લિલવાની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)

#MA મારી મમ્મી લિલ્વાની કચોરી બહુ સરસ બનાવે છે ને હું તો બાર મહિના સુધી વટાણા ને તુવેર દાણા સ્ટોર કરી લઉં કેમ કે મારા મિસ્ટર ને કચોરી બહુ ભાવે છે તો આજે સેમ મારા મમ્મી જેવી જ ને બાર ની પણ ભૂલી જાવ એવી કચોરી બનાવી છે તો શેર કરું છું
લિલવાની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#MA મારી મમ્મી લિલ્વાની કચોરી બહુ સરસ બનાવે છે ને હું તો બાર મહિના સુધી વટાણા ને તુવેર દાણા સ્ટોર કરી લઉં કેમ કે મારા મિસ્ટર ને કચોરી બહુ ભાવે છે તો આજે સેમ મારા મમ્મી જેવી જ ને બાર ની પણ ભૂલી જાવ એવી કચોરી બનાવી છે તો શેર કરું છું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તુવેરના દાણા ને વટાણા ને મિક્સર જારમાં ક્રશ કરી લો પછી તેમાં આદુ મરચાની પેસ્ટ નાખી દો
- 2
હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં આદુ મરચાની પેસ્ટ સાંતળી લો પછી તેમાં ક્રશ કરેલા વટાણા તુવેર દાણા નાખી દો પછી બરાબર હલાવો લો પછી એમાં સ્વાદ અનુસાર મીઠું ચપટી ખાંડ તલ નેકાજુ દ્રાક્ષ ના કટકા નાખી બરાબર મિક્સ કરો
- 3
હવે બધાં ને ત્યાં સુધી હળવો કે મસાલો કોરો પડી જાય જેથી આપણે ભરતા ફાવે હવે થઈ જાય પછી તેણે ઠારવા મુકો ને ઢાંકી દો હવે આપડે પુરાણ ભરવા માટે લોટ તૈયર કરી લઈ એ મેંદા ના લોટ મા મિંઠુ ને તેલ નાખી પરાઠા જેવો લોટ બાંધવો
- 4
હવે માવો ઠરી જાય પછી નાની નાની પૂરી જેવું વણી તેમાં એક ચમચી પૂરણ ભરી ગોળ ગોળ ઉપર થી કિનારી વાળી પાણી લઈ ચોંટાડી દો
- 5
આવી રીતે બધા ગોળા વાળી દો ને સુકાવા મુકી દો પછી તેણે એક વખત તેલ મા તળી કાઢી લો
- 6
એક વખત ત્તળી ગયા પછી ફરી વખત તેલ મા તળી આછા બ્રાઉન થઈ જાય પછી તેણે કાઢી લો ને ગળી ચટણી સાથે સર્વ કરોreally superb Lage che 👍 સરસ ક્રિસ્પી થાય છે
Similar Recipes
-
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#RC4#લીલી રેસીપી#week4#રેંબો રેસિપીલીલવા ની કચોરી મારા મિસ્ટર ને બહુ ભાવે જ્યાં સુધી તુવેર આવે ત્યાં સુધી અમારે લગભગ કેટલી વખત બની જાય છે છેલ્લે સ્ટોર પણ કરી ને ઠંડી ની સીઝન માં પણ બનાવીએ તો આજે મે બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
શિયાળામાં તુવેર ખુબ જ સરસ મળે છે એના તાજા દાણા ની કચોરી સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
લીલવા કચોરી(Lilva kachori recipe in Gujarati)
#Famલીલવા કચોરી એટલે લીલી તુવેર ની કચોરી અથવા લીલા વટાણા ની કચોરી અથવા તો લીલા વટાણા અને લીલી તુવેર બંને મિક્સ કરીને પણ બનાવી શકાય છે અહીં મેં લીલી તુવેર ની કચોરી બનાવેલી છે જે અમારા ઘરના બધાને ને ખૂબ જ ભાવે છે. (હું સિઝનમાં તુવેર લઈ લઉં છું અને ફ્રોઝન કરી ને રાખું છું) જેથી કરીને જ્યારે પણ મન થાય ત્યારે બનાવી શકાય. Hetal Vithlani -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe in Gujarati)
