સ્ટફડ પૂરી (Stuffed Poori Recipe In Gujarati)

#લંચ,ડીનર રેસીપી
#સ્નેકસ રેસીપી
#યુનીક,ટેસ્ટી,જયાકેદાર રેસીપી
પૂરી ,લોચા પૂરી ,સાદી પૂરી ,મસાલા પૂરી અને જાત જાત ની સ્ટફ પૂરી બને છે .મે અડદ ની દાળ ની સ્ટફીગં કરી ને પૂરી નુ એક નવુ નજરાનુ પ્રસ્તુત કરયુ છે .આશા રાખુ છુ કે બધા એક વાર જરુર થી ટ્રાય કરે.આ પૂરી નાસ્તા ,બ્રેકફાસ્ટ મા પણ ઉપયોગ કરી શકો છો,પ્રવાસ મા પણ લઈ જઈ શકાય છે
સ્ટફડ પૂરી (Stuffed Poori Recipe In Gujarati)
#લંચ,ડીનર રેસીપી
#સ્નેકસ રેસીપી
#યુનીક,ટેસ્ટી,જયાકેદાર રેસીપી
પૂરી ,લોચા પૂરી ,સાદી પૂરી ,મસાલા પૂરી અને જાત જાત ની સ્ટફ પૂરી બને છે .મે અડદ ની દાળ ની સ્ટફીગં કરી ને પૂરી નુ એક નવુ નજરાનુ પ્રસ્તુત કરયુ છે .આશા રાખુ છુ કે બધા એક વાર જરુર થી ટ્રાય કરે.આ પૂરી નાસ્તા ,બ્રેકફાસ્ટ મા પણ ઉપયોગ કરી શકો છો,પ્રવાસ મા પણ લઈ જઈ શકાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
છોળા વગર ની સફેદ અડદ ની દાળ ને 6,7કલાક પલાળી,ધોઈ,નિથારી ને મિકચર ગ્રાઈન્ડર મા ગ્રાઈન્ડ કરી ને પેસ્ટ કરી લેવાના
- 2
ઘંઉ ના લોટ મા મુઠ્ઠી મોણ,મીઠુ નાખી ને સોફટ,સ્મુધ લોટ બાન્ધી લેવા,સરસ મસળી ને લામ્બા રોલ કરી છરી થી એક સરખા લુઆ કાપી લેવાના.
- 3
કઢાઈ મા તેલ ગરમ કરી ને હીગં નાખી ને અડદ દાળ ની પેસ્ટ,હલ્દી,મરચુ,લસણ આદુ મરચા,ધણા પાઉડર વરિયાળી,મીઠુ નાખી ને શેકી લેવી.દાળ ના પાણી સુકાઈ જાય મસાલા બધુ બરોબર મિક્સ થઈ જાય નીચે ઉતારી ને ઠંડા કરી ને નાના નાના ગોલા બનાવી લેવાના સ્થસ્લો મીડીયમ ગૈસ પર દાળ ને શેકાતા 10,12મિનિટ થાય છે
- 4
હવે તૈયાર લોટ ની નાની પૂરી વણી ને વચચે સ્ટફીગં ના ગોલા મુકી ને સીલ કરી ને પ્રેસ કરી વેલન થી પૂરી વણી લેવી પૂરી થોડી જાડી અને હલવા હાથે વણવી.જેથી સ્ટફીગં બહાર ના નિકળે.તેલ ગરમ કરી ને સ્લો ફલેમ પર તળી લેવી.
