રાંધવાની સૂચનાઓ
- 1
સામો ધોઈને એક બાઉલમાં ૫-૬ કલાક માટે પલાળવો, સાબુદાણાને ૨-૩ વાર ધોઈને ૫-૬ કલાક માટે પલાળવા, પછી તેમાંથી પાણી કાઢી એક મિક્સર જારમાં બન્નેને લઈ તેમાં દહીં સિંધાલુણ આદુ - મરચાં નાખી પીસી લો. એક બાઉલમાં કાઢી કલાક ઢાંકીને રહેવા દેવું,
- 2
- 3
- 4
બેટર મિડીયમ રાખવું હલાવી ને ત્યારબાદ તવા પર તેલ લગાવી પાણી છાંટી કપડાં થી લૂછીને ખીરૂ પાથરવું થઈ ગયા બાદ એક પ્લેટ માં લઈ લેવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી ઢોસા (Farali Dosa Recipe In Gujarati)
#GA4 #Week3 #faralidhosa #post3આ ટેસ્ટી ફરાળી ઢોસા વ્રત માં ખાઈ શકાય છે આની સાથે તેનો મસાલો બનાવીને મસાલા ઢોસા પણ બનાવી શકાય છે 😋 Shilpa's kitchen Recipes -
-
-
-
ફરાળી ઢોંસા (Farali Dosa Recipe In Gujarati)
ફરાળ માં કંઇક નવું ખાવું હોય તો આ ફરાળી ઢોંસા એકવાર ટ્રાય કરવા જેવા છે. Bansi Thaker -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ડબલ ડેકર ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#trend4#ફરાળી ઢોકળાપવિત્ર પુરુષોત્તમ માસ દરમિયાન ઉપવાસ કરવાનો મોકો કોણ ચૂકે???... હું પણ આખો મહિનો ઉપવાસ કરતી હોવાથી મેં કાલે ફરાળી ઢોકળા બનાવ્યાં હતાં ... જે ખરેખર બહુજ સ્વાદિષ્ટ, સોફ્ટ અને સ્પોનજી બન્યાં હતાં. મારાં મમ્મી આ ઢોકળા બહુજ સરસ બનાવતાં, હું એમની પાસેથી જ શીખી છું. Harsha Valia Karvat -
-
-
ફરાળી ઢોસા(Farali Dosa Recipe in Gujarati)
#ઉપવાસ અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે તો બાળકો ને ફરાળી વાનગી માં પણ વેરાયટી જોઇએ. તો મેં આજે ફરાળી ઢોસા બનાવવા માટે ટ્રાય કરી છે.આજ ના શ્રાવણ માસ ના સોમવાર ની સ્પેશિયલ વાનગી. Nila Mehta -
ફરાળી મેંદુવડા (Farali Medu Vada Recipe In Gujarati)
#SJR આજે શ્રાવણ મહિનો અને સોમવાર અને પાછી એકાદશી તો આજે મેં ફરાળી મેદુવડા ની રેસિપી તમારી સાથે શેર કરુ છુ જે તમને જરૂર પસંદ આવશે Hiral Panchal -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16435197
ટિપ્પણીઓ (4)