પાલક મેથી ના થેપલા (Palak Methi Thepla Recipe In Gujarati)

Beena Radia @cook_26196767
પાલક મેથી ના થેપલા (Palak Methi Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેથી અને પાલક ની ભાજી મા તેલ મીઠું સ્વાદ મુજબ ઘાણાજીરુ લાલમરચુ હીંગ હળદર નાખી બરાબર મીક્ષ કરો ઘઉં નો લોટ ઉમેરીને પાણી થી લોટ બાંધી લો એકસરખા લુઆ કરી લો થેપલા વણી લો લોઢી ગરમ મૂકો તેમા થેપલા તેલ મુકી શેકી લો ગરમ ગરમ સર્વ કરો તૈયાર છે ટેસ્ટી પાલક મેથી ના થેપલા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#BWવિન્ટર ની કુણી અને ફ્રેશ મેથી ની ભાજી ના થેપલા બનાવ્યા. Sangita Vyas -
-
પાલક નાં થેપલા (Palak Thepla Recipe In Gujarati)
પાલકનાં પરાઠા, લચ્છા પરાઠા અને પનીર સ્ટફ કરીને પરાઠા બનાવ્યા છે. આજે ગુજરાતીઓનાં પ્રિય થેપલા પાલક પ્યુરીથી લોટ બાંધી બનાવ્યા. ચા અને અથાણા સાથે નાસ્તામાં કે ડિનરમાં ખૂબ સરસ લાગે છે. Dr. Pushpa Dixit -
-
-
-
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week20#Theplaમેથી ના થેપલા મારી પ્રીય આઈટમ છે તેથી મે આજે થેપલા બનાવ્યા છે. Vk Tanna -
-
-
મેથી ના મસાલા થેપલા (Methi Masala Thepla Recipe In Gujarati)
ડિનર માં બનાવ્યા.સાથે મિક્સ અથાણું..મજ્જા આવી ગઈ.. Sangita Vyas -
ઓટ્સ મેથી ના થેપલા (Oats Methi Thepla Recipe In Gujarati)
બહુ જ healthy અને ડીનર meal માં ખાઈ શકાય એવા થેપલા, દહીં કે ચા સાથે સરસ લાગે છે.. Sangita Vyas -
-
-
-
મેથી ના તીખા થેપલા (Methi Tikha Thepla Recipe In Gujarati)
ડિનર માટે બેસ્ટ ઓપ્શન..શાક ન હોય તો પણ ચાલે,ચા,દૂધ,કે અથાણાં સાથે ખાવાનીમજા આવે..બ્રેકફાસ્ટ માં પણ લઈ શકાય. Sangita Vyas -
-
મેથી થેપલા (Methi Thepla Recipe in Gujarati)
#GA4#Week20#Methiથેપલા આપણે ગુજરાતીઓની એક આગવી ઓળખ છે જે સવારના નાસ્તામાં તેમજ રાત્રીના ભોજનમાં આપણે લોકો વધુ પસંદ કરીએ છીએ. થોડા સમયમાં બની જતા નાસ્તો છે. થેપલા ઘણી પ્રકારના બનાવવામાં આવતા હોય છે. થેપલા પિકનિકમાં તેમજ ટ્રાવેલિંગમાં પણ આપણે સાથે લઈને જઈ શકીએ છીએ. થેપલા ખૂબ જ આરોગ્યપ્રદ નાસ્તો છે.આ મસાલા થેપલા બે થી ત્રણ દિવસ સુધી સારા રહે છે. તેને તમે ચા, કોફી ,દૂધ, દહીં અથાણા વગેરે જેવી તમને પસંદ પડતી વસ્તુ સાથે પીરસી શકો છો. Divya Dobariya -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#EB#week10ગુજરાતી ના મનપસંદ એટલે થેપલા. દુનિયાભર મા પ્રસિધ્ધ એ થેપલા.જયારે પણ કશે ટ્રાવેલિંગ કરવાનું હોય એટલે ખાસ તો ગુજરાતીઓ ને થેપલા વગર ના ચાલે.થેપલા મા કોઈ પણ શાક ભાજી ઉમેરી ને અલગ અલગ રીતે બનાવાય છે. પણ મેથી ના થેપલા ની વાત અનોખી છે. Helly shah -
-
મેથી કોથમીર પાલક ના થેપલા (Methi Kothmir Palak Thepla Recipe In Gujarati)
#MBR2#Week2 Rekha Ramchandani -
-
મેથી ના તીખા થેપલા (Methi Tikha Thepla Recipe In Gujarati)
દરરોજ ડિનર માં શું બનાવવું એ દરેક ગૃહિણી ની સમસ્યા હોય છે..બધાને કઈક ને કંઇક જુદુ ખાવું હોય..આજે મે મેથી ના થેપલા જ કરી દીધા..ચા કે દૂધ કે શાક સાથે ઓપ્શન આપ્યા..બધું થાળે પડી ગયું..😀👍🏻 Sangita Vyas -
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#RC1ગુજરાતીઓ ના ખુબ જ ફેવરિટ અને મારા પ્રિય એવા મેથી ના થેપલા જે સવારે નાસ્તામા તેમજ સાંજે જમવા માટે બનાવવા મા આવે છે. Sapana Kanani
More Recipes
- કોથમીર ની લીલી ચટણી (Kothmir Lili Chutney Recipe In Gujarati)
- ઘઉંની મસાલા પૂરી (Wheat Masala Poori Recipe In Gujarati)
- મેથી ની પૂરી (Methi Poori Recipe In Gujarati)
- લીલી ડુંગળી બટાકા અને રેડ કેપ્સિકમ સબ્જી (Lili Dungri Bataka Red Capsicum Sabji Recipe In Gujarati)
- મેથી રીંગણ નુ શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16657444
ટિપ્પણીઓ