ક્રિસ્પી પુડી (Crispy Poodi Recipe In Gujarati)

#MA
મધર્સ ડે સ્પેશીયલ રેસીપી ...મા કે હાથ કા ખાના નાસ્તા આજે ભી નહી ભુલી છુ શાયદ જો ખુશી અને પ્યાર મને મળતુ જે આજે હુ મા જેવી રેસીપી બનાવુ છુ તો મારી બેટિયા ખુશ થાય છે. એકદમ સિમ્પલ,સરલ ,ક્રિસ્પી પુડી સ્વાદ મા તો લાજબાબ છે પણ હેલ્ધી ,હાઈજેનીક પણ છે
ક્રિસ્પી પુડી (Crispy Poodi Recipe In Gujarati)
#MA
મધર્સ ડે સ્પેશીયલ રેસીપી ...મા કે હાથ કા ખાના નાસ્તા આજે ભી નહી ભુલી છુ શાયદ જો ખુશી અને પ્યાર મને મળતુ જે આજે હુ મા જેવી રેસીપી બનાવુ છુ તો મારી બેટિયા ખુશ થાય છે. એકદમ સિમ્પલ,સરલ ,ક્રિસ્પી પુડી સ્વાદ મા તો લાજબાબ છે પણ હેલ્ધી ,હાઈજેનીક પણ છે
રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટા વાસણ મા ઘંઉ ના લોટ,મીઠુ,અજમો,મોણ નાખી મિક્સ કરી ને ક્રમ્લલ કરી લેવાના હવે પાણી નાખી ને મુલાયમ સહેજ કઠણ લોટ બાન્ધી લેવાના
- 2
હવે લોટ ને મસળી ને નાના નાના લુઆ કાપી લેવાના આઢણી પર વેલન થી નાની નાની પુડી વણી ને વેલણ ઉભા કરી ને ખાડા કરી લેવાના જેથી પુડી ફૂલે નહી આ રીતે બધી પુડી વણી લેવાના
- 3
હવે કઢાઈ મા તેલ ગરમ કરી ને મીડીયમ ફલેમ પર બન્ને બાજુ ક્રિસ્પી ગોલ્ડન રંગ ની તળી લેવાના.પુડી ઠંડી થાય ડબ્બા મા ભરી લો,.મજેદાર ખાવા મા ખુબ સરસ લાગે છેતૈયાર છે મા ની યાદો ભરી રેસીપી"ક્રિસ્પી પુડી"..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સલોની (Saloni Recipe In Gujarati)
#MA મધર્સ ડે સ્પેશીયલ રેસીપી ની વાત કરીયે તો મારી દરેક રેસીની/વાનગી મારી મમ્મી ને દેન છે . બચપન મે જો દેખા ,શીખા ,ખાયા આજે . ગ્રેન્ડ ડૉટર માટે .ડૉટર માટે બનાવુ છુ, સમય અનુકુલતા અને રિકવાયર મેન્ટ પ્રમાણે થોડા ફેરફાર કરુ છુ. ઘર મા મળી જાય એવી સામગ્રી થી મમ્મી સરસ સ્વાદિષ્ટ નાસ્તા બનાવતા હતા.્ Saroj Shah -
ઘંઉ ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
#દિવાળી સ્પેશીયલ#નાસ્તા રેસીપી Saroj Shah -
-
કિસ્પી સાલ્ટી પૂરી (crispy salty puri in Gujarati
#માઇઇબુક રેસીપી#નમકીન ,સાલ્ટીઘંઉ ના લોટ ની સ્વાદિષ્ટ,હેલ્દી રેસીપી છે જે ફટાફટ, નાસ્તા,બ્રેકફાસ્ટ.કે ટી ટાઈમ ઈવનીગ સ્નેકસ મા બનાવી શકાય છે.ઓછા સમય મા ઓછી સામગ્રી જે ઘર મા સરલતા થી મળી જાય છે બનાવી શકાય છે Saroj Shah -
સમોસા (Samosa Recipe In Gujarati)