- 5
બન્ને બાજૂ ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી તળાઈ જાય નિકાળી ને ગરમાગરમ સર્વ કરવી અથવા ઠંડા કરી ને સ્ટેર પણ કરી શકાય છે 4,5દિવસ સારી રહે છે સર્વ કરવા તૈયાર છે અડદ દાળ ની સ્ટફ પૂરી..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઘંઉ ની લોચા પૂરી (Wheat Locha Poori Recipe In Gujarati)
પૂરી દરેક ઘર મા બનતી રેગુલર રેસીપી છે .વિવિધ,મસાલા , ફલેવર,વેજીટેબલ ના લીધે વિવિધતા જોવા મળે છે. કડક અને ક્રિસ્પી પૂરી બનાવી ને સ્ટોર કરી શકાય છે જ્યારે લોચા પૂરી રુટીન મા ભોજન થાળી મા હોય છે ખાવા મા પોચી ,મિલ્કી ટેસ્ટી,નરમ લોચા જેવી હોય છે .. Saroj Shah -
સમોસા (Samosa Recipe In Gujarati)
#ફ્રેન્ડશીપ ડે સ્પેશીયલ#ફ્રેન્ડશીપ ડે ચેલેન્જ#ટી ટાઈમ સ્નેકસ સમોસા તો પ્રાય:બધા બનાવે છે પરન્તુ ફ્રેન્ડશીપ ડે ચેલેન્જ મા સમોસા મારી ફ્રેન્ડ. ભારતીબેન જે પટેલ ને ડેલી ગેટ કરુ છુ કારણ મારા બનાયા સમોસા એને બહુ ભાવે છે. હુ સમોસા ની સ્ટફીગ મા કાચા બટાકા કાપી ને વઘારી ને સ્ટફ કરુ છુ..સમોસા ની પડ ક્રિસ્પી હોય છે .ઠંડા થયા પછી પણ સોગી નથી થતા.. Saroj Shah -
અળદ ની સ્ટફ પૂરી(adad ni stuff puri recipe in gujarati)
#માઇઇબુક રેસીપી#સુપરશેફ૩ પોસ્ટ 2# માનસૂન સ્પેશીયલબરસાતી માહોલ હોય રિમઝિમ બરસાત ની ફુહાર પડતી હોય ત્યારે કુછ કંચી ,ચટપટા અને ગરમાગરમ તળેલા ખાવાનુ મન થાય . મે અળદ દાળ ની સ્ટફીગ કરી ને પૂરી બનાઈ છે .આ રેસીપી મધ્યપ્રદેશ ની પ્રખ્યાત વાનગી છે .દરેક પ્રસંગ મા બનાવે છે .અને ઉરદ કી કચૌડી કહે છે. લંચ,ડીનર મા ગ્રેવી વાલી શાક કે નાસ્તા મા ચા કાફી સાથે પિરસાય છે. ચાલો જોઈયે કઈ રીતે બને છે ઉરદ કી કચોડી.. Saroj Shah -
અડદ ની દાળ ના વડા (Urad Dal Vada Recipe In Gujarati)
શ્રાદ્ઘપક્ષ ચાલી રહયુ છે . મારે ઘર શ્રાદ્ઘ મા પુર્વજો ની તિથી ના દિવસ ખીર -પૂરી સાથે અડદ ની કોઈ પણ વાનગી બને છે .મે અડદ ની દાળ ના વડા બનાયા છે Saroj Shah -
મેથી પૂરી(Methi Poori Recipe in Gujarati)
#GA4#Week 9 #Fried ,puri#cookbook#Diwali special.Namkeen મેથી ની ભાજી બજાર મા આવવાની શરુઆત થઈ ગયી છે. બાજરી ઘંઉ ના લોટ,મેથી ની ભાજી મિકસ કરી ને પૂરી બનાવી ને ફ્રાયઈડ ઢેબરા પૂરી બનાવી છે. નાસ્તા,ડીનર,લંચ મા કોઈ પણ સમય ખઈ શકાય છે. Saroj Shah -
સ્ટફ ટામેટા ઈન ગ્રેવી (Stuffed Tomato In Gravy Recipe In Gujarat
#GA4#week7# આલુ મટર ટામેટાં ની સબ્જી અબ નયે રુપ મે .. #સ્વાદિષ્ટ#જયાકેદાર#લજબાબ#યુનીક રેસીપી.. Saroj Shah -
મસરંગી (અડદ ની નાર્થ ઈન્ડીયન રેસીપી)
