સૂરણ ના કબાબ (Suran Kebab Recipe In Gujarati)

Saroj Shah @saroj_shah4
સૂરણ ના કબાબ (Suran Kebab Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સોથી પેહલા સુરણ ને ધોઈ માટી કાઢી છોળી ને કુકર મા બાફવા મુકો 3વ્હીસલ વગાળી ને ગૈસ બંદ કરી દો ઠંડુ પડે સુરણ ના પાણી નિથારી કોરા કરી ને મેશ કરી લો
- 2
હવે કઢાઈ મા 1/2ચમચી ઘી મુકી ને સૂરણ ની બાફેલી પેસ્ટ નાખો,સેધંવ મીઠુ,મરી પાઉડર,જીરા પાઉડર નાખી ને મિક્સ કરી ને મિશ્રણ ના નાના નાના ગોલા બનાવી લો.
- 3
પ્લેટ મા તલ પાથરી દો અને મિશ્રણ ના ગોલા ને હાર્ટ શેપ કટર મા મુકી પ્રેસ કરી ને અનમોલ્ડ કરો. એક બાજૂ તલ ચોન્ટી જશે. આ રીતે બધા કબાબ હાર્ટ શેપ ના તૈયાર કરી લો
- 4
નાનસ્ટીક પેન ગરમ કરી ઘી થી ગ્રીસ કરી ને કબાબ ને સેલો ફ્રાય કરી લો બન્ને બાજુ ક્રિસ્પી ગોલ્ડન શેકઈ જાય નીચે ઉતારી ને ગરમાગરમ સર્વ કરો તૈયાર છે સુરણ નીફરારી વાનગી "સુરણ કબાબ.."
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી આલુ ટિક્કી(farali alu tikki recipe in gujarati)
#ઉપવાસ પોસ્ટ 2#માનસૂન સ્પેશીયલ પોસ્ટ 5#વીક3 સુપરશેફ 3માઈ ઈ બુક રેસીપીશ્રાવણ ના મહિના, માનસુન ની બહાર અને ઉપવાસ ની મહીમા. આ ત્રિવેણી સંગમ મા ઉપવાસ મા ખાવાય એવી ફરાળી રેસીપી મે બનાવીયુ છે ફરાળી આલુ ટિક્કી.. Saroj Shah -
અળવી ક્રિસ્પ(alavi crispy in Gujarati)
#માઇઇબુક રેસીપી#વીકમીલ૩ પોસ્ટ૩ .ફ્રાયડ#ફરાળીઉપવાસ ,વ્રત મા ખવાય એવી અળવી ની રેસીપી છે . સૂકી ભાજી અથવા બાઈટ મા નાસ્તા તરીકે ઉપયોગ કરી શકાય. ઉપવાસ મા કંદ ખવાય છે માટે મે અળવી ની યુનીક રેસીપી બનાવી છે Saroj Shah -
-
સુરણ ની ટિક્કી (Suran Tikki Recipe In Gujarati)
#EB#week15,suran,મોરિયો#ff2 સુરણ કંદમૂળ છે અને વ્રત કે ઉપવાસ મા ખવાય છે..મે સુરણ ની ટિક્કી બનાવી છે Saroj Shah -
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
#વ્રત ,ઉપવાસ રેસીપી #શ્રાવણ#ff3 suran#સાતમ આઠમજન્માષ્ટમી નિમિતે) Saroj Shah -
મખાના ડ્રાયફુટ ચેવડો
#વીક મીલ૩.#ફાયડ#માઈ ઈબુક રેસીપીઉપવાસ,ગૌરીવ્રત મા બનાવાય એવી હેલ્ધી ટેસ્ટી , એનર્જેટિક ડીશ છે,જો ગૌરીવ્રત મા ખાવુ હોય તો મસાલા ,મીઠુ નથી નાખવાના.અને જો ઉપવાસ મા ખાવુ હોય તો ફરાળી મીઠુ,મરી પાઉડર અને સેકેલા જીરા પાઉડર સ્પ્રિન્કલ કરી શકાય Saroj Shah -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/જૈન રેસીપી#સાબુદાણા શીંગદાણા ખીચડી#ફરાળીવ્રત ઉપવાસ મા બનતી સુપર ટેસ્ટી ,સુપર હેલ્ધી,સુપર રીચ નટી સાબુદાણા ખિચડી Saroj Shah -
સૂરણ- ભરતુ
