ગોલ્ડન મિલ્ક (Golden Milk Recipe In Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

#GA4 #Week8
આ એક ઇમ્યુનિટી વધારનારૂ દૂધ છે
અત્યારે જે મહામારી ચાલી રહી છે ત્યારે રોજ રાત્રે સૂતી વખતે આ દૂધ પીએ તો ઘણી બધી રાહત આપણને શરદી ઉધરસ મળે છે

ગોલ્ડન મિલ્ક (Golden Milk Recipe In Gujarati)

#GA4 #Week8
આ એક ઇમ્યુનિટી વધારનારૂ દૂધ છે
અત્યારે જે મહામારી ચાલી રહી છે ત્યારે રોજ રાત્રે સૂતી વખતે આ દૂધ પીએ તો ઘણી બધી રાહત આપણને શરદી ઉધરસ મળે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦થી૧૫મિનિટ
૨લોકો માટે
  1. 1 મોટો કપ દૂધ
  2. 1 ચમચીહળદર
  3. 1/4 ચમચી સૂંઠ પાઉડર
  4. 1/4 ચમચી ઇલાયચી પાઉડર
  5. 1/2 ચમચી અજમો
  6. ચપટીકેસર

રાંધવાની સૂચનાઓ

૧૦થી૧૫મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક સોસ પેનમાં દુધ લેવું

  2. 2

    તેને ગરમ કરવા મૂકો પછી તેમાં હળદર ઈલાયચી પાઉડર સૂંઠ પાઉડર અજમો તથા કેસર નાખીને મિક્સ કરો

  3. 3

    દૂધને સતત હલાવતાં રહો એક ઉભરો આવા દેવ

  4. 4

    એક ઉભારો આવી જાય પછી ગેસને ધીમો કરી પાંચ મિનિટ ઉકળવા દેવું જેથી બધું અંદર સરસ મિક્સ થઈ જાય

  5. 5

    પછી તેને સર્વિંગ ગ્લાસમાં ગાડીને નવશેકું થાય એટલે પીવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર

ટિપ્પણીઓ

Similar Recipes