# મસાલેદાર અડદ ની દાળ#નાર્થ ઈન્ડીયન સ્પેશીયલ#દાળ રેસીપી#SSRઅત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલી રહયુ છે ,પરિવાર ની રિવાજ પરમ્પરા મુજબ પુર્વજો ના નિમિત ભોજન મા અડદ ની દાળ ની વસ્તુ બનાવાય છે , પારીવારિક પરમ્પરા મુજબ મે અડદ ની દાળ બનાવી છે ,આ દાળ મધ્યપપ્રદેશ, મા કારેલ અને ઊતરપ્રદેશ મસરંગી તરીકે જણીતુ છે Saroj Shah -
સુકી તુવેર ટોઠા (Suki Tuver Totha Recipe In Gujarati)
#TT2ટોઠા લીલી અને સુકી તુવેર ના દાણા મા થી બને છે ટોઠા મેહસાણા ની સ્પેશીયલ વાનગી છે . અને બ્રેડ કે બન જોડે ખવાય છે. આપણે ભાત ,રોટલી,પરાઠા સાથે પણ પીરસી શકાય છે.્ Saroj Shah -
મીકસ લોટ ના વડા (Mix Flour Vada Recipe In Gujarati)
#માનસૂન સ્પેશીયલ# વડા રેસીપી"બધા ની ફેવરીટ ગુજરાતી રેસીપી વડા , "વડા જુદા જીદા લોટ મા થી ભાજી,દુધી વેજીટેબલ મિક્સ કરી ને બને છે. રાધંણ છટ્ટ મા વિશેષ બનાવા મા આવે છે, /પ્રવાસ પર્યટન, લંચબાકસ ,નાસ્તા ,ની રીતે બનાવાય છે 4,5દિવસ સ્ટોર પણ કરી શકાય છે બગડતુ નથી સારા રહે છે. મે બાજરી મકઈ,ઘંઉ ના લોટ મિક્સ કરી ને મેથી ની ભાજી નાખી ને બનાવયા છે. Saroj Shah -
કાળી અડદ ની દાળ (Black Urad Dal Recipe In Gujarati)
#દાળ રેસીપી#લંચ,ડીનર રેસીપી# અડદ ની દાળ ( અડદ ફાડા)મા ખુબ સારા પ્રમાણ મા ફાઈબર ,પ્રોટીન હોય છે. સિમ્પલ અને બનાવા મા ઈજી છે. રેગુલર ડાયેટ મા તુવેર ની દાળ આપળે ખાતા હોય છે અડદ ની દાળ બનાવીયે તો થોડુ ચેન્જ લાગે.સાથે સ્વાદિષ્ટ અને પોષ્ટિક પણ છે. Saroj Shah -
મકાઇ નો ચેવડા (સ્વીટ કોર્ન ચેવડો)
#MRC#yellow recipe# mousam ma su chhe રેની સીજન મા મકઈ ખૂબ સારી મળે છે. દેશી અને સ્વીટ કૉર્ન અમેરીકન મકઈ. પીળી ,સફેદ બન્ને હોય છે . મકઈ ની જાત જાત ની વેરાયટી બનાવી ને લોગો માનસૂન એન્જાય કરી ને મકઈ ડોડા ની લિજજત માળતા હોય છે Saroj Shah -
ફલાવર ના બટરી સ્ટફ પરાઠા(ફુલ ગોભી ના બટરી પરાઠા)(Cauliflower Buttery Stuffed Paratha Recipe in Gujar
#VR#MBR8#cookpad Gujarati#cookpad indiaપરાઠા તો પ્રાય સભી રાજયો મા બનાવાય છે પરન્તુ પંજાબ ની સ્પેશીયલ રેસીપી છે વિન્ટર મા મળતા લીલી શાકભાજી ના ઉપયોગ કરી જાત જાત ના પરાઠા બને છે સ્ટફ પરાઠા ની વિવિધતા મા મે ફુલેવર ને સ્ટફ કરી ને પરાઠા બનાયા છે.. Saroj Shah -
મલ્ટી ગ્રેઇન ચીલા (MultiGrain Chila recipe in Gujarati)
#GA4#Week22#Chilaચીલા ફટાફાટ અને ઈન્સટેન્ટ બની જાય એવી નાસ્તા અને સ્નેકસ ની વિવિધતા ભરી રેસીપી છે જેમા અનેક જાત ના લોટ વેજીટેબલ ના ઉપયોગ કરી ને બનાવાય છે મે ચોખા,દાળ,રવો,ઓટ્સ,મકઈ ના લોટ સાથે ગાજર નાખી ને ચીલા બનાયા છે ખુબજ સ્વાદિષ્ટ,પોષ્ટિક છે .લંચ/ડીનર, ઈવનીગ સ્નેકસ કે સવાર ના નાસ્તા મા ચૉય કૉફી સાથે ખાવાની મજા આવી જાય છે. તો ચાલો આપણે જોઇ લેઈયે .ઈન્યસટેન્ટ ચીલા રેસીપી઼.. Saroj Shah -
