પીઝા (Pizza Recipe in Gujarati)

Chandni Dave
Chandni Dave @Davechandni

#pizza આજે મે પીઝા બનાવ્યા છે જે નાના મોટા બધા ને ભાવતા હોય છે,પણ આજે મે પીઝા ઓવન વગર બનાવ્યા છે જે કળાઈ મા બનાવ્યા છે,ખુબ જ સરસ બન્યા છે તમે પણ આ રીતે ટ્રાય કરી જુઓ.

પીઝા (Pizza Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#pizza આજે મે પીઝા બનાવ્યા છે જે નાના મોટા બધા ને ભાવતા હોય છે,પણ આજે મે પીઝા ઓવન વગર બનાવ્યા છે જે કળાઈ મા બનાવ્યા છે,ખુબ જ સરસ બન્યા છે તમે પણ આ રીતે ટ્રાય કરી જુઓ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 min
2 person
  1. 2પીઝા બેઝ (રેડીમેન્ટ)
  2. 2 કપમોઝરેલા ચીઝના નાના ટુકડા
  3. ૧ નંગડુંગળી સમારેલી
  4. 3ટામેટા સમારેલા
  5. કેપ્સીકમ
  6. મકાઈ ના દાણા Babycorn
  7. 1 ચમચીઓરેગાનો
  8. 2 કપમોઝરેલા ચીઝના નાના ટુકડા
  9. 4 ચમચીપીઝા સોસ
  10. 2 ચમચીકેચપ
  11. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

15 min
  1. 1

    સૌથી પહેલા પીઝા બનાવા માટે બધી સામગ્રી તૈયાર કરવી.

  2. 2

    પીઝા બેઝ ને બટર લગાવો

  3. 3

    પીઝા બેઝ પર પીઝા સોસ લગાવો

  4. 4

    પછી પીઝા પર ઝીણા સમારેલા કેપ્સિકમ, ટામેટા, ડુંગળી, મકાઈ,બધુ બરોબર મીક્ષકરી પીઝા બેઝ પર પાથરો

  5. 5
  6. 6

    પછી તેના પર 2 કપ મોઝરેલા ચીઝના નાના ટુકડા પાથરો

  7. 7

    હવે સૌથી પહેલા ગેસ પર 1 કળાઈ મા મીઠું નાખી ને 1 સ્ટેન્ડ મુકી ને કળાઈ ને 10 મીનીટ પ્રિહિટ કરી લો. પછી પીઝા બેઝ પર

    ટોપિન્ગ્સ લગાવી તેના પર ચીઝ નાખવું.પછી તેને 1 કાણા વાળી ડિશ ને બટર થી ગ્રીસ કરી રેડ્ડી કરેલો પીઝા તેના ઉપર મુકી ગરમ કરેલી કળાઈ મા મુકી 5 થી 7 મીનીટ સુધી ગરમ થવા દો (ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી)

  8. 8
  9. 9

    તો તૈયાર છે બધા ને મનગમતા પીઝા
    તેના ઉપર ઓર્ગનો,ચીલી ફ્લેક્સ,પીઝા મિક્સ હબ બધુ નાખી ને ગરમ ગરમ પીઝા સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chandni Dave
Chandni Dave @Davechandni
પર

Similar Recipes