#GA4#MW3#LILVA NI KACHORI#TUVER#FRIED/TALELI#COOKPADGUJRATI#COOKPADINDIA શિયાળાની ઋતુ જન્મતાની સાથે જ તાજા લેવાનું આગમન થઈ જાય છે અને તેમાંથી સૌથી પ્રખ્યાત એવી વાનગી લીલવાની કચોરી તો લગભગ બધાને ધ્યાન બનતી જ હોય છે. પ્રસંગોપાત પણ ફરસાણમાં તેનો સમાવેશ થાય છે મે અહી પોપલી ના સ્વરૂપે લીલવાની કચોરી તૈયાર કરી છે. Shweta Shah -
લીલવા ની કચોરી(Lilva ni kachori recipe in Gujarati)
#MW3#ફાઈડચેલેન્જ#કચોરી શિયાળાની સિઝન આવે એટલે શાકભાજીઓનો વરસાદ પડે અને તેમાં પણ આ વીકમાં ચેલેન્જ છે અને શિયાળામાં અમારે ત્યાં તો કચોરી સમોસા બધી આઈટમોમાં બનતી જ હોય છે અને મને લીલવાની કચોરી ખાવાની મજા આવે છે અને શિયાળામાં જ શાક સરસ મળતુ હોય છે વટાણા તુવેર સરસ મને...આજે મેં લીલવા દાણા ની કચોરી બનાવી છે#cookpadindia#cookpad_gu Khushboo Vora -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#MBR10લીલવા ની કચોરી એક સ્વાદિષ્ટ શિયાળો નાસ્તો છે. તાજી તુવેરને ગુજરાતી ભાષામાં લીલવા કહેવામાં આવે છે અને તેથી તેનું નામ લીલવા કચોરી છે. આ લીલવા કચોરી રેસીપી તમને ક્રીસ્પી પડ અને નરમ, થોડું મસાલેદાર, મીઠી, ખટાશ અને તીખાશ ભરીને સ્વાદ કચોરીમાંથી એક સાથે મળે છે.શિયાળા દરમિયાન તાજા તુવેર મળે છે. તો તેનો ઉપયોગ ઊંધિયું બનાવવામાં તથા રીંગણ નાં શાક માં તો થાય જ છે. તેના સ્ટફ્ડ પરાઠા પણ બનાવી શકો છો અથવા ચોખા ઉમેરી પુલાવ બનાવી શકો છો. તો આજે શીખી લો કેવી રીતે લીલવા ની કચોરી ઘરે સરળ રીતે બનાવી શકો છો. Dr. Pushpa Dixit -
તુવેર ની કચોરી (lilva kachori Recipe in Gujarati)
#GA4#week13#Tuver#cookpadindia લીલ્વા ની કચોરી તાજા તુવેર ના દાણા થી બનેલો એક સ્વાદિષ્ટ શિયાળો નાસ્તો છે. આ તાજી તુવેર કઠોળને ગુજરાતી ભાષામાં લીલ્વા કહેવામાં આવે છે અને તેથી તેનું નામ લીલવા કચોરી છે. આ લીલ્વા કચોરી રેસીપી તમને ક્રિસ્પી પોપડો અને નરમ, અંદર થી થોડું મસાલેદાર, મીઠો અને તીખો બધો સ્વાદ આપે છે ..શિયાળા માં અધરક મળતી તુવેર ના દાણા માંથી કચોરી સિવાય પણ ખીચડી , પરોઠા બધું બનાવી શકાય છે તો આપને પણ ગરમ ગરમ ખાવામાં મજા આવતી આ વિન્ટર રેસિપી જોયે... Twinkal Kalpesh Kabrawala -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#BW#cookpad_gujarati#cookpadindiaકચોરી એ ભારત નું એક પ્રચલિત તળેલું ફરસાણ છે, જેમાં મેંદા ની પૂરી માં વિવિધ પુરણ ભરી ને કચોરી બને છે. ભારત માં રાજ્ય અને પ્રાંત પ્રમાણે અનેક પ્રકાર ની કચોરી બને છે. લીલવા ની કચોરી એ ગુજરાત ની ,ખાસ કરી ને શિયાળા માં બનતી કચોરી છે. જે લીલવા એટલે કે તુવેર ના દાણા થી બને છે. શિયાળા માં જ્યારે તાજા, કુણા લીલવા મળતા હોય ત્યારે તેની કચોરી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. શિયાળા માં ઊંધિયું, જલેબી અને કચોરી નું જમણ અવારનવાર થાય છે. Deepa Rupani -