#ફ્રેન્ડશીપ ડે સ્પેશીયલ#ફ્રેન્ડશીપ ડે ચેલેન્જ#ટી ટાઈમ સ્નેકસ સમોસા તો પ્રાય:બધા બનાવે છે પરન્તુ ફ્રેન્ડશીપ ડે ચેલેન્જ મા સમોસા મારી ફ્રેન્ડ. ભારતીબેન જે પટેલ ને ડેલી ગેટ કરુ છુ કારણ મારા બનાયા સમોસા એને બહુ ભાવે છે. હુ સમોસા ની સ્ટફીગ મા કાચા બટાકા કાપી ને વઘારી ને સ્ટફ કરુ છુ..સમોસા ની પડ ક્રિસ્પી હોય છે .ઠંડા થયા પછી પણ સોગી નથી થતા.. Saroj Shah -
પકોડા કઢી (પંજાબી ભજિયા વાલી કઢી)
#ChooseToCookમમ્મી ના હાથ ની ભજિયા વાલી કઢી આજે ભી મારી ફેવરીટ છે .મમ્મી થી શીખી છુ અને હવે મારી ફેમલી મા બનાવુ છુ કારણ બધા ને ભાવે છે.. Saroj Shah -
-
ક્રિસ્પી ખાડા પૂરી (Crispy Khada Puri Recipe In Gujarati)
#કુકબુક#નાસ્તા#ટી ટાઈમ સ્નેકસ 1દિવસ બનાવી ને 20,25દિવસ ખઈ શકોછો. બનાબી ને ઠંડી કરી ને એર ટાઈટ ડબ્બા મા ભરી ને સ્ટોર કરી શકો છો Saroj Shah -
અડદ ની દાળ અને સફેદ પંપકીન ની વડી (Urad Dal White Pumpkin Vadi Recipe In Gujarati)
#MA મર્ધસ ડે સ્પેશીયલ રેસીપી એટલે મૉ સાથે સીખેલી વાનગી.. આજે જયારે વડી પાપડ કે અથાણા બનાવુ છુ તો મૉ ની રીત ને ફોલ્લો કરુ છુ..જીવનદાયિની મૉ ને કોટી કોટી વંદન કેમ કે આજે છુ જે સ્થાન પર છુ એ મૉ ના સંસ્કાર ના આભારી છે. મૉ થી સીખેલી અડદ ની વડી બનાઈ છે. અને વર્ષ માટે સ્ટોર કરી છે.. Saroj Shah -
સ્ટફડ પૂરી (Stuffed Poori Recipe In Gujarati)
#લંચ,ડીનર રેસીપી#સ્નેકસ રેસીપી#યુનીક,ટેસ્ટી,જયાકેદાર રેસીપી પૂરી ,લોચા પૂરી ,સાદી પૂરી ,મસાલા પૂરી અને જાત જાત ની સ્ટફ પૂરી બને છે .મે અડદ ની દાળ ની સ્ટફીગં કરી ને પૂરી નુ એક નવુ નજરાનુ પ્રસ્તુત કરયુ છે .આશા રાખુ છુ કે બધા એક વાર જરુર થી ટ્રાય કરે.આ પૂરી નાસ્તા ,બ્રેકફાસ્ટ મા પણ ઉપયોગ કરી શકો છો,પ્રવાસ મા પણ લઈ જઈ શકાય છે Saroj Shah -
મલ્ટીગ્રેઈન સોલ્ટી મઠરી (Multigrain Salty Mathari Recipe In Gujarati)
(ચંપાકલી)હોળી નજદીક આવે છે બધા ધાણી ,ચણા ની સાથે જાત જાત ના પકવાન અને ઠંડાઈ બનાવતા હોય છે. મઠરી ,કારેલા પરવલ,ચંપાકળી જેવા નામો થી ઓળખાતી વાનગી ( ફરસાણ) બનાવયા છે. બંગાલ મા એલોઝેલો નામ થી પ્રખયાત છે Saroj Shah -
ઘંઉ ની લોચા પૂરી (Wheat Locha Poori Recipe In Gujarati)
પૂરી દરેક ઘર મા બનતી રેગુલર રેસીપી છે .વિવિધ,મસાલા , ફલેવર,વેજીટેબલ ના લીધે વિવિધતા જોવા મળે છે. કડક અને ક્રિસ્પી પૂરી બનાવી ને સ્ટોર કરી શકાય છે જ્યારે લોચા પૂરી રુટીન મા ભોજન થાળી મા હોય છે ખાવા મા પોચી ,મિલ્કી ટેસ્ટી,નરમ લોચા જેવી હોય છે .. Saroj Shah -
ઓરમુ (Ormu Recipe In Gujarati)
#MDC( મધર્સ ડે રેસીપી ચેલેન્જ)આજ હુ મધર્સ ડે નિમિત્તે મારા મમ્મી ની અતિપ્રિય રેસીપી શેર કરુ છું જેની પાસે થી હુ શીખી છુ. Trupti mankad -
