કોફી ક્રમ્બલ આઈસ ક્રીમ (Coffee Crumble Ice cream)

Sonal Gaurav Suthar @soni_1
કોફી ક્રમ્બલ આઈસ ક્રીમ (Coffee Crumble Ice cream)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક ચમચી પાણી માં કોફી ઉમેરી મિક્સ કરો અને અલગ રાખો.
- 2
એક મોટા વાસણમાં વ્હિપ્ ક્રીમ ને ઇલેક્ટ્રિક બીટર ની મદદ થી સોફ્ટ પિક આવે ત્યાં સુધી બીટ કરી લો. પછી એમાં કંડેસ મિલ્ક ઉમેરી ફરી મિક્સ કરો.પછી એમાં પિગળેલી કોફી ઉમેરી બીટ કરી લો.
- 3
આમાં બિસ્કીટ નાં નાના ટુકડા ઉમેરી એક એર ટાઈટ ડબ્બા માં આ મિશ્રણ ઉમેરો.
- 4
ઉપર થી બિસ્કીટ નાં ટુકડા તથા ભૂકો ઉમેરો અને બંધ કરી ફ્રિઝર માં 6 થી 7 કલાક માટે ઠંડુ પડવા મુકો.
- 5
યમ્મી કોફી કર્મ્બલ આઈસ ક્રીમ રેડી છે...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોફી આઈસ્ક્રીમ (Coffee Icecream Recipe In Gujarati)
#CD#coffeeday#mr#milkrecipe#cookpadgujarati#cookpadindia Sneha Patel -
-
આઈસ્ડ મોકા કોફી (Iced Mocha Coffee Recipe In Gujarati)
#CD#mr#cookpadindia#cookpadgujarati Unnati Desai -
કોફી બંડ કેક (Coffee Band Cake Recipe In Gujarati)
#CD#coffeeday#mr#cookpadindia#cookpadgujarati Sneha Patel -
કોફી આઈસ્ક્રીમ (Coffee ice cream recipe in Gujarati)
આઇસ્ક્રીમ નાના મોટા દરેકની પ્રિય વસ્તુ છે. આઇસ્ક્રીમ અલગ-અલગ ઘણા ફ્લેવરમાં બનાવી શકાય. બાળકોને ચોકલેટ ફ્લેવર સૌથી વધારે પસંદ પડે છે જ્યારે મોટાઓને ડ્રાયફ્રુટ વાળો આઇસ્ક્રીમ વધારે પસંદ આવે છે. ફ્રુટવાળા આઈસ્ક્રીમ પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. મેં અહીંયા જે કોફી આઇસક્રીમ બનાવ્યો છે એ કોફી પસંદ કરતા લોકોએ એક વખત જરૂર થી ટ્રાય કરવો જ રહ્યો. કોઈપણ પ્રકારના આર્ટીફીશીયલ ફ્લેવર્સ કે કલર વગર બનતો આ આઇસ્ક્રીમ સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે.#GA4#Week8 spicequeen -
-
-
નોબેક મોકા ચીઝકેક (No Bake Mocha Cheesecake Recipe In Gujarati)
#CD#mr#milkrecipe#Coffeeday#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
-
-
કોલ્ડ કોફી વિથ ચોકોલેટ ગોલગપ્પા (Cold Coffee Chocolate Golgappa Recipe In Gujarati)
#CD#mr#cookpadgujarati#Cookpadindia#internationalcofeeday. Trupti Ketan Nasit -
-
ઈલાયચી હોટ કોફી (Ilaichi Hot Coffee Recipe In Gujarati)
#CD#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
-
-
કોલ્ડ કોફી વિથ આઈસ્ક્રીમ (Cold Coffee With Ice Cream Recipe In Gujarati)
#cooksnapchallange#Week3#coffee#drinkreceipe#cookpadindia#cookpadgujarati મારી ઓલટાઇમ ફેવરિટ છે કોલ્ડ કોફી. Alpa Pandya -
-
-
-
-
-
ડાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
#CD#coffeeday#mr#milkrecipe#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
ઓરેન્જ - કોફી આઇસક્રીમ (Orange Coffee Ice Cream Recipe In Gujarati)
#GA4#Week26#Orange#summer#ice-cream#dessertહેલો કેમ છો ફ્રેન્ડસ!!!!આશા છે આપ સૌ મજામાં હશો.......આજે મેં અહીંયા વીક 26 માટે આઇસક્રીમ ની રેસીપી બનાવી છે. એકદમ unusual કોમ્બિનેશન રાખ્યું છે આઇસક્રીમ માટે......આ ફ્લેવરનો આઈસ્ક્રીમ એક વખત હું મુંબઈ ગઈ હતી ત્યારે મેં ટ્રાય કર્યું હતું. જે મને ખૂબ જ ભાવ્યું હતું અને આજે મેં અહીંયા એને ટ્રાય કર્યું તો મારા સૌ ફેમીલી મેમ્બર ને ખૂબ જ ભાવયું છે. નામ સાંભળતાં થોડું અજુગતું લાગે પણ એકદમ સરસ ફ્લેવર આની આવે છે. ઓરેન્જ અને કોફીની ફ્લેવર ખુબ જ સરસ લાગે છે. અહીંયા મેં કોઈ પણ જાતના એસેન્સ નો ઉપયોગ કર્યો નથી. આ આઈસ્ક્રીમ માટે ખૂબ જ ઓછી સામગ્રીઓની જરૂર પડે છે.મારી રેસીપી પસંદ આવે તો જરૂરથી એકવાર તમે બધા પણ ટ્રાય કરજો. Dhruti Ankur Naik -
-
આઈસ ક્રીમ (Ice Cream Recipe in Gujarati)
હું દરેક રેસિપી મારી જાતે અવનવું કરીને શીખું છું. Maitri Upadhyay Tiwari
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14981564
ટિપ્પણીઓ (12)