પનીર મખની રેડ ગ્રેવી પીઝા (Paneer Makhani Red Gravy Pizza Recipe In Gujarati)

Chetna Shah @cook_30095911
પનીર મખની રેડ ગ્રેવી પીઝા (Paneer Makhani Red Gravy Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પીઝા ના રોટલા પર રેડ મખની ગ્રેવી લગાડવી તેના પર લંબા સુધારેલા સિમલા મરચા કાંદા અને ટામેટાં ગોઠવા
- 2
તવી પર બટર નાખી ગરમ કરવું તેમાં ધાણા જીરું, ચપટી ગરમ મસાલો, સેકેલા જીરા પાઉડર, મીઠું થોડું લાલ મરચું, નાખી પનીર ના પીસ ને સેકવl આ પનીર ના પીસ ને પીઝા બેઝ પર ગોઠવા તેના ઉપર ચીઝ પાથરવું
- 3
ઉપર થી ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરવા
- 4
તૈયાર કરેલા પીઝા ને ધીમા તાપે તવી પર ચીઝ મેલ્ટ થઈ ત્યાં સુધી સેકવું ઉપર થી ઢાકી દેવુ. પીઝા ઓવન માં પણ કરી શકાય
- 5
તૈયાર છે ગરમા ગરમ પીઝા સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
રેડ મખની ગ્રેવી(Red Makhani Gravy Recipe In Gujarati)
આ પંજાબી બેઝિક ગ્રેવી છે તેનાથી તમે કોઈ ભી પંજાબી ડીશ બનાવી શકો છો .સંગીતા જી નો ખુબ ખુબ આભાર🌹 જેમણે અમને ત્રણ પંજાબી ગ્રેવી ઝૂમ લાઈવ માં સરસ રીતે શીકવી છે. જેમાંથી મે એમની સાથે રેડ મખની ગ્રેવી બનાવી હતી એ ગ્રેવી માંથી મે કાજુ પનીર બટર મસાલા બનાવ્યું જે ખુબ જ ટેસ્ટી અને 100% restaurant સ્ટાઈલ માં બની હતી. Payal Sachanandani (payal's kitchen) -
-
રેડ મખની ગ્રેવી (Red Makhani Gravy Recipe In Gujarati)
#RC3Red colour recipesરેઇન્બો ચેલેન્જ આ ગ્રેવી દરેક પંજાબી શાક...મિક્સ વેજ. સેન્ડવીચ સ્પ્રેડ...કે સોસ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે...બનાવીને ફ્રીઝર માં સ્ટોર કરી શકો છો જેથી જરૂર હોય ત્યારે ઈન્સ્ટન્ટ સબ્જી બનાવી શકાય. Sudha Banjara Vasani -
-
-
-
પીઝા (Pizza Recipe in Gujarati)
#pizza આજે મે પીઝા બનાવ્યા છે જે નાના મોટા બધા ને ભાવતા હોય છે,પણ આજે મે પીઝા ઓવન વગર બનાવ્યા છે જે કળાઈ મા બનાવ્યા છે,ખુબ જ સરસ બન્યા છે તમે પણ આ રીતે ટ્રાય કરી જુઓ. Chandni Dave -
-
-
-
રેડ ગ્રેવી પનીર (Red Gravy Paneer Sabji Recipe In Gujarati)
#LSR રેડ ગ્રેવી પનીર લગ્નસરા નાં જમણવાર માં ઘણાં સમયથી ત્રણ ચાર પ્રકારના શાક પીરસાતા હોય છે તેમાં પનીરનું શાક મોખરે હોય છે...ભોજન દેશી હોય કે ફેન્સી પણ પનીર ના શાક વગર ભોજન અધૂરું ગણાય...મે વરા ની સ્ટાઈલ નું પનીરનું શાક બનાવ્યું છે...જે ખડા મસાલા, કાજુ, મગસ તરી અને સ્વાદિષ્ટ ગ્રેવી સાથે તૈયાર કર્યું છે...તો ચાલો બનાવીએ વરા નું શાક...😋 Sudha Banjara Vasani -
રેડ મખની ગ્રેવી (Red Makhani Gravy recipe In Gujarati)
આ રૅસિપી થી પંજાબી રેડ ગ્રેવી વાળી અલગ અલગ રૅસિપી બનાવી શકાય. ને 15/20 દિવસ ફ્રિઝર માં સ્ટોર કરી શકાય. સંગીતા મેમ ના live સેશન માં શીખી હતી jigna shah -
-
રેડ ગ્રેવી અને વેજ. કડાઈ પનીર (Red Gravy Veg.Kadai Paneer Recipe In Gujarati)