#જૈન#ફરાળીફાઈબર સારી માત્રા મા હોય છે .અંને સ્ટાર્ય, નહીવત હોય છે.મા આ રેસીપી ઉપવાસ મા ખવાય છે. ,ઓઈલ લેસ રેસીપી છે. Saroj Shah -
રતાળુ-પેટીસ
રતાળુ એક કંદ તરીકે ઓળખવા મા આવે છે.રતાળુ ના ઉપયોગ કરી ને ફેન્ચ ફાય અને ચીપ્સ બને છે,ગુજરાતી સ્પેશીયલ ઉધિયા મા પણ ઉપયોગ થાય છે. રતાળુ થી પેટીસ બનાવીશુ,ઉપવાસ કે વ્રત મા ખવાય છે.. Saroj Shah -
સૂરણ ની કટલેસ (Suran Cutlet Recipe In Gujarati)
#શ્રાવણ#આઠમઆજે આઠમ સ્પેશિયલ મે સૂરણ ની કટલેસ ટ્રાય કરી. Krishna Joshi -
ઓટસ-રવા અપ્પે (Oats Rava Appe Recipe In Gujarati)
#બ્રેક ફાસ્ટ રેસીપીઅપ્પે સાઉથ ઈન્ડિયન રેસીપી છે જે ચોખા અને દાળ થી અપ્સમ પાત્ર મૉ બનાવા મા આવે છે. પરન્તુ લગભગ બધા રાજયો મા લોગો ને પોતાની અનુકુલતા , સ્વાદ પ્રમાણે અપનાવી લીધા છે હવે અપ્પે સ્નેકસ, ની મનપસંદ વાનગી બની ગઈ છે મે સુપર હેલ્ધી ઓટસ,રવા અને વેજીટેબલ મિકસ કરી ને અપ્પે બનાવયા છે. Saroj Shah -
રોસ્ટેડ પીનટ મખાના (Roasted Peanut Makhana Recipe In Gujarati)
# વ્રત/ઉપવાસ રેસીપી#ફરાળી રેસીપી#ff3# childhood recipe# હેલ્ધી ઓઈલફ્રી રેસીપી#પ્રોટીન,કેલ્શીયમ રેસીપી Saroj Shah -
કાચા કેળા ની કટલેસ (Raw Banana Cutlet Recipe In Gujarati)
#ff2#Jain recipe#ફરાળી રેસીપી#કેળા ના અવનવી વાનગી મા કેળા ની સ્વાદિષ્ટ કટલેસ સેલો ફ્રાય કરી ને બનાવી છે Saroj Shah -
દૂધીનું ફરાળી શાક (Dudhi Farali Shak Recipe In Gujarati)
#KS6પોસ્ટ 2દુધી સુપાચય અને ઠંડી તાસીર ધરાવતી શાક છે. ઉપવાસ કે વ્રત મા દુધી ના હલવા, રાયતુ, બરફી, શાક બને છે મે દુધી ના સાત્વિક ફરાળી શાક બનાવયા છે Saroj Shah -
સૂરણ નુ શાક
#week15#EB# cook snape#સુરણ એક કંદ છે અને ઉપવાસ વ્રત મા શાક,ટિક્કી બનાવી ને ઉપયોગ કરી શકાયછે મે સુરણ ની શાક બનાવી છે . સેધંવ મીઠુ,મરી પાવડર નાખી ને ફરારી શાક બની શકે છે Saroj Shah -
ફરાળી પનીર પરાઠા (Farali Paneer Paratha Recipe In Gujarati)
#વ્રત ,ઉપવાસ રેસીપી#આઠમ ,જન્માષ્ટમી સ્પેશીયલ#ff3હાફમૂન ફરાળી પનીર પરાઠા(અર્ધચન્દ્રાકાર પનીર પરાઠા) Saroj Shah -
ફરારી મરચા વડા
#એનિવર્સરી#week ૨વ્રત ,કે ઉપવાસ મા ખવાય એવા મોળા મરચા ની સ્વાદિષ્ટ રેસીપી છે . Saroj Shah -
સૂરણ નું શાક (Suran Shak Recipe In Gujarati)
#ff1- શ્રાવણ માસ માં લોકો ઉપવાસ કે એકટાણા કરે છે.. હવે તો ઉપવાસ માં અલગ અલગ પ્રકારની વાનગીઓ બને છે.. અહીં ઉપવાસ માં બનતી એક વાનગી પ્રસ્તુત છે.. Mauli Mankad -
રાજગીરા ના થેપલા(rajgara thepla recipe in Gujarati, l
# સુપરશેફ2#ફલોર્સ/લોટ#રાજગીરા ના લોટ,દુધી રેસીપી કાન્ટેસ્ટ ની સાથે આજે એકાદશી છે થેપલા ફરાળી વર્જન મા રાજગીરા ના લોટ અને દુધી ના થેપલા બનાવી ને દાડમ ના રાયતા સાથે સર્વ કરયુ છે. Saroj Shah -
મખાના ફાય
