સફેદ જાંબુ નું જ્યુસ (White Jamun Juice Recipe In Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

#Immunity
સફેદ જાંબુ ને ઇમ્યુનિટી બુસ્ટર તરીકે માનવામાં આવે છે.આ ફળ નો કોઈ પણ રીતે ઉપયોગ કરી શકાય છે. ડાયાબિટીસવાળા માટે ખુબ જ ફાયદાકારક છે. આમાં આયરન, ફોલિક એસિડ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, અને સોડિયમ જેવા તત્વો રહેલા હોવાથી તે શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે.

સફેદ જાંબુ નું જ્યુસ (White Jamun Juice Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#Immunity
સફેદ જાંબુ ને ઇમ્યુનિટી બુસ્ટર તરીકે માનવામાં આવે છે.આ ફળ નો કોઈ પણ રીતે ઉપયોગ કરી શકાય છે. ડાયાબિટીસવાળા માટે ખુબ જ ફાયદાકારક છે. આમાં આયરન, ફોલિક એસિડ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, અને સોડિયમ જેવા તત્વો રહેલા હોવાથી તે શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. ૧૦૦ ગ્રામ સફેદ જાંબુ
  2. ૮ થી ૧૦ નંગ ફુદીના ના પાન
  3. ૧ ટી સ્પૂનસંચળ પાઉડર
  4. ૩-૪ ચમચી ખાંડ (જરૂર મુજબ લેવી) ખાંડની જગ્યાએ મધનો પણ લઈ શકાય
  5. ૧ નંગલીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ જાંબુ ને સારી રીતે ધોઈ કોરા કરી તેને સુધારી લેવા.

  2. 2

    એક મિક્સર જારમાં માં ઉપર દર્શાવેલ સામગ્રી લઇ એક ગ્લાસ ઠંડુ પાણી કે બરફના ટુકડા ઉમેરી એકદમ ઝીણું ચર્ન કરી લો.

  3. 3

    પછી તેને ગરણી વડે ગાળી લો

  4. 4

    તો તૈયાર છે આપણું સફેદ જાંબુ નું જ્યુસ.તેને સર્વિગ ગ્લાસ માં લઇ ફુદીના વડે ગાર્નીશ કરી એકદમ ચિલ્ડ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

Similar Recipes