સંગીતાબેન જાની ના ઝૂમ લાઈવ સેશન માં એમને અમને 3 ગ્રેવી શીખવી હતી તેમાં થી મેં રેડ ગ્રેવી અને તે ગ્રેવી માંથી વેજ. કડાઈ પનીર બનાવ્યું છે. બહુ જ સરસ રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ હતો. આભાર સંગીતાબેન આટલી સરસ ગ્રેવી શીખવાડવા માટે.મારા ઘર માં પણ બધા ને બહુ જ ભાવી હતી અને આ રેડ ગ્રેવી એક બેઝિક ગ્રેવી છે તેમાં થી પનીર પસંદા, શાહી પનીર, મિક્સ વેજ કોલ્હાપુરી, વેજ કડાઈ પનીર વગેરે બની શકે છે. આ ગ્રેવી ને ફ્રીઝર માં સ્ટોર કરી શકાય છે. Arpita Shah -
-
રોટલી પીઝા(rotli pizza recipe in Gujarati)
#માઇઇબુકરોટલી તો આપણે રોજ ખાતાજ હોઈએ છીયે પણ બાળકોને ભૂખ લાગે તો આ રીતે પિઝા બનાવીને પણ ખવડાવી શકાય છે અને હેલ્થી પણ કહેવાય mitesh panchal -
રેડ મખની ગ્રેવી (Red Makhani Gravy recipe In Gujarati)
Sangitaben Jani na Zoom live ma રેડ મખની ગ્રેવી બનાવી તી બહુજ સરસ બની. Shilpa Shah -
મખની ગ્રેવી ચીઝ પાસ્તા (Makhani Gravy Cheese Pasta Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SPR Sneha Patel -
રેડ મખની ગ્રેવી (Red Makhani Gravy recipe In Gujarati)
#zoomclassરેડ ગ્રેવી પંજાબી સબ્જી નો રા જા ગણાય છે. આ રેડ ગ્રેવી ને મખની ગ્રેવી પણ કહેવાય. આ ગ્રેવી ફ્રીઝર માં 1 મહિનો રાખવામાં આવે છે. Richa Shahpatel -
-
માર્ગરીટા પીઝા
#RB17#JSR#cookpadgujarsti#cookpadindia#cookpad માર્ગરીટા પીઝા બાળકોના ખુબ જ ફેવરીટ પીઝા છે. આ ટાઈપના પીઝા બનાવવા ખુબ સરળ છે. પીઝા બેઝ તૈયાર હોય અને પીઝા સોસ પણ આપણે ઘરે બનાવી અને પહેલેથી જ સ્ટોર કરેલો હોય તો આ પીઝા બનાવવા માટે માત્ર 15 થી 20 મિનિટ જ લાગે છે. ચીઝથી ભરપૂર અને ટેસ્ટમાં બેસ્ટ એવા આ પીઝા ઘરે પણ બહાર જેવા જ ક્રિસ્પી અને યમી બને છે. Asmita Rupani -
-
પનીર મખની (Paneer Makhani Recipe In Gujarati)
ખુબજ સરળ રીત થી બનાવી. નાન સાથે ખુબજ ટેસ્ટી લાગે છે. Sushma vyas -
-
માર્ગેરિટા પીઝા (Margherita Pizza Recipe In Gujarati)
પીઝા નુ નામ આવે ને છોકરાઓ ખુશ ખુશ....આજ મેં માર્ગારીટા કોર્ન પીઝા બનાવ્યા Harsha Gohil -
ચીઝ માર્ગરીટા પીઝા
#JSR#RB16#week16#Domino's_style#cookoadgujarati#Cookpadindia ચીઝ માર્ગરીટા પીઝા બાળકોના ખુબ જ ફેવરીટ પીઝા છે. આ ટાઈપના પીઝા બનાવવા ખુબ સરળ છે. પીઝા બેઝ તૈયાર હોય અને પીઝા સોસ પણ તૈયાર હોય તો આ પીઝા બનાવવા માટે માત્ર 15 થી 20 મિનિટ જ લાગે છે. ચીઝથી ભરપૂર અને ટેસ્ટમાં બેસ્ટ એવા આ પીઝા ઘરે પણ બહાર જેવા જ ક્રિસ્પી અને યમી બને છે. Daxa Parmar -
More Recipes
- સ્ટ્રીટ સ્ટાઈલ પાવભાજી (Street Style Pavbhaji Recipe In Gujarati)
- રેડ ગ્રેવી અને વેજ. કડાઈ પનીર (Red Gravy Veg.Kadai Paneer Recipe In Gujarati)
- ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
- મમરા નો ચેવડો (Mamra Chevdo Recipe In Gujarati)
- નો બેક મેંગો ચીઝ કેક (No Bake Mango Cheese Cake Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14973214
ટિપ્પણીઓ (2)