati)
#MW1શિયાળા ની ઠંડીમાં શરીર માં ગરમાવો લઈ આવે અને શરદી કફ તાવ માં પણ લઇ શકાય એવો આદુપાક મેં બનાવ્યો છે Dipal Parmar -
હળદર મીઠા વાળુ દૂધ (Turmeric Salt Milk Recipe In Gujarati)
#mrPost ૨૩#cookpadindia#Cookpadgujહળદર મીઠા વાળું દૂધ Ketki Dave
More Recipes
ટિપ્પણીઓ (5)