કચોરી(Kachori Recipe in Gujarati)

Minal Rahul Bhakta @cook_26039803
કચોરી(Kachori Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાણા ધોઈને કટર માં દળીને લેવા. એક પેનમાં ૮ ચમચી તેલ મૂકી રાઈ હિંગ નાખી વઘાર કરો અને લસણ મરચાની પેસ્ટ અને તુવેરના દાણા ની પેસ્ટ ઉમેરી થોડીવાર સાંતળો પછી તેમાં દાણા, કોપરું અને તલ ઉમેરો.
- 2
દાણા ચડી જાય ત્યારબાદ લીંબૂ અને ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી લીલા ધાણા લસણ ઉમેરો અને બરાબર મિક્સ કરી ગેસ બંધ કરી દો.
- 3
મેંદો લઈ તેમાં ૨ ચમચી તેલ મોણ મૂકી ભાખરી જેવો લોટ બાંધી લો અને પછી નાની નાની પૂરી વણાય તેવી લોઈ કરી લો. કચોરીના માવો ઠંડુ થઈ જાય પછી નાના નાના લખોટા જેવા બનાવી લો.
- 4
લઈ માંથી પૂરી વણી તેમાં કચોરીના ગોરા મૂકી ફોટા માં બતાવ્યાં મુજબ વારી લો અને બધા રેડી કરી લો.
- 5
પછી તળવા માટે તેલ મૂકી બધી કચોરી તળી લો. ગરમાગરમ કેચપ સાથે કે ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલવા ની કચોરી(Lilva ni kachori recipe in Gujarati)
#MW3#ફાઈડચેલેન્જ#કચોરી શિયાળાની સિઝન આવે એટલે શાકભાજીઓનો વરસાદ પડે અને તેમાં પણ આ વીકમાં ચેલેન્જ છે અને શિયાળામાં અમારે ત્યાં તો કચોરી સમોસા બધી આઈટમોમાં બનતી જ હોય છે અને મને લીલવાની કચોરી ખાવાની મજા આવે છે અને શિયાળામાં જ શાક સરસ મળતુ હોય છે વટાણા તુવેર સરસ મને...આજે મેં લીલવા દાણા ની કચોરી બનાવી છે#cookpadindia#cookpad_gu Khushboo Vora -
કચોરી (Kachori Recipe in Gujarati)
શિયાળામાં તુવેર ના દાણા ફ્રેશ મળે છે. એટલે તુવેર ના દાણા ની કચોરી ખાવાની મજા આવે છે. Richa Shahpatel -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
શિયાળામાં તુવેર ખુબ જ સરસ મળે છે એના તાજા દાણા ની કચોરી સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
લીલવા / તુવેર કચોરી (Lilva kachori recipe in Gujarati)
લીલવા કચોરી શિયાળાની સિઝનમાં બનાવવામાં આવતો લોકપ્રિય નાસ્તો છે. કચોરી ઘણા અલગ-અલગ પ્રકારની બનાવવામાં આવતી હોય છે પણ શિયાળા દરમ્યાન ગુજરાતમાં લીલવાની કચોરી લગભગ દરેક ગુજરાતીના ઘરમાં બને જ છે. લીલવા કચોરી તુવેરના દાણા થી બનાવવામાં આવે છે.#MW3#cookpadindia#cookpad_gu spicequeen -
કચોરી(Kachori Recipe in Gujarati)
#GA4#week9#friedલીલવાની કચોરી એને લીલી તુવેર ની કચોરી પણ કહેવામાં આવે છે.જે ગુજરાતીનુ ખૂબ જ ફેમસ ફરસાણ છે.જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને ઘર ના બઘા ને ભાવે એવી લીલવા ની કચોરી બનાવી છે. Patel Hili Desai -
તુવેરદાણા કચોરી(Lilva kachori recipe in Gujarati)
