ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગુંદા લો તેમાંથી કાપા પાડી ઠળિયા કાઢી લો હવે એક એક ડીશમાં ચણાનો લોટ ધાણાજીરું હળદર મરચું ગરમ મસાલો ખાંડ feel ધાણાજીરું બધું તૈયાર કરો
- 2
હવે ઠળિયા કાઢેલાં ગુંદા માં બધો મસાલો ભેગો કરીને ભરી લો પછી તેમાં નારી માં નાખી દો એ જારી પાણી ભરેલા તપે લાંબા દસ મિનિટ ઢાંકીને રાખી બાફી લો
- 3
તૈયાર છે બાફેલા ગુંદા હવે એક કડાઈમાં મૂકી મેથી નાખો મીઠી કાળી થાય પછી તેમાં રાઈ ઉમેરો પછી hind અને હળદર નાખી ગુંદા નાખો ધીમે તાપે તેને ડિઝાઇન પડે તેવા ધીમે તાપે શેકો તૈયાર છે ભરેલા ગુંદા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
#AM3આ શાક ગુંદા મળે ત્યારે જ બનાવી શકાય છે અત્યારે ગુંદા ની સીઝન છે અને આ શાક બધાને ખૂબ જ ભાવતું હોય છે તેને થેપલા રોટલી સાથે અથવા એકલું પણ સાઈડ ડિશ તરીકે લઈ શકાય છે Kalpana Mavani -
-
-
-
-
-
-
-
-
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
#AM3ઉનાળામાં મળતો આ શાક ખૂબ જ ગુણકારી છે Shethjayshree Mahendra -
-
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
#EB#Week 2#POST 2 Devangi Jain(JAIN Recipes) -
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe in Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
#EB#Week2સીઝન - ઉનાળા માં ગુંદા મળે છે તેમાંથી શાક અને અથાણું બનાવી શકાય છે.મેં આજે શાક બનાવ્યું છે. Alpa Pandya -
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
ગુંદાનું ભરેલું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે Sonal Doshi -
-
-
-
-
-
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
ગુંદા આમ તો અથાણા બનાવવામાં વપરાય છે પરંતુ તેનું લોટવાળુ શાક પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. જો તમે એકવાર આ રેસિપીથી ગુંદાનું શાક બનાવશો તો બધા એટલું વખાણશે કે સીઝનમાં અવારનવાર બનાવવાનું મન થશે. વડી, આ શાક તમે ફ્રીઝમાં રાખવામાં આવે તો થોડા દિવસો સુધી બગડતું પણ નથી. આથી ઉનાળામાં જમવામાં ગુંદાનું અથાણુ જ નહિ, ગુંદાનું શાક લેશો તો પણ જમવાની મજા આવશે. Vidhi V Popat -
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
ગુંદા ની સીઝન માં તેની અવનવી વાનગી બનાવી ખાવા ની ખુબ મજા પડે..વડી તેમાંથી પોષક તત્વો પણ મળી રહે છે..અહીંયા મે મસાલેદાર ગુંદા નું ભરેલું શાક જુદી રીતે બનાવ્યુ છે. Varsha Dave -
-
-
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
#EB#Week2આજે મે આ લોટ વાળા ભરેલા ગુંદા માઈક્રો વેવ માં કર્યા છે ..ખૂબ સરસ થાય છે જલ્દી પણ બની જાય અને ખાસ તેનો કલર પણ એવો ને એવો રહે છે Hetal Chirag Buch -
ભરેલા ગુંદા નું શાક(bharela Gunda nu Shak recipe in Gujarati)
ગુંદા ખાવાથી શરીર ને તાકાતવર અને મજબૂત બનાવે છે.તે કેલ્શિયમ અને ફોસ્ફરસ થી ભરપૂર છે.કાચા ગુંદા નું શાક અને અથાણું બને છે. Bina Mithani
More Recipes
- કોબીજ નું શાક (Kobij Shak Recipe In Gujarati)
- ફણગાવેલા મગ અને વેજીટેબલ સલાડ (Fangavela Moong Vegetable Salad Recipe In Gujarati)
- ઉપમા (Upma Recipe In Gujarati)
- ચટપટી બોમ્બે સ્ટાઇલ આલુ મટર સેન્ડવીચ (Chatpati Bombay Style Aloo Matar Sandwich Recipe In Gujarati)
- દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15063408
ટિપ્પણીઓ