પાલક થેપલા (Palak Thepla Recipe In Gujarati)

bhavna M
bhavna M @shyama30
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 2 વાટકીઘઉં નો લોટ
  2. 1 વાટકીપાલક ની ભાજી સમારેલી
  3. 1/2 ચમચીજીરૂ
  4. મીઠું
  5. હળદર
  6. પકવવા માટે ઘી
  7. મોણ માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પાલક ને બાફી ને ગ્રેવી બનાવી લો

  2. 2

    લોટ માં બધો મસાલો અને પાલક ગ્રેવી ઉમેરી લોટ બાંધો

  3. 3

    થેપલુ વણી ને ઘી થી બન્ને બાજુ પકાવો..રેડી છે પાલક થેપલા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
bhavna M
bhavna M @shyama30
પર

Similar Recipes