#GA4#Week13#tuverદાણા ની સિઝન શરૂ થાય એટલે કચોરી,ઉંધીયું,ઢોકળી,પરોઠા,ખીચડી વગેરે રેસીપી બનાવાય છે,અહી કચોરી ની રેસીપી બનાવી છે. Tejal Hitesh Gandhi -
લિલવાની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#MA મારી મમ્મી લિલ્વાની કચોરી બહુ સરસ બનાવે છે ને હું તો બાર મહિના સુધી વટાણા ને તુવેર દાણા સ્ટોર કરી લઉં કેમ કે મારા મિસ્ટર ને કચોરી બહુ ભાવે છે તો આજે સેમ મારા મમ્મી જેવી જ ને બાર ની પણ ભૂલી જાવ એવી કચોરી બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
તુવેર ની કચોરી (lilva kachori Recipe in Gujarati)
#GA4#week13#Tuver#cookpadindia લીલ્વા ની કચોરી તાજા તુવેર ના દાણા થી બનેલો એક સ્વાદિષ્ટ શિયાળો નાસ્તો છે. આ તાજી તુવેર કઠોળને ગુજરાતી ભાષામાં લીલ્વા કહેવામાં આવે છે અને તેથી તેનું નામ લીલવા કચોરી છે. આ લીલ્વા કચોરી રેસીપી તમને ક્રિસ્પી પોપડો અને નરમ, અંદર થી થોડું મસાલેદાર, મીઠો અને તીખો બધો સ્વાદ આપે છે ..શિયાળા માં અધરક મળતી તુવેર ના દાણા માંથી કચોરી સિવાય પણ ખીચડી , પરોઠા બધું બનાવી શકાય છે તો આપને પણ ગરમ ગરમ ખાવામાં મજા આવતી આ વિન્ટર રેસિપી જોયે... Twinkal Kalpesh Kabrawala -
તુવેરની કચોરી(Lilva kachori recipe in Gujarati)
#GA4#Week13#tuver#post1કચોરી લીલી તુવેર હવે તો બારેમાસ મળે પણ શિયાળા ની સીઝન માં તાજી તુવેર ની સુગંધ થી જ લેવા નુ મન થાય. આજે મેં લીલી તુવેર ની કચોરી બનાવી છે. જેને દીકરી ની ઈચ્છા થી ઘૂઘરા નો શેઈપ આપ્યો છે. Minaxi Rohit -
તુવેરની કચોરી(Tuver kAchori Recipe in Gujarati)
#GA4 #Week13Keyword :: Tuvarશિયાળો એટલે લીલા શાકભાજીની ઋતુ.કચોરી લીલી તુવરના દાણામાંથી બનાવવામાં આવે છે.લીલા ધાણા-લસણથી ભરપૂર આ ફરસાણ ટેસ્ટમાં ખૂબ જ યમ્મી લાગે છે.કચોરી બ્રેકફાસ્ટ,લંચ કે ડીનર કોઈ પણ સમયે બેસ્ટ ઑપ્શન છે. Payal Prit Naik -
દેશી મકાઈ નો ચેવડો
sweet corn નો ચેવડો તો બધા ખાતા હશે અને બનાવતા પણ હશે પણ મેં આજે દેશી મકાઈ નો ચેવડો બનાવ્યો છે તમને બધાને જરૂર થી પસંદ આવશે રેસીપી Minal Rahul bhakta -
લીલી તુવેર ની કચોરી (Lili Tuverni Kachori Recipe In Gujarati)
#Weekend અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે. લીલી તુવેર બજારમાં બહુ મળે છે. અત્યારે લીલી તુવેર નો ટેસ્ટ બહુ સરસ લાગે છે. આજે હું અહીં લીલી તુવેર ની કચોરી બનાવું છું. Nita Prajesh Suthar -
લીલવાની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