મીકસ લોટ ના વડા (Mix Flour Vada Recipe In Gujarati)
#માનસૂન સ્પેશીયલ# વડા રેસીપી"બધા ની ફેવરીટ ગુજરાતી રેસીપી વડા , "વડા જુદા જીદા લોટ મા થી ભાજી,દુધી વેજીટેબલ મિક્સ કરી ને બને છે. રાધંણ છટ્ટ મા વિશેષ બનાવા મા આવે છે, /પ્રવાસ પર્યટન, લંચબાકસ ,નાસ્તા ,ની રીતે બનાવાય છે 4,5દિવસ સ્ટોર પણ કરી શકાય છે બગડતુ નથી સારા રહે છે. મે બાજરી મકઈ,ઘંઉ ના લોટ મિક્સ કરી ને મેથી ની ભાજી નાખી ને બનાવયા છે. Saroj Shah -
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
પરાઠા ની વેરાયટી ના એક નવુ નજરાનુ. બનાવાની રીત સરલ છે રુટીન રસોઈ મા વગર ઞંઝટ ફટાફટ બની જાય છે. Saroj Shah -
મૂળાના પરાઠા(Muli paratha recipe in Gujarati)
#વિન્ટર સ્પેશીયલ#બ્રેકફાસ્ટ રેસીપી#ગરમાગરમ #હેલ્ધી ,#ટેસ્ટી Saroj Shah -
મીની મઠિયા(mini mathiya recipe in Gujarati)
# સુપર શેફ2#લોટ/ફ્લોર મઠ ની દાળ ના લોટ ( મઠિયા ના લોટ)#માઇઇબુક ગુજરાતીયો ના સ્પેશીયલ અને મનપસંદ, ફરસાણ એટલે.મઠિયા. નાસ્તા, ઈવનીગ સ્નેકસ ની સાથે સ્ટોર કરી શકાય છે. Saroj Shah -
-
ક્રિસ્પી લેયર પૂરી (Crispy Layer Poori Recipe In Gujarati)
#DTR#Diwali special#cookpad Gujaratiપડ વાલી પૂરી ,લેયર પૂરી,સ્પાઈરલ પૂરી અને ખાજલી જેવા નામો થી જાણીતી નાસ્તા રેસીપી છે ,દિવાલી મા ડ્રાય સ્નેકસ તરીકે નમકીન અને મીઠી બન્ને રીતે બને છે.મે નમકીન બનાવી છે Saroj Shah -
અળવી ક્રિસ્પ(alavi crispy in Gujarati)
#માઇઇબુક રેસીપી#વીકમીલ૩ પોસ્ટ૩ .ફ્રાયડ#ફરાળીઉપવાસ ,વ્રત મા ખવાય એવી અળવી ની રેસીપી છે . સૂકી ભાજી અથવા બાઈટ મા નાસ્તા તરીકે ઉપયોગ કરી શકાય. ઉપવાસ મા કંદ ખવાય છે માટે મે અળવી ની યુનીક રેસીપી બનાવી છે Saroj Shah -
સૂરણ ના કબાબ (Suran Kebab Recipe In Gujarati)
#વ્રત ઉપવાસ રેસીપી#ફરાળી રેસીપી#EB રેસીપી#શ્રાવણ માસ ચર્તુરમાસ સ્પેશીયલ રેસીપીમે સૂરણ કબાબ ને હાર્ટ શેપ મા બનાવયા છે એટલે યામ હાર્ટ નામ આપયુ છે.મખાના ના પાવડ, સીગંદાણા ઉપયોગ મા લીધા છે જેથી ફાઈબરી , લાઈટ સૂપર હેલ્ધી ,સુપર ટેસ્ટી છે. Saroj Shah -
વેજ અપ્પે (Veg Appe Recipe In Gujarati)
#નાસ્તા રેસીપી#કવીક એન્ડ ઈજી રેસીપી#લંચ બાકસ રેસીપી અપ્પે સાઉથ ની ડીશ છે , સોજી,ચોખા ના લોટ અને દહીં મિક્સ કરી ને અપ્પે ના સ્પેશીયલ પાત્ર મા બને છે , સ્વાસ્થ અને સ્વાદ ની દિષ્ટ્રી ધણી વિવિધતા જોવા મળે છે , Saroj Shah -
-
મઠરી -(mathri recipe in gujarati)
