પાલક ફુદીના જ્યુસ (Spinach Mint Juice Recipe in Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

#immunity
પાલકમાં વિટામીન પુષ્કળ પ્રમાણમાં હોય છે સાથે સાથે મેગ્નેશિયમ, મેગનિઝ, પોટેશિયમ, કેલ્શિયમ, omega 3 અને ફાઇબર પણ પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે તેથી આ જ્યુસ ઇમ્યુનિટી વધારવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. પાલકમાં આર્યનનું પ્રમાણ પુષ્કળ પ્રમાણમાં હોવાથી કોરોના કાળમાં જ્યારે ઓક્સિજનની ઉણપ જણાય ત્યારે આ પીવાથી ઓક્સિજન લેવલ વધારી શકાય છે.

પાલક ફુદીના જ્યુસ (Spinach Mint Juice Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#immunity
પાલકમાં વિટામીન પુષ્કળ પ્રમાણમાં હોય છે સાથે સાથે મેગ્નેશિયમ, મેગનિઝ, પોટેશિયમ, કેલ્શિયમ, omega 3 અને ફાઇબર પણ પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે તેથી આ જ્યુસ ઇમ્યુનિટી વધારવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. પાલકમાં આર્યનનું પ્રમાણ પુષ્કળ પ્રમાણમાં હોવાથી કોરોના કાળમાં જ્યારે ઓક્સિજનની ઉણપ જણાય ત્યારે આ પીવાથી ઓક્સિજન લેવલ વધારી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦મિનિટ
  1. ઝુડી પાલક ની ભાજી
  2. ૧/૨ કપફુદીના ના પાન
  3. 2-3ચમચીલીંબુનો રસ
  4. ૧ ટી સ્પૂનસંચળ પાઉડર
  5. ૧ ટુકડોઆદુ
  6. ૧૧/૨ ગ્લાસ પાણી

રાંધવાની સૂચનાઓ

૧૦મિનિટ
  1. 1

    પાલકની ભાજી ફુદીનાના પાન ને સારી રીતે અને સાફ કરવા

  2. 2

    એક મિક્સર જારમાં ઉપર દર્શાવેલી તમામ સામગ્રી મિક્સ કરી ચર્ન (પીસી લો) કરો.

  3. 3

    પછી તેને ગરણી વડે ગાળી લો

  4. 4

    તો તૈયાર છે આપણું પાલક અને ફુદીનાના જ્યુસ. તેને ફુદીનાના પાન વડે ગાર્નીશ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

Similar Recipes