ભરેલા કારેલા નુ શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#weekend recipe#EB#Week 6 ભરેલા કારેલા નુ શાક પ્રવાસ કે મુસાફરી મા લઈ જઈ શકાય છે . કારણ કે કારેલા તેલ મા જ બને છે અને કારેલા મા પાણી ના ભાગ બિલકુલ નથી હોતુ. પૂરી પરાઠા સાથે સારા લાગે છે Saroj Shah -
-
જીરા પૂરી (Jeera Poori Recipe In Gujarati)
#FFC7#food festival જીરા પૂરી નાસ્તા માટે ની સરસ રેસીપી છે.લંચ બાકસ મા બાલકો ને આપી શકાય છે, ટી ટાઈમ સ્નેકસ તરીકે પણ લઈ શકાય છે .અને બનાવી ને 15,20દિવસ સ્ટોર કરી શકાય છે.. Saroj Shah -
આલુ મટર સબ્જી (Aloo Matar Sabji Recipe In Gujarati)
ફટાફટ બની જતી ઢાબા સ્ટાઈલ આલુ મટર ની સબ્જી છે ,જે કુકર મા 15 મીનીટ મા બની જાય છે મે આલુ મટર સબ્જી ની સાથે ત્રિકોણ પરાઠા, ડુગંળી આથેલા મરચા લીલી હલ્દર સર્વ કરી છે.. Saroj Shah -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB4#week10#urad dalઅધિકતર લોગો સફેદ અડદ દાળ (છોળા વગરની) દાળ બનાવે છે .નૉર્થ ઇન્ડિયા મા લંચ કે ડીનર મા કાળી છોળા વાલી અડદ ની દાળ બનાવે છે. દહીં વડા અથવા કચોરી મા જ સફેદ અડદ દાળ ની બનાવે છે .આજે મે નૉર્થ ઈન્ડિયા મા બનતી કાલી છોળા વાલી અડદ દાળ બનાવી ને ખટાશ માટે આમોલિયા નાખયા છે. Saroj Shah -
લીલી તુવેર ની કરી(Lili tuver curry recipe in Gujarati)
#GA4#Week13#Lili Tuvarલીલી તુવેર ની કરી નૉર્થ ઈન્ડિયન રેસીપી છે. લીલા વટાણા લીલા ચણા થી બને છે અને નિમોના કહેવામા આવે છે. એ બાજૂ લીલા શાકભાજી મા લીલી તુવેર નથી મળતી . શિયાળા મા લીલા ચણા અને લીલા વટાણા મળે છે મે લીલી તુવેર થી એકદમ સેમ કરી બનાવી થી જે યુનીક તો છે જ .પરન્તુ ખાવા મા પણ ટેસ્ટી લાગે છે.. Saroj Shah -
ક્રિસ્પી લેયર પૂરી (Crispy Layer Poori Recipe In Gujarati)
#DTR#Diwali special#cookpad Gujaratiપડ વાલી પૂરી ,લેયર પૂરી,સ્પાઈરલ પૂરી અને ખાજલી જેવા નામો થી જાણીતી નાસ્તા રેસીપી છે ,દિવાલી મા ડ્રાય સ્નેકસ તરીકે નમકીન અને મીઠી બન્ને રીતે બને છે.મે નમકીન બનાવી છે Saroj Shah -
દાળ બાટી (Dal Bati Recipe In Gujarati)
#રાજસ્થાની રેસીપી બાટી ,રાજસ્થાન ની વિશેષ વાનગી છે. બાફલા બાટી, કુકર બાટી, છાણા મા શેકેલી બાટી, ઓવન મા બાટી , સ્ટફ બાટી, લીટી ચોખા જેવી બિહારી બાટી ની અનેકો રીત જોવા મળે છે સાથે દાળ ,રીગંણ ભરતુ,.શાક પીસરવા મા આવે છે. બાટી સાથે દાળ અને શાક મા પણ વિવિધતા જોવા મળે છે. મધ્યપ્રદેશ,ઉત્તરપ્રદેશ મા બાટી વનભોજન , પ્રવાસ ભોજન તરીકે જાણીતી છે.પોતપોતાની અનુકુલતાયે લોકો ને બાટી ને સ્પેશીયલ ફુડ તરીકે અપનાવી લીધા છે Saroj Shah -
મલ્ટીગ્રેઈન જેકફ્રુટ સીડ પુલાવ(multigrain seed pulav in Gujarati)