#સાતમરેગુલર નાસ્તા મા બનતી રેસીપી છે જે એક જ લોટ મા થી બની જાય છે. જીદા આકાર આપી ને બે રેસીપી બની જાય છે . 8,10દિવસ સ્ટોર કરી શકાય છે , ટી ટાઈમ સ્નેકસ અને કોરા નાસ્તા ની શ્રેષ્ઠ આઈટમ છે. આ સ્નેકસ રેસીપી બનાવી ને છટ્ટ,સાતમ એન્જાય કરો.્ Saroj Shah -
બેસન ની ઝીણી સેવ (Besan Jini Sev Recipe In Gujarati)
#દિવાળી સ્પેશીયલ#નાસ્તા રેસીપી#કવીક એન્ડ ઈજી રેસીપી Saroj Shah -
ખાજલી (Khajali Recipe In Gujarati)
# હોળી માટે નાસ્તા#ટી ટાઈમ સ્નેકસ# છોટી છોટી ભૂખ અને હલ્કા ફુલ્કા નાસ્તા#પડ વાલી પૂડી ,લેયર પૂડી.સાટા પુડી (લછછા પૂરી) Saroj Shah -
ઓનિયન ક્રિસ્પ (Onion Crispy Recipe In Gujarati)
#ફટાફટ.#વીકેન્ટ રેસીપી ઓનિયન(ડુગળી )ના ભજિયા લગભગ બધા બનાવતા હોય છે.આખી ડુગળી,ઝીણી કાપેલી ,ગોલ રીગ કાપેલી ડુગળી ના બેસન ના ખીરુ મા બનાવે છે .મારા મમ્મી ઉભી લાબી સ્લાઈસ કરી ને. બેસન મા રગડોરી ને ડ્રાય અનાર દાણા નાખી ને બનાવતા હતા. આજે મે પણ ફટાફટ રેસીપી મા ઓનિયન ના ક્રિસ્પી ભજિયા બનાવી ને રેની સીજન ને એન્જાય કરયુ છે.્ Saroj Shah -
ઘંઉ ની ચકરી(Ghau Ni Chakari Recipe in gujarati)
#ટી ટાઈમ સ્નેકસ# ફરસાણ,#નાસ્તા રેસીપી... ફરસાણ ની વાત કરીયે તો ચકરી ઝડપ થી બની જતી અને ઘર ના રેગુલર સમાન મા થી બનતી સ્નેનસ કે કોરા ડ્રાય નાસ્તા મા ચકરી બેસ્ટ ઓપ્સન છે. 10,15 દિવસ માટે એર ટાઈટ ડબ્બા મા સ્ટોર કરી શકાય છે Saroj Shah -
પુઆ ક્રિસ્પી પૂરી (Pua Crispy Poori Recipe In Gujarati)
#પરમ્પરાગત વાનગી# ભાદરવા સાતમ રેસીપી#નાર્થ ઈન્ડિયન રેસીપી નાર્થ ઈન્ડિયા મા ભાદ્ર શુક્લ પક્ષ ની સપ્તમી સંતાન સપ્તમી ના વ્રત તરીકે જણીતી છે ઉતમ સંતાન ની પ્રાપ્તિ,અને યશસ્વી ,તેજસ્વી સંતાન ની મનોકામના કરી સ્ત્રિયા વ્રત કરે છે. શિવ પાર્વતી ની પુજા કરી 21 પુઆ(ગળી)પૂરી બનાવે છે .સાત ,બ્રાહમ્ણ ને,સાત પ્રસાદ મા અને સાત પોતે ખાય છે આખો દિવસ વ્રત રાખી ને કેવલ સાત જ પૂરી ખાય છે.. પૌરાણિક કથા ને અનુસાર માતા દેવકી ને આ વ્રત કરયુ જેથી ભગવાન આનન્દકંદ કૃષ્ણ દેવકી ના ગર્ભ થી જન્મે.. Saroj Shah -
More Recipes
- સ્ટ્રીટ સ્ટાઈલ પાવભાજી (Street Style Pavbhaji Recipe In Gujarati)
- રેડ ગ્રેવી અને વેજ. કડાઈ પનીર (Red Gravy Veg.Kadai Paneer Recipe In Gujarati)
- ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
- મમરા નો ચેવડો (Mamra Chevdo Recipe In Gujarati)
- નો બેક મેંગો ચીઝ કેક (No Bake Mango Cheese Cake Recipe In Gujarati)
ટિપ્પણીઓ (8)