મિત્રો હાલ ઠંડીની સીઝન ચાલી રહે છે જેમા ભરપુર પ્રમાણમાં લીલા શાકભાજી મળી રહે છે આ ઉપરાંત લીલા કઠોળ જેવા કે લીલા વટાણા, તુવેર, વાલ વગેરે પણ મળી જાય છે. અમારા ઘરમાં શિયાળામાં એકવાર તો લીલી તુવેર ની કચોરી બને છે. ટેસ્ટ માં ખૂબ સરસ લાગે છે. Chhatbarshweta -
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#GA4#week7#breakfast#buttermilkઆપણા ગુજરાતી લોકોને સવારે નાસ્તામાં પણ ચટપટું ખાવાનો શોખ હોય છે તો આજે મેં વઘારેલો રોટલો બનાવ્યો છે. Minal Rahul Bhakta -
લીલવા કચોરી(Lilva kachori recipe in Gujarati)
#GA4#week13તુવેરશિયાળાની ઋતુમાં લીલીછમ તુવેર જોવા મળે છે.આ સીઝન માં લીલી તુવેરમાંથી કચોરી,શાક,ઉંધ્યુ, ઢોકળી વિવિધ વાનગી બને છે. Neeru Thakkar -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#WLD#cookpadindia લીલવા ની કચોરી (લીલી તુવેર ની) Rekha Vora -
-
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#MBR10લીલવા ની કચોરી એક સ્વાદિષ્ટ શિયાળો નાસ્તો છે. તાજી તુવેરને ગુજરાતી ભાષામાં લીલવા કહેવામાં આવે છે અને તેથી તેનું નામ લીલવા કચોરી છે. આ લીલવા કચોરી રેસીપી તમને ક્રીસ્પી પડ અને નરમ, થોડું મસાલેદાર, મીઠી, ખટાશ અને તીખાશ ભરીને સ્વાદ કચોરીમાંથી એક સાથે મળે છે.શિયાળા દરમિયાન તાજા તુવેર મળે છે. તો તેનો ઉપયોગ ઊંધિયું બનાવવામાં તથા રીંગણ નાં શાક માં તો થાય જ છે. તેના સ્ટફ્ડ પરાઠા પણ બનાવી શકો છો અથવા ચોખા ઉમેરી પુલાવ બનાવી શકો છો. તો આજે શીખી લો કેવી રીતે લીલવા ની કચોરી ઘરે સરળ રીતે બનાવી શકો છો. Dr. Pushpa Dixit -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
ઠંડીમાં તાજા તુવેર ના દાણા ની લીલા લસણ, લીલા ધાણા થી ભરપુર કચોરી ખાવાની ખરેખર ખુબ જ મજા આવે, Pinal Patel -
લીલી તુવેર કચોરી( Green Tuver Kachori Recipe in Gujarati
#GA4#week13કચોરી તો બધા નું મનપસંદ વાનગી છે આપણા ગુજરાતીઓ ના ત્યાં તો આવનાર બનતી હોય છે.અમારા દાહોદ જિલ્લામાં તો કચોરી બહુ વખણાય છે.ઉતરાયણ માં તો આ લિલવાની કચોરી ખૂબ મળે છે. મારા ઘરે તો બધા ને બહુ ભાવે છે મારા ઘરે તુવેર, વટાણા અને લીલા ચણાની સીઝનમાં આવનાવર બનતી હોય છે.તમે પણ તમારા ત્યાં બનાવજો અને મને કહેજો કેવી બની megha sheth -
લીલવા કચોરી(lilva Kachori Recipe in Gujarati)
શિયાળામાં લીલી તુવેર સરસ આવે છે તેની કચોરી સીઝનમાં અવાર નવાર બંને.ખૂબજ ટેસ્ટી લાગે છે.#MW3 Rajni Sanghavi -
ફરાળી ખસ્તા કચોરી (Farali Khasta Kachori Recipe In Gujarati)
કચોરી નું નામ આવે એટલે જ આપણા બધાના મોઢામાં પાણી આવવા માંડે છે અને તેમાં જ ઉપવાસ હોય તો તો ખાસ મૂંઝવણ થાય છે કે કચોરી કઈ રીતે બની શકે મેં મારી રીતે થોડી ટ્રાય કરી છે મને આશા છે કે તમને બી ગમશે અને તમે પણ ટ્રાય કરશો ફરાળી ખસ્તા કચોરી. Shital Desai -
