ફરાળી ઢોકળાં (Farali Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સાબુદાણા અને શાંબો મિકસ કરી મિક્સર મા પીસી લોટ ત્યાર કરી લૉ.અને તેમાં દહીં નાખી તેને 3 કલાક માટે રહેવા દો
- 2
3 કલાક બાદ આ ખીરા માં આદુ મરચા ની પેસ્ટ મીઠું નાખી હલાવી લો.
- 3
માઇક્રો વેવ માં 5 મીનિટ સુધી માઇક્રો વેવ કરો
- 4
ત્યારબાદ એક કડાઈ મા તેલ ગરમ મૂકી થાય એટલે જીરૂ મરચા હિંગ અને લીમડો,તેલ નાખી તડકો ત્યાર કરી આ તડકો તરતજ ઢોકળા પર રેડી દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ડબલ ડેકર ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#trend4#ફરાળી ઢોકળાપવિત્ર પુરુષોત્તમ માસ દરમિયાન ઉપવાસ કરવાનો મોકો કોણ ચૂકે???... હું પણ આખો મહિનો ઉપવાસ કરતી હોવાથી મેં કાલે ફરાળી ઢોકળા બનાવ્યાં હતાં ... જે ખરેખર બહુજ સ્વાદિષ્ટ, સોફ્ટ અને સ્પોનજી બન્યાં હતાં. મારાં મમ્મી આ ઢોકળા બહુજ સરસ બનાવતાં, હું એમની પાસેથી જ શીખી છું. Harsha Valia Karvat -
-
-
-
-
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#RC2White recipesગુજરાતી ની ઓળખ એટલે ઢોકળા. મે અહીં ફરાળમાં ખાઇ સકાય તેવા સાંબા અને સાબૂદાણા ના ઢોકળા બનાવ્યા છે. mrunali thaker vayeda -
-
-
-
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#trend4આજે નવરાત્રી સ્પેશિયલ ફરાળી ઢોકળા બનાવ્યા છે, ગાજરના ટ્વિસ્ટ સાથે. સ્વાદમાં સરસ બન્યા છે. Nilam patel -
-
-
ફરાળી ઢોકળાં(farali dhokal in Gujarati)
#trend4ઢોકળા એ ગુજરાતીઓની ઓળખ છે. બીજા રાજ્યના લોકો પણ ગુજરાતીઓની આ વાનગી સ્વાદથી માણે છે. પરંતુ ખાટા ઢોકળામાં બરાબર ખટાશ ન આવે અથવા તો તે સોફ્ટ ન બને તો તેની આખી મજા મરી જાય છે. આ રેસિપી પ્રમાણે તમે ખાટા ઢોકળા બનાવશો તો તેમાં પ્રમાણસર ખટાશ પણ આવશે અને ઢોકળા સોફ્ટ પણ બનશે. Rekha Rathod -
ફરાળી ઈડલી રીંગ (Farali Idli Ring Recipe in Gujarati)
#AsahiKaseiIndiaનો oilઆ ઈડલી ફરાળ માં એક બેસ્ટ ઓપ્શન છે ખૂબ ઝડપથી અને ઓછી સામગ્રી માં બની જતી આ રેસિપી ઓઇલ ફ્રી છે. સાથે ટેસ્ટી પણ છે. Hetal Chirag Buch -
ફરાળી ઢોકળા(Farali dhokla Recipe in Gujarati)
#trend4#week4નવરાત્રી માં ઘણા લોકો ઉપવાસ કરતા હોય છે ...તોઉપવાસ માં ખવાતી અને ખુબ જ ટેસ્ટી એવા ફરાળી ઢોકળા .. Twinkal Kalpesh Kabrawala -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
ઉપવાસ માં ખવાય આને પચવામાં સરળ એવો સામો ના ફરાળી ઢોકળા Jigna Patel -
-
-
-
-
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
ઉપવાસ માં ખવાય તેવી ઘણી વેરાયટી બની શકે છે. ફરાળી લોટમાંથી તમે બધી વસ્તુ બનાવી શકો છો . જેમ કે ઢોકળા , હાંડવો, પેટીસ , રોટલી , પૂરી , પરોઠા ,ભાખરી બધી જ વસ્તુ બની શકે છે. પણ મેં સામો અને સાબુદાણા ને ક્રશ કરીને તેમાંથી આજે મે ફરાળી ઢોકળા બનાવ્યા છે. Sonal Modha -
ફરાળી હાંડવો (Farali Handvo Recipe In Gujarati)
#Famમારા સાસુએ શીખવ્યો. જે અવારનવાર ફરાળ મા બને. Avani Suba -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13893297
ટિપ્પણીઓ