કચોરી (Kachori Recipe in Gujarati)
શિયાળામાં તુવેર ના દાણા ફ્રેશ મળે છે. એટલે તુવેર ના દાણા ની કચોરી ખાવાની મજા આવે છે. Richa Shahpatel -
લીલવાની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
મિત્રો હાલ ઠંડીની સીઝન ચાલી રહે છે જેમા ભરપુર પ્રમાણમાં લીલા શાકભાજી મળી રહે છે આ ઉપરાંત લીલા કઠોળ જેવા કે લીલા વટાણા, તુવેર, વાલ વગેરે પણ મળી જાય છે. અમારા ઘરમાં શિયાળામાં એકવાર તો લીલી તુવેર ની કચોરી બને છે. ટેસ્ટ માં ખૂબ સરસ લાગે છે. Chhatbarshweta -
તુવેરની કચોરી(Lilva kachori recipe in Gujarati)
#GA4#Week13#tuver#post1કચોરી લીલી તુવેર હવે તો બારેમાસ મળે પણ શિયાળા ની સીઝન માં તાજી તુવેર ની સુગંધ થી જ લેવા નુ મન થાય. આજે મેં લીલી તુવેર ની કચોરી બનાવી છે. જેને દીકરી ની ઈચ્છા થી ઘૂઘરા નો શેઈપ આપ્યો છે. Minaxi Rohit -
-
લીલવા કચોરી(Lilva kachori recipe in Gujarati)
#GA4#week13તુવેરશિયાળાની ઋતુમાં લીલીછમ તુવેર જોવા મળે છે.આ સીઝન માં લીલી તુવેરમાંથી કચોરી,શાક,ઉંધ્યુ, ઢોકળી વિવિધ વાનગી બને છે. Neeru Thakkar -
લિલવા કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#PSઆ કચોરી લીલવા એટલે કે લીલી તુવેર અને લીલા વટાણા માંથી બનાવવા માં આવે છે. શિયાળા માં આ કચોરી ખાવાની ખૂબ મજા આવે. ચટપટું ખાવા ના શોખીન લોકો માટે આ એક પરફેક્ટ ડિશ છે. Shraddha Patel -
લીલી તુવેર કચોરી( Green Tuver Kachori Recipe in Gujarati
#GA4#week13કચોરી તો બધા નું મનપસંદ વાનગી છે આપણા ગુજરાતીઓ ના ત્યાં તો આવનાર બનતી હોય છે.અમારા દાહોદ જિલ્લામાં તો કચોરી બહુ વખણાય છે.ઉતરાયણ માં તો આ લિલવાની કચોરી ખૂબ મળે છે. મારા ઘરે તો બધા ને બહુ ભાવે છે મારા ઘરે તુવેર, વટાણા અને લીલા ચણાની સીઝનમાં આવનાવર બનતી હોય છે.તમે પણ તમારા ત્યાં બનાવજો અને મને કહેજો કેવી બની megha sheth -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
ઠંડીમાં તાજા તુવેર ના દાણા ની લીલા લસણ, લીલા ધાણા થી ભરપુર કચોરી ખાવાની ખરેખર ખુબ જ મજા આવે, Pinal Patel -
લીલવાની કચોરી(Lilva kachori recipe in Gujarati)
Cookpad midweek chellange#MW3#friedRecipe name :lilva kachori આ કચોરી મા લીલી તુવેર ઉપયોગ કયૉ છે જે પૉટીનરીચછે એમા મે લીલા લસણ નો પણ ઉપયોગ કયૉ છે જે રોગ પ્રતિકારક શકતા વધારે છે Rita Gajjar -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
કચોરી નુ નામ સાંભળતા મોંમા પાણી આવી જાય છે Jenny Shah -
લીલવા કચોરી(lilva Kachori Recipe in Gujarati)
શિયાળામાં લીલી તુવેર સરસ આવે છે તેની કચોરી સીઝનમાં અવાર નવાર બંને.ખૂબજ ટેસ્ટી લાગે છે.#MW3 Rajni Sanghavi -
તુવેરદાણા કચોરી(Lilva kachori recipe in Gujarati)