#ફરારીવ્રત કે ઉપવાસ મા ખઈ શકાય એવી સિમ્પલ,ટેસ્ટી અને ક્રન્ચી મંચી રેસીપી ફટાફટ બની જાય છે Saroj Shah -
સુરણ નું ફરાળી શાક (સુરણ ની સુકી ભાજી)
#SJR#શ્રાવણ /જૈન રેસીપી#ફરાળી સુરણ નુ શાક શ્રાવણ માસ ના વ્રત મા ખઈ શકાય એવી સ્વાદિષ્ટ સુરણ ની ભાજી શાક બનાયા છે એને દહીં,સાથે પીરસી શકાય.. Saroj Shah -
ઓટ્સ ના વેજી પેનકેક (Oats Veggie Pancake Recipe In Gujarati)
#GA4#Week7#ઈવનીગ સ્નેકસ#લંચબાસ રેસીપી #કવીક એન્ડ ઈજી રેસીપી Saroj Shah -
કાચા કેળા ના ફરાળી શાક
#ફરાળી રેસીપી#વ્રત સ્પેશીયલ રેસીપી#કેળા રેસીપી#ભટપટ રેસીપી#કવીક એન્ડ ઈજી રેસીપી Saroj Shah -
પાત્રા (Patra Recipe in Gujarati)
#FF1/#નાન ફ્રાઈડ રેસીપી#ગ્રીન રેસીપી#ફરાળી રેસીપી#શ્રાવણ,ચર્તુમાસ સ્પેશીયલ#મોસમ મા સુ છે? Saroj Shah -
ટિક્કી(Tikki Recipe in Gujarati)
આજે દેવ,ઉઠી અગિયારસ છે મે મોરૈયા ની ટિકકી બનાવી છે જે ઉપવાસ કે વ્રત મા ખઈ શકાય Saroj Shah -
રોટલી નો ચેવડો (Rotli Chevdo Recipe In Gujarati)
#Left over recipe#wast ma thi best n tasty recipe (લેફટઓવર,વઘારેલી રોટલી) મારી સવાર ની 4 રોટલી હતી સરસ ઘી લગાવેલી ,ઠંડી રોટલી સાન્જે કોઈ ના ખાય ,મે મખાના સીગંદાણા ઘી મા રોસ્ટ કરી ને મિક્સ કરયા છે. Saroj Shah -
સાબુદાણા ની ખિચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#ફારારી રેસીપી# શ્રાવણ માસ,ચર્તુરમાસ સ્પેશીયલ રેસીપી#ff1 Saroj Shah -
ફરાળી કટલેસ (Farali Cutlet Recipe In Gujarati)
#શિવરાત્રી સ્પેશીયલ#ફરાળી (સાબુદાણા -બટાકા ની કટલેસ) Saroj Shah -
મગ ના મંગોડા(mag na mangoda recipe in GUJARATI)
#સુપરશેફ2#ફલોર્સ/લોટ# બેસન,રવો,મગ ના દાળઅપ્પમ દક્ષિળ ભારતીય રેસીપી છે. જેમા, ઓછા તેલ મા ચોખા ના લોટ અને અળદ ના લોટ ઉપયોગ થતા હોય છે. અપ્પમ પાત્ર સ્પેશીયલ આ રેસીપી માટે જ હોય છે મે અપ્પમ પાત્ર મા મગ ની દાળ સાથે રવો ,બેસન ના ઉપયોગ કરી ને ઓછા તેલ મા અપ્પમ બનાવયા છે. વરસાત ની સીજન હોય અને ગરમાગરમ ભજિયા ખાવાનુ મન થાય છે, તળેલા અને હેવી ભજિયા માટે ના સરસ ઓપ્સન છે ઓઈલ લેસ અપ્પમ પાત્ર મા બના મગ ની દાળ ના મંગોડા ઝરમર ઝરમર પડતી વરસાત મા તમે પણ બનાઓ ઓછા તળેલા ભજિયા Saroj Shah -
શક્કરિયા ના ફરાળી કબાબ (Shakkariya Farali Kebab Recipe In Gujarati)
#KK#FR#Cookpadgujaratiઆજ શક્કરિયા ના ફરાળી કબાબ બનાવ્યા છે જે ખૂબ જ ઝડપથી તો બની જાય છે સાથે સ્વાદિષ્ટ પણ બને છે Ankita Tank Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15420471
ટિપ્પણીઓ