તુવેર ની કચોરી(Tuver Kachori Recipe in Gujarati)
ઠંડી ની શરૂઆત થઇ ગયી છે. સરસ તુવેર મળવા લાગી છે. એટલે મેં બનાવી તુવેરના લીલવા ની કચોરી.#GA4#week13 Jyoti Joshi -
લીલી તુવેર ની કચોરી(Lili tuver ni kachori recipe in Gujarati)
શિયાળા માં લીલા શાકભાજી બહુ સરસ મળતા હોય છે.અને એમાં પણ લીલી તુવેર જોઈને તો પહેલા કચોરી ની જ યાદ આવે.મારા ફેમિલી મા બધા ને આ કચોરી બહુ જ ભાવે છે#GA4#Week13#Tuver Nidhi Sanghvi -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe in Gujarati)
#GA4#MW3#LILVA NI KACHORI#TUVER#FRIED/TALELI#COOKPADGUJRATI#COOKPADINDIA શિયાળાની ઋતુ જન્મતાની સાથે જ તાજા લેવાનું આગમન થઈ જાય છે અને તેમાંથી સૌથી પ્રખ્યાત એવી વાનગી લીલવાની કચોરી તો લગભગ બધાને ધ્યાન બનતી જ હોય છે. પ્રસંગોપાત પણ ફરસાણમાં તેનો સમાવેશ થાય છે મે અહી પોપલી ના સ્વરૂપે લીલવાની કચોરી તૈયાર કરી છે. Shweta Shah -
લીલવાની કચોરી(Lilva kachori recipe in Gujarati)
Cookpad midweek chellange#MW3#friedRecipe name :lilva kachori આ કચોરી મા લીલી તુવેર ઉપયોગ કયૉ છે જે પૉટીનરીચછે એમા મે લીલા લસણ નો પણ ઉપયોગ કયૉ છે જે રોગ પ્રતિકારક શકતા વધારે છે Rita Gajjar -
લીલવા કચોરી(Lilva kachori recipe in Gujarati)
#Famલીલવા કચોરી એટલે લીલી તુવેર ની કચોરી અથવા લીલા વટાણા ની કચોરી અથવા તો લીલા વટાણા અને લીલી તુવેર બંને મિક્સ કરીને પણ બનાવી શકાય છે અહીં મેં લીલી તુવેર ની કચોરી બનાવેલી છે જે અમારા ઘરના બધાને ને ખૂબ જ ભાવે છે. (હું સિઝનમાં તુવેર લઈ લઉં છું અને ફ્રોઝન કરી ને રાખું છું) જેથી કરીને જ્યારે પણ મન થાય ત્યારે બનાવી શકાય. Hetal Vithlani -
લીલવા કચોરી(Lilva Kachori Recipe in Gujarati)
અત્યારે શિયાળાની સિઝનમાં દરેક શાકભાજી ખૂબ જ સરસ મળે છે.એમાં પણ લીલી તુવેર ખૂબ જ સરસ મળે છે. તુવેરના દાણાને લીલવા કહેવાય છે. લીલવાની વાત કરીએ ત્યારે એની કચોરી ખાસ યાદ આવે. આજે કચોરી બનાવી છે. એની રીત બતાવું છું.#MW3 Vibha Mahendra Champaneri -
સૂકી કચોરી(Dry kachori Recipe in Gujarati)
#કૂકબુકસૂકી કચોરી મને બહુ જ ભાવે છે. આ વર્ષે નવા વર્ષના સૂકી કચોરી બનાવવાનો વિચાર આવ્યો છે. તો ચાલો જોઈએ સૂકી કચોરી ની રેસિપી. Varsha Monani -
ફરાળી વડા (Farali Vada Recipe In Gujarati)
#EBWeek15ફરાળી વડા અપ્પમ પેનમાં તળિયા વગર સરસ બને છે તો જરૂરથી બનાવશો Kalpana Mavani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14217974
ટિપ્પણીઓ (8)