#GA4#Week13#tuverદાણા ની સિઝન શરૂ થાય એટલે કચોરી,ઉંધીયું,ઢોકળી,પરોઠા,ખીચડી વગેરે રેસીપી બનાવાય છે,અહી કચોરી ની રેસીપી બનાવી છે. Tejal Hitesh Gandhi -
લીલવા / તુવેર કચોરી (Lilva kachori recipe in Gujarati)
લીલવા કચોરી શિયાળાની સિઝનમાં બનાવવામાં આવતો લોકપ્રિય નાસ્તો છે. કચોરી ઘણા અલગ-અલગ પ્રકારની બનાવવામાં આવતી હોય છે પણ શિયાળા દરમ્યાન ગુજરાતમાં લીલવાની કચોરી લગભગ દરેક ગુજરાતીના ઘરમાં બને જ છે. લીલવા કચોરી તુવેરના દાણા થી બનાવવામાં આવે છે.#MW3#cookpadindia#cookpad_gu spicequeen -
કચોરી(Kachori Recipe in Gujarati)
#GA4#WEEK13#TUVERતુવેરની સીઝન ચાલી રહી છે ,તો બધાના ઘરે તુવેર દાણામાંથી અવનવી વાનગીઓ બનતી હશે .મારા બાળકોને અને ઘરના બધાને જ તુવેરના દાણા ની કચોરી ખૂબ જ પસંદ છે ,તો વીકમાં એકવાર તો બને છે. અહીં મેં તેની રેસિપી આપી છે, જે તમને પસંદ આવશે અને તમે જરૂરથી ટ્રાય કરજો. Minal Rahul Bhakta -
લીલવા કચોરી(Lilva kachori recipe in gujarati)
#વિકમીલ૩#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ18લીલવા કચોરી લીલવા એટલે કે લીલી તુવેર માંથી બનાવવા માં આવે છે. આ કચોરી ખૂબ જ સવાદિષ્ટ લાગતી હોય છે. Shraddha Patel -
લીલી તુવેર ની કચોરી(Lili tuver ni kachori recipe in Gujarati)
શિયાળા માં લીલા શાકભાજી બહુ સરસ મળતા હોય છે.અને એમાં પણ લીલી તુવેર જોઈને તો પહેલા કચોરી ની જ યાદ આવે.મારા ફેમિલી મા બધા ને આ કચોરી બહુ જ ભાવે છે#GA4#Week13#Tuver Nidhi Sanghvi -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#WLD#cookpadindia લીલવા ની કચોરી (લીલી તુવેર ની) Rekha Vora -
લીલવા+વટાણા ની મિક્સ કચોરી
#ડીનર#મારે લીલવા ના દાણા થોડા અને લીલા વટાણા પડ્યા હતા તો અને એનો યુઝ કરી ને મિક્સ માં કચોરી બનાવી. Vibhuti Purohit Pandya -
લીલવાની કચોરી(Lilva kachori recipe in Gujarati)
શિયાળાની વાનગી#GA4#Week13# તુવેર# લીલવા ની કચોરી# વીક ૧૩ chef Nidhi Bole -
લીલવા મીની સમોસા(Lilva Mini Samosa Recipe in Gujarati)
#MAમારા સાસુમા પાસેથી શીખી છુ.શિયાળામાં તુવેર અને વટાણા બંને બહુ જ હેલ્ધી અને તેના સમોસા ગરમ ખાવા ની મજા પડે. Avani Suba -
કચોરી(Kachori Recipe in Gujarati)
#GA4#week9#friedલીલવાની કચોરી એને લીલી તુવેર ની કચોરી પણ કહેવામાં આવે છે.જે ગુજરાતીનુ ખૂબ જ ફેમસ ફરસાણ છે.જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને ઘર ના બઘા ને ભાવે એવી લીલવા ની કચોરી બનાવી છે. Patel Hili Desai -
More Recipes
- સ્ટ્રીટ સ્ટાઈલ પાવભાજી (Street Style Pavbhaji Recipe In Gujarati)
- રેડ ગ્રેવી અને વેજ. કડાઈ પનીર (Red Gravy Veg.Kadai Paneer Recipe In Gujarati)
- ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
- મમરા નો ચેવડો (Mamra Chevdo Recipe In Gujarati)
- નો બેક મેંગો ચીઝ કેક (No Bake Mango Cheese Cake Recipe In Gujarati)
ટિપ્પણીઓ (9)