#માઇઇબુક રેસીપી પુલાવ તો આપણે બનાવતા હોયઈ છે . અને જીદી જીદી વસ્તુઓ ના ઉપયોગ કરી ને સ્વાદ ,સુગંધ,ફલેવર ના રસાસ્વાદ મળીયે છે , પુલાવ મા જેકફ્રુટસ સીડ ના ઉપયોગ કરયા છે ,પોષ્ટિક તત્વો જળવાયી રહે ,પ્રોટીન,વિટામીન,મિનરલ્સ,ફાઈબર થી ભરપૂર કાજૂ ની ઉપમા ને પ્રદર્શિત કરતા પુલાવ દરેક ઉમ્ર ના લોગો ખઈ શકે છે વન પૉટ મીલ કહી શકાય..ભટપટ અને સરલતા છી બની જાય એવી કવીક એન્ડ ઈજી રેસીપી છે Saroj Shah -
મલ્ટીગ્રેઈન સોલ્ટી મઠરી (Multigrain Salty Mathari Recipe In Gujarati)
(ચંપાકલી)હોળી નજદીક આવે છે બધા ધાણી ,ચણા ની સાથે જાત જાત ના પકવાન અને ઠંડાઈ બનાવતા હોય છે. મઠરી ,કારેલા પરવલ,ચંપાકળી જેવા નામો થી ઓળખાતી વાનગી ( ફરસાણ) બનાવયા છે. બંગાલ મા એલોઝેલો નામ થી પ્રખયાત છે Saroj Shah -
મઠરી -(mathri recipe in gujarati)
#સાતમરેગુલર નાસ્તા મા બનતી રેસીપી છે જે એક જ લોટ મા થી બની જાય છે. જીદા આકાર આપી ને બે રેસીપી બની જાય છે . 8,10દિવસ સ્ટોર કરી શકાય છે , ટી ટાઈમ સ્નેકસ અને કોરા નાસ્તા ની શ્રેષ્ઠ આઈટમ છે. આ સ્નેકસ રેસીપી બનાવી ને છટ્ટ,સાતમ એન્જાય કરો.્ Saroj Shah -
મલ્ટી ફલોર અપ્પમ(multi flour appam in Gujarati)
વિવિધ પ્રકાર ના લોટ ના ઉપયોગ કરી ને અપ્પમ બનાવીયુ છે.. આ એક દક્ષિળ ભારતીય વાનગી છે. થોડા ફેરફાર કરી ને નવી રેસીપી ક્રિયેટ કરી છે..સ્વાદ મા ભરપૂર છે સાથે બનાવા મા સરલ રેસીપી છે તે ઝડપ થી બની જાય છે..નાસ્તા મા ઓછા તેલ મા બનતી જયાકેદાર વાનગી છે. Saroj Shah -
વાલોર પાપડી ના શાક કુકર મા (Valor Papadi Shak In Cooker Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad indiaશિયાળુ મા મળતી શાક ભાજી મા પાપડી ની વિવિધતા જોવા મળે છે, વાલોર પાપડી,સુરતી પાપડી,દાણા વાલી પાપડી વગૈરે.. Saroj Shah -
દાળ તડકા (Dal Tadka Recipe In Gujarati)
ભારતીય ભોજન ની થાલી મા દાળ ના વિશેષ રુપ થી સમાવેશ થાય છે .દાળ મા પણ વિવિધ વેરાયટી હોય છે. આ વિવિધતા ધ્યાન મા રાખી મે લંચ થાળી મા લસણ ,જીરા ના તડકા કરી ને દાળ તડકા વાલી દાળ બનાવી છે. Saroj Shah -
ભાત ના મુઠિયા(bhat na muthiya recipe in gujarati)
#સુપરશેફ2#વીક ૨ ફલોર/લોટ#ઘઉ ના કકરા લોટ,#માઇઇબુક લંચ ના વધેલા ભાત ના ઉપયોગ કરી ને મે ભાત ના મુઠિયા રોલ બનાયા છે.બચે ભાત ને નવા રુપ આપી ને મજેદાર વાનગી બનાવી છે. ટી ટાઈમ સ્નેકસ ,,ઈવનીગ નાસ્તા મા એન્જાય કરી શકો છો ,સ્વાદિષ્ટ,લિજજતદાર સ્નેકસ ની રેસીપી જોઈયે.. Saroj Shah -
અડદ ની વડી બટાકા નુ શાક (Urad Vadi Bataka Shak Recipe In Gujarati)
#MSઅડદ ની વડી ( સુકવની કરી છે) સાથે બટાકા ની રસેદાર ગ્રેવી વાલી શાક બનાવી છે Saroj Shah -
જીરા મસાલા સમોસા પૂરી (Jeera Masala Samosa Poori Recipe In Gujarati)
#FFC7 જીરા મસાલા સમોસા પૂરી(લોચા પૂરી) Jayshree Chotalia
More Recipes
ટિપ્પણીઓ (9)