રાંધવાની સૂચનાઓ
- 1
ગુંદાને ધોઇ ઠળિયા કાઢી લેવા.. હવે થોડું મીઠું ભેળવી થોડી વાર રેવા દેવા જેથી ચીકાશ નીકળી જાય..
- 2
ચણાના લોટ ને ધીમા તાપે સેકી લેવો..ઠરે પછી એક બાઉલમાં કાઢી તેમાં બધા મસાલા કરી થોડું તેલ ઉમેરવું..હવે આ લોટ ને ગુંદા માં ભરી લેવો... આ ભરેલા ગુંદાને કૂકર માં એક સિટી કરી બાફી લેવા..ઠંડા થવા દેવા.
- 3
હવે એક લોયા માં તેલ મૂકી રાઈ જીરું મુકવા તતળે એટલે હિંગ નાખી બાફેલા ગુંદા ઉમેરી હલકા હાથે મિક્સ કરી લેવા.... તો તૈયાર છે એક ફ્રેશ સાઈડ ડીશ....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
#EB#Week 2#POST 2 Devangi Jain(JAIN Recipes) -
-
-
-
ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati)
#EBWeek2 ગુંદા હાડકા માટે તેમજ સાંધાના દુઃખાવા માટે ઘણા જ ફાયદાકારક છે....ડાયાબીટીસ માટે ગુંદા ઉત્તમ ઔષધિ છે...તેમાં રહેલી ચીકાશ અતિ ગુણકારી છે...તેનું અથાણું તેમજ શાક ખૂબ સરસ બને છે.... Sudha Banjara Vasani -
-
ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati)
#EB#Week2આ એક સીઝન નું શાક છે, જે સાફ કરવામાં થોડું અટપટું ચેપન બન્યા પછી બહુ સરસ લાગે છે Kinjal Shah -
-
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe in Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
-
ભરેલા ગુંદા નું શાક (Stuffed Gunda Sabji Recipe In Gujarati)
#મોમભરેલા ગુંદા નું શાક મને ખૂબ જ પસંદ છે.અને મારી મમ્મી આ શાક ખૂબ જ સરસ અને ટેસ્ટી બનાવે છે. આજે એમની રેસીપી થી મેં પણ ભરેલા ગુંદા નું શાક બનાવ્યું છે અને એવું જ સરસ બન્યું છે. Bhumika Parmar -
-
-
-
ગુંદા નું શાક (gunda shak recipe in Gujarati)
#EB#week2#theam2ગુંદા એ એવું શાક છે જેનું અથાણું પણ ખૂબ જ સરસ બને છે શાક તરીકે ખૂબ જ સ્વાદિષ્ટ ડીશ માં તેની ગણતરી થાય છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
-
-
-
ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati)
#EBWeek 2#cookpadinida#cookpadgujaratiઆજે મે એક એવા ફળ નું શાક બનાવ્યું છે જે આપડા શરીર ને ખુબજ તાકાતવર બનાવે છે. ગુંદા એટલે કે "ઇન્ડિયન ચેરી" તરીકે ઓળખવામાં આવે છે.ગુંદા નું સેવન શરીર માટે બહુજ ઉપયોગી છે અને તાકાત આપનારું છે.એમાં ભરપૂર કેલ્શિયમ અને ફોસફરસ હોય છે. તેના થી હાડકા મજબૂત બને છે અને મગજ તેજ થાય છે.આજે મે એક ખુબજ સ્વાદીષ્ટ અને સરળ ડીશ બનાવી છે. Mitali Chavda (Mitali Darshan Vala)
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15030260
ટિપ